ગલકા ઇન ગ્રેવી (Galka In Gravy Recipe In Gujarati)

#EB
#week5
#cookpadguj
#cookpad
#cookpadindia
ગલકા નું શાક સામાન્ય રીતે દરેક ઘરમાં ઓછું બને છે. પણ ગલકા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. તેને જો કંઈ નવીન રીતે બનાવવામાં આવે ઘરમાં સૌ હોંશે હોંશે ખાય છે. આજે મેં સૌની પસંદગીને ધ્યાનમાં રાખી ગલકાનુ ગ્રેવીવાળું ચટાકેદાર શાક બનાવેલ છે અને કોઈએ ગલકા નું શાક ના ભાવે એવી ફરિયાદ કરી નથી.
ગલકા ઇન ગ્રેવી (Galka In Gravy Recipe In Gujarati)
#EB
#week5
#cookpadguj
#cookpad
#cookpadindia
ગલકા નું શાક સામાન્ય રીતે દરેક ઘરમાં ઓછું બને છે. પણ ગલકા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. તેને જો કંઈ નવીન રીતે બનાવવામાં આવે ઘરમાં સૌ હોંશે હોંશે ખાય છે. આજે મેં સૌની પસંદગીને ધ્યાનમાં રાખી ગલકાનુ ગ્રેવીવાળું ચટાકેદાર શાક બનાવેલ છે અને કોઈએ ગલકા નું શાક ના ભાવે એવી ફરિયાદ કરી નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગલકા ને ધોઈ છોલી અને ટુકડા કરી લેવા. એક તપેલીમાં 3 કપ પાણી ઉકળવા મુકો. તેમાં ચપટી હળદર અને એક ટે.સ્પૂન મીઠું નાખો પાણી બરાબર ઊકળે એટલે તેમાં ગલકા માત્ર 3 મિનિટ માટે બાફી લો.
- 2
ત્રણ મિનિટ પછી તેને ચારણીમાં કાઢી લો અને ઉપર ઠંડું પાણી રેડો. હવે ડુંગળી, લસણ, આદુ, મરચાંની પેસ્ટ બનાવો.
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખો. વઘાર તૈયાર થાય એટલે તેમાં મીઠું,ડુંગળી - લસણ ની પેસ્ટ ઉમેરો અને સાંતળો. આ પેસ્ટ સાંતળાઈ જાય એટલે તેમાં મરચું, હળદર અને ધાણા જીરુ ઉમેરો. મિક્સ કરો.
- 4
હવે તલ, મરી,દગડફુલ,તજને આખા ભાગ વાટી લો અને તેને ગ્રેવી માં એડ કરી મિક્સ કરો.
- 5
હવે ધીમા તાપે તેલ છૂટે ત્યાં સુધી ગ્રેવીને બરાબર તૈયાર કરો ગ્રેવી માંથી તેલ છુટવા લાગે એટલે તેમાં ગલકા એડ કરો. મિક્સ કરો. ગરમ મસાલો નાખી ફરી મિક્સ કરી લો. ધીમા તાપે શાકને 5 મિનીટ માટે રાખી પછી ગેસ ઓફ કરી દેવો.
- 6
હવે સર્વિંગ બાઉલમાં ગલકા ગ્રેવી શાક કાઢી અને ધાણા છાંટી દેવા. ગરમા-ગરમ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગલકા સેવનું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpad#cookpadindia#cookpadgujarati#tastyટીપ : ગલકા નું શાક બનાવતી વખતે ગલકા ને લીલાછમ રાખવા માટે ઉકળતા પાણીમાં ચપટી હળદર નાખી અને માત્ર 3 મિનિટ માટે જ બાફવા. Neeru Thakkar -
-
ક્રીસ્પી આલુ પૂરી (Crispy Aloo Poori Recipe In Gujarati)
#cookpadguj#cookpad#cookpadindiaક્રીસ્પી આલુ પૂરી એટલે ચટાકેદાર વાનગી.એમાં આદુ, મરચાં, લીલા ધાણા અને આમચૂર પાઉડર થી ટેસ્ટ બેસ્ટ બની જાય છે. Neeru Thakkar -
ચોળા નું શાક (Chora Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઠોળમાં ઘણી બધી જાતો છે.તેમાં ચોળા એ એક એવું કઠોળ છે જે સફેદ, લાલ, કલરના થાય છે.તેમાં રહેલા વિટામિન સી એક એન્ટિઓકસિડેન્ટનું કામ કરે છે.ચોળામાં વિટામિન સારા પ્રમાણમાં હોય છે.ચોળાનો નિયમિત રીતે ડાયેટમાં સામેલ કરવાથી અવશ્ય વજન ઘટાડી શકાય છે.ચોળામાં રહેલા ફાઈબર, પ્રોટીન વજન ઘટાડવા માં મદદ કરે છે. Neeru Thakkar -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood Neeru Thakkar -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઢી તો સૌ ગુજરાતીઓની પ્રિય છે પણ એમાંય શિયાળામાં જ્યારે લીલું લસણ મળતું હોય ત્યારે લીલા લસણની કઢીની મજા કાંઈ ઓર જ છે. કઢી બની ગયા પછી થોડાક ઘીમાં લીલું લસણ સાંતળીને નાખવાથી લીલા લસણનો લીલો રંગ અકબંધ રહે છે. Neeru Thakkar -
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
વટાણા નું ગ્રેવી વાળું શાક (Vatana Gravy Valu Shak Recipe In Gujarati)
#FFC4#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
ગલકા તુવેર દાણા નું શાક (Galka Tuver Dana Shak Recipe In Gujarati)
#RC4ગલકા તુવેર દાણા નું રસાવાળુ શાક ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
રવા ના ઈદડા (Rava Idada Recipe In Gujarati)
#RC2#cookpadguj#cookpad#cookpadindiaજો તમે હેલ્થ કોન્સિયસ છો અથવા તો ડાયટિંગ કરવાની જરૂર હોય તો નાસ્તા માટે આ એક બેસ્ટ રેસીપી છે. લો કેલેરી તો ખરી જ પણ સાથે હેલ્ધી પણ. Neeru Thakkar -
-
મોરૈયા ના વડા (Moraiya Vada Recipe In Gujarati)
#EB#week15#cookpadguj#cookpad#cookpadindia#moraiyoમોરૈયા ના ક્રંચી વડા Neeru Thakkar -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EBWeek5ગલકા નું શાક Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadશિયાળાની સિઝનમાં ગરમા ગરમ ખાવાનું તો મન થાય છે જ અને વડી લીલા વટાણા, લીલુ લસણ, ગાજર આ બધું જ સમોસા ને એકદમ ટેસ્ટી બનાવી દે છે. Neeru Thakkar -
વેજી મીની પુડા (Veggie Mini Puda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસવારના નાસ્તા માટે નો સુંદર ઓપ્શન એટલે રવા ના પુડા. શાકભાજીથી ભરપુર, પૌષ્ટિક, લો કેલેરી વાનગી જે ડાયટિંગ માટે પણ ઉત્તમ છે. Neeru Thakkar -
લીલવા રતાળુ સબ્જી (Lilva Ratalu Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
મોગર મગ ની દાળ (Mogar Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty Neeru Thakkar -
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
પરવળ પનીર સબ્જી (Parval Paneer Sabji Recipe In Gujarati)
#EB#week2#cookpadguj#cookpad#cookpadindiaપરવળના શાક ને પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે. પરવળ માં ઘણા બધા વિટામીન્સ હોય છે. પરવળમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જેથી કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પરવળનું સેવન કરવાથી પાચનશક્તિ વધે છે. મેં અહીં પરવળમાં પનીર એડ કરી અને ઇનોવેટિવ ચટાકેદાર પરવળ પનીરની સબ્જી બનાવેલ છે. Neeru Thakkar -
રાજમા નું શાક (Rajma Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#beansરાજમા ને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે .મેક્સિકન ફુડ માં આનો ખૂબ ઉપયોગ થાય છે. રાજમા પ્રોટીન ની ખાણ છે. સોયાબીન કરતાં પણ વધારે પ્રોટીન તેમાં હોય છે. જેટલા સ્વાદમાં સારા છે એટલા જ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ફાયદાકારક છે. Neeru Thakkar -
બ્રોકોલી મિક્સ સબ્જી (Broccoli Mix Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadબ્રોકોલી એટલે પોષક તત્વોનું પાવર હાઉસ!! બ્રોકોલી ના અઢળક ફાયદા છે. રોગો સામે લડવામાં મદદ કરે છે. બ્રોકોલી નિયમિત આહારનો એક ભાગ હોવો જ જોઈએ. Neeru Thakkar -
ગાજર ના પરોઠા (Gajar Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tasty#yummy#mouthwatering#plating Neeru Thakkar -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1#cookpadguj#cookpad#cookpadindiaસેવ ખમણી એટલે ગુજરાતીઓની બારેમાસની ફેવરિટ આઈટેમ. આ સેવ ખમણી માં ખાટો મીઠો અને તીખો ત્રણેય સ્વાદનો સંગમ હોય છે. સાથે સાથે તેનો કલર અને ગાર્નીશિંગ કરેલ વસ્તુઓ મન મોહી લે છે. તેથી તે સૌને પ્રિય હોય છે. વડી એકદમ સોફ્ટ!!વડી સેવ ખમણી મોર્નિંગ નાસ્તામાં તથા પાર્ટી માટે પણ પસંદ કરી શકાય છે. Neeru Thakkar -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadguj#cookpad#cookpadindiaદૂધીના ઢોકળા બનાવી શકાય એવું તો કૂકપેડના પ્લેટફોર્મ પર જ જાણ્યું. અને અજમાયશ પણ કરી લીધી. સુપર, સોફ્ટ, ટેસ્ટી ઢોકળા ખાવાની મજા પડી ગઈ. સાથે હેલ્ધી પણ ખરા. તો હવે એમ થાય છે કે દૂધીના ઢોકળા જ બનાવાય !! Neeru Thakkar -
સુજી & ચાવલ હાર્ટી ચીલ્લા
#GA4#week22#cookpadindia#cookpadguj#cookpadચીલ્લાસાંજ ના હળવા ભોજન માટે સુજી તથા ચોખા ના વેજીટેબલ્સ થી ભરપુર ટેસ્ટી ચીલ્લા બેસ્ટ ઓપ્શન છે. વળી વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે તો તેને હાર્ટ શેઈપ આપેલ છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (18)