ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)

Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi

Khyati Trivedi
#EB

ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)

Khyati Trivedi
#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ સમારેલી ગુવાર
  2. ૧ વાટકીઘઉં નો લોટ
  3. 1 tspમરચાં પાઉડર
  4. 1/2tspહળદર
  5. મીઠું
  6. તેલ
  7. લોટની સામગ્ર👆🏻
  8. ૧ મોટી ચમચીવાટેલા આદું મરચાં
  9. ૧ tspવાટેલું લસણ
  10. 1tbsલાલ મરચું પાઉડર
  11. 1tspધાણા જીરું પાઉડર
  12. 1/2tspહળદર
  13. 1/2tspગરમ મસાલો
  14. મીઠું
  15. ખાંડ
  16. વઘાર માટે- તેલ રાઈ અજમો હિંગ લીમડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં મસાલા નાખી ને કણક તૈયાર કરો

  2. 2

    ગવાર ના ટુકડાં કરી ને કુકર માં વઘાર માટે માટે તેલ મૂકી વઘાર ની સામગ્રી નાખી ગવાર વધારો

  3. 3

    તમાં મસાલા આદું મરચાં લસણ નાખી ઉકળવા મુકો

  4. 4

    લોટ ના લુવા કરી રોટલી વણી કપા પાડી ને ઉકળતી ગવાર માં નાંખો આમ બધી ઢોકળી નાખી કુકર બંધ કરી ૧ વિસલ વગાડો... ઢોકળી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi
પર

ટિપ્પણીઓ

Similar Recipes