ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)

Jayshree Doshi @Jayshree171158
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા મોટા અને લાંબા લેવા તેને પાણીથી ધોઈ છાલ કાઢીલો. પાણીમાં મૂકી દો. તેના ઉભા અને લાંબા પીસ કરો. હવે બીજા પાણીમાં પીસ કરેલા બટાકા મૂકો. તેને બે વાર પાણીથી ધોઇ કાઢો.
- 2
તેને પાણીમાંથી કાઢી કોરા કપડાથી લૂંછી લો. હવે એક બાઉલમાં કોન ફ્લોર માં મરી પાવડર ચીલી ફ્લેક્સ અને મીઠું નાખી બધું હલાવી દો. હવે તેમાં બટાકા ના પીસ કરેલા છે તેમાં ઉમેરો. તેને બરાબર હલાવી દો. એક કઢાઈમાં તેલ ગરમ મૂકો તેલ બરાબર ગરમ થાય એટલે ફ્રેન્ચ ફ્રાય મૂકી બ્રાઉન કલર થાય ત્યાં સુધી તરી લો. હવે બ્રાઉન કલર આવી ગયો છે એક પ્લેટમાં કાઢી લો.
- 3
હવે ફ્રેન્ચ ફ્રાય તૈયાર છે તે એકદમ ક્રિસ્પી બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EBWeek 6ફ્રેન્ચ ફ્રાય નાના મોટા બધા ની ઓલ ટાઈમ ફેવોરિટ 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ફ્રેન્ચ ફ્રાય(french fries recipe in gujarati)
નાના છોકરા હોય કે મોટા બધા ને ફ્રેન્ચ ફ્રાય બોજ ભાવે છે. ઘરે ફ્રેન્ચ ફ્રાય કેવી રીતે બનાવું એ બધાને વિચાર છે.તો હું આજે ખુબજ સરણ રેસિપી બતાવીશ. તેને જરૂર બનાવજો. Bhavini Purvang Varma -
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
#EB#WEEK6ફ્રેન્ચ ફ્રાય બાળકો તેમજ મોટા સૌને પ્રિય છે.એમાં પણ વરસતા વરસાદમાં ખાવાની મજા જ અલગ છે. Ankita Tank Parmar -
પેરી પેરી ફ્રેન્ચ કેળા ફ્રાય(peri peri French banana fries)
#પોસ્ટ૪#સ્પાઈસી#વિકમીલ૧#માઇઇબુક#ફ્રાય Khushboo Vora -
-
ફ્રેંચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EB#WEEK6આ ફ્રેંચ ફ્રાય એકદમ બાર જેવી જ બનશે, થોડી વાર લાગશે પણ સરસ બને છે. charmi jobanputra -
ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સ
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#SFR : ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સફ્રેન્ચ ફ્રાય નું નામ સાંભળતા જ નાના અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આ છે મેં ફ્રેન્ચ ફ્રાય બનાવી અમારા ઘરમાં બધાને ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય ભાવે છે એટલે હું ક્રિસ્પી જ બનાવું. આજે મારે શુક્રવારનું ફાસ્ટિંગ હતું તો મેં ફરાળમાં લંચ ટાઈમ એ ફ્રેન્ચ ફ્રાય બનાવી. Sonal Modha -
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
#EB#Week -6#Famફ્રેન્ચ ફ્રાય એ નાના મોટા સૌ ની પ્રિય રેસિપી છે...મારા બાળકો ને ખૂબ પ્રિય છે. Dhara Jani -
-
મસાલા ફ્રેન્ચ ફ્રાય (Masala french fry Recipe In Gujarati)
#suhani મેં સુહાની બેનની આ રેસિપી જોઈને મસાલા ફ્રેન્ચ ફ્રાય બનાવી છે. Ekta Pinkesh Patel -
ફ્રેન્ચ ફ્રાય બેકડ (Baked French Fry Recipe in Gujarati)
#AsahiKaseiIndia#EB#Week6ફ્રેન્ચ ફ્રાય બધાને ખૂબ જ પસંદ હોય છે પણ તે તળીને બનતી હોવાથી ઘણીવાર આપણે તેલવાળું ખાવાનું પસંદ નથી કરતા એટલે આજે મે બેક કરી બનાવી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ... માત્ર 1ચમચી તેલ માં ફ્રેન્ચ ફ્રાય કરવાની. Hetal Chirag Buch -
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
આ એક એવી વસ્તુ છે ને કે નાના થીલઈને મોટા સુધી બધાને ભાવે.ચાલો,હું પણ બનાવવાનું શરૂ કરું.#EB#week6 Sangita Vyas -
-
બનાના ફ્રેન્ચ ફ્રાઇસ (Banana French Fries Recipe In Gujarati)
#EB#week6#famક્રિસ્પી મસાલા બનાના ફ્રેન્ચ ફ્રાયજૈન લોકો બટાકા ના ખાય તો ફ્રેન્ચ ફ્રાય બજારમાં મળે જ નહીં .બાળકો ની હોટ ફેવરીટ હોય છે તો હું ઘેર જ કેળા લાવીને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવું છું. કેળાની ફ્રેન્ચ ફ્રાઈસ બટાકાની હોય એવી જ લાગે છે ટેસ્ટમાં પણ સુપર લાગે છે. મારા ઘરમાં તો આ રેગ્યુલર બનતી જ હોય છે બધાની ફેવરિટ છે જો તમારે બટાકા ન ખાવા હોય તો તમે અને કેળાનો ઉપયોગ કરીને બનાવશો તો એ સરસ રીતે બનશે Khushboo Vora -
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય (Peri Peri French Fry Recipe In Gujarati)
#EB#Week6ફ્રેન્ચ ફ્રાય તો દરેક બાળકો ની ખુબ જ પ્રિય હોય છે. મારા બાળકો ની પણ ફેવરિટ છે. અને હું તેમાં પેરી પેરી મસાલો નાખું છું તો એકદમ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EB#week6આ સમયમાં બહાર નાસ્તો કરવા જવું એ થોડું રિસ્કી છે તો ચાલો આપણે આજે નાના-મોટા સૌને ભાવતી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે બનાવતા શીખીશું Shruti Hinsu Chaniyara -
-
-
-
-
-
પેરી પેરી મસાલા ફ્રેન્ચ ફ્રાઇઝ (Peri Peri Masala French Fries Recipe In Gujarati)
#EB#WEEK6પેરી પેરી મસાલા ફ્રેન્ચ ફ્રાઇઝ Richa Shahpatel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15142316
ટિપ્પણીઓ (2)