ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)

ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદા ને ધોઈ ને વચ્ચે થી કાપી મીઠું વાળો ચપ્પુ કરી ને બી કાઢી લેવું.
- 2
હવે રાજાપુરી કેરી ને છીણી લઈ તેમાં અથાણાં મસાલો,રાઈ ના કુરિયા નાખી ને મિક્સ કરી પેલા ગુંદા માં ભરી લેવું.
- 3
હવે રાજાપુરી કેરી ના ટુકડા ને મીઠું નાખી ને ૨ કલાક રેહવા દહીં પછી પાણી નિતારી ને કપડા થી કોરા કરી લેવા.
- 4
હવે ભરેલા ગુંદા અને કેરી ના ટુકડા ને પેલા બચેલા અથાણાં મસાલા સાથે મિક્સ કરી દેવા.
- 5
હવે ગ્લાસ ની બરણી માં દબાવી ને બધું અથાણુ ભરી દેવું.
- 6
એક તપેલી માં તેલ ગરમ કરી પછી ઠંડુ કરી ને પેલા અથાણાં ની બરણી માં નાખવું.અથાણુ ડૂબે એટલું તેલ રાખવું.
૪ દિવસ પછી આ ગુંદા કેરી અથાણુ ready થશે. - 7
એક વાત નું ધ્યાન રાખવું જોઈએ કે ગુંદા ના બી કાઢવા અને કેરી ના ટુકડા માં મીઠું નો ઉપયોગ કરી એ છીએ તો એ બરાબર મીઠું કપડા થી લુછી ને ઉપયોગ માં લેવા.જેથી આ અથાણુ ખારું ના બને.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#ગુંદા નું અથાણું#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4ગુંદાનું અથાણું એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Jayshree Doshi -
-
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati Payal Bhatt -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe in Gujarati)
#EB#Week4#cookpadindia#cookpadgujrati Bhumi Rathod Ramani -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB મને આ અથાણું બહુ જ ભાવે છે અને અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya -
-
ઇન્સ્ટન્ટ ગુંદા કેરી નું અથાણું (Instant Gunda Keri Athanu Recipe In Gujarati)
આ રેસિપિ મારા મમ્મી એ મને શીખવી છે અને અમારા ઘર માં બધા નું મનપસંદ અથાણું છે. ઉનાળા ની મોસમ માં હંમેશા અમારા ઘરે બનતું ટેસ્ટી અથાણું આપની સાથે શેર કરું છું. આપ ભી બનાવજો અને તમારી પસંદ મને કહેજો.#EB Brinal Parmar -
-
ગોળ કેરીનું ખારેક ગુંદા નું અથાણું (Gol Keri Kharek Gunda Athanu Recipe In Gujarati)
મારી મમ્મી પાસેથી પ્રેરણા મળી છે.મારા દીકરા વહુ,માટે તેમજ મિત્રો માટે યાદગીરી રૂપે બનાવું છું.ગોળ,કેરીનું ગળ્યું ખારેક ગુંદા નું અથાણું Aruna Bhanusali -
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4અહીંયા ને ગુંદા અને કેરીનું અથાણું બનાવ્યું છે જે આપણે ખીચડી દાળ-ભાત કે પરાઠા સાથે પણ ખાઈ શકીએ છીએ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki
More Recipes
ટિપ્પણીઓ (10)