વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Vegetable Cheese Sandwich Recipe in Gujarati)

Hiral Brahmbhatt
Hiral Brahmbhatt @hiralbrahmbhatt
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૪ નંગબ્રેડ
  2. ૧ નંગટમેટું
  3. ૧ નંગકાકડી
  4. બટર
  5. ક્યુબ ચીઝ
  6. ટોમેટો કેચઅપ
  7. ૨ સ્પૂનચાટ મસાલો
  8. ચીઝ સ્લાઈડ્

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટામેટા અને કાકડી ને ધોઈને તેના ગોળ ગોળ ટુકડા કરો.પછી બ્રેડ લઈને તેની આજુબાજુની બોર્ડર કટ કરો. હવે એક બાઉલમાં બટર લો.

  2. 2

    હવે કટ કરેલી બ્રેડ અને બંને બાજુ બટર લગાવો. હવે તેની પર ટોમેટો કેચપ લગાવો.હવે પછી તેની પર કટ કરેલા ટોમેટો મૂકો.

  3. 3

    હવે તેની પર કટ કરેલી કાકડી મૂકો અને તેની પર થોડો ચાટ મસાલો ભભરાવો. પછી ચીઝ સ્લાઈસ મુકો.

  4. 4

    હવે તેની પર બીજી પ્રેમ નો ટુકડો લગાવો. હવે તેને કટ કરીને તેની પર કેચપ લગાવો.પછી તેની ઉપર ફરી ચાટ મસાલો ભભરાવો પછી તેના ઉપર ચીઝ છીણીને નાખો.

  5. 5

    તૈયાર છે તમારી વેજીટેબલ ચીઝ સેન્ડવીચ જે છોકરાઓ માટે ખૂબ જ પ્રિય હોય છે.છોકરાઓ સરળતાથી તેને ખાઈ લે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Brahmbhatt
Hiral Brahmbhatt @hiralbrahmbhatt
પર

Similar Recipes