કારેલાં નું શાક (Karela Sabji Recipe In Gujarati)

Sonal Gaurav Suthar @soni_1
કારેલાં નું શાક (Karela Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલાં ને ધોઈ એની છાલ કાઢી ગોળ આકાર માં બિયાં કાઢીને સમારી લો. એમાં મીઠું નાખી થોડીવાર રેહવાં દો. હવે કારેલાં ને નિતારી કૂકર મા 2 સિટી વગાડી બાફી લેવા.
- 2
એક કઢાઈ માં તેલ મૂકી રાઈ તતડે એટલે સમારેલી ડુંગળી સાંતળી લો. એમાં બધા મસાલા તથા ગોળ ઉમેરી 2 મિનીટ સાંતળી તેમાં બાફેલા કારેલાં ઉમેરી મિક્સ કરો.
- 3
રોટલી સાથે સર્વ કરો મસાલેદાર કારેલાં નું શાક... કારેલાં નાં બિયાં અને છાલ નો ઉપયોગ કરી પ્લેટ ડેકોરેટ કરી છે.
Similar Recipes
-
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
કારેલાં નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujrati#કારેલાં નું શાકઆવ રે વરસાદ ઢેબરિયો વરસાદ ઊની ઊની રોટલી ને કારેલાં નું શાક Vyas Ekta -
કાજુ કારેલાં(kaju karela recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાતી"કડવાં કારેલાં ના ગુણ ના હોય કડવાં "જે કોઈ કડવાં કારેલાં ને કોઈ પણ રૂપે ખાય તો તેને કડવી દવા ખાવી ના પડે..કારેલાં ચોમાસા માં ખુબ સરસ મળતાં હોય છે અને તેનો જેમાં બને તેમ વધારે ઉપયોગ કરવો જોઈએ. જેટલી કડવાટ શરીર માં જાય તેટલું શરીર માટે સારું. Daxita Shah -
-
કારેલાં નું શાક (Karela Shak Recipe In Gujarati)
કારેલાં નું શાક લગભગ ઘણાને નથી ભાવતું,પણ મારી રીત થી બનાવશો તો જરૂર બીજી વાર બનાવવાનું મન થશે.. ડાયાબીટીક પેશન્ટ માટે બહુ જ હિતકારી છે.. કારેલાં સાથે લસણ નું combination..#EB#week6 Sangita Vyas -
-
ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EBવર્ષો થી બનતું આ રીત થી આ શાક કુટુંબ મા બધા ને બહુજ પસંદ છે. મારા ફૈબા એ શીખવ્યું છે.તમે પણ ટ્રાય કરજો. Neeta Parmar -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કારેલાં કેરી નું શાક (Karela Keri Shak Recipe In Gujarati)
#EB#week6આવ....રે....વરસાદ, ઢેબરીયો પરસાદ,ઉની ઉની રોટલી ને કારેલાં નું શાક ,પંજાબી અથાણું ને સાથે છાશનો ગ્લાસ,પ્રેમ થી જો જમશો તો થઈ જશે હાશ....,જો..જો.. હો..કામ ની ખોટી હાયહોય ન કરતાં,ઉંઘી જજો ખાસ......🤗😍😀😀😛😛😛કારેલાં નું શાક મોટા ભાગે બધા ને ભાવતું નથી હોતું પણ આ રીતે કારેલાં-કેરી નું શાક બનાવશો તો બધા જ ખુશી ખુશી ખાઈ લેશે .😋😋😍😍 Kajal Sodha -
કારેલાં નું ગ્રેવી વાળું શાક(karela nu greavy recipe in gujarati)
# સુપરશેફ1શાક એન્ડ કરીસ Krupa Bhatt -
ભરેલાં કારેલાં (Stuffed Karela Recipe in Gujarati)
#EB#Week6#Cookpadindia#Cookpad Gujarati K. A. Jodia -
-
કાંદા કારેલા નું શાક (Kanda Karela Shak Recipe In Gujarati)
#EBWeek 6#Famકારેલા નું શાક આમ તો બધા છાલ કાઢી ને જ બનાવતા હોય છે પણ મારા ઘર માં વારસો થી આ શાક છાલ સાથે જ બનાવમાં આવે છે તો પણ આ શાક કડવું નથી લાગતું અને સ્વાદ માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ શાક હું મારા સાસુ પાસે થી બનાવતા સિખી છું. Chetna Shah -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost3 Bhumi Parikh -
-
-
મસાલેદાર ભરવા ભીંડી (Masaledar Bharva Bhindi Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
મસાલેદાર ભીંડા નું શાક (Masaledar Bhinda Shak Recipe In Gujarati)
#RC4Theme: Green#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6(વરસાદ આવતો હોય કારેલા નું શાક ખાવુ જોયે ઉની ઉની રોટલી ને કારેલા નું શાક ) Marthak Jolly -
-
-
ભરેલા કારેલાં કોરું શાક (Bharela Karela Dry Shak Recipe In Gujarati)
#EBWeek 6કરેલા સ્વાસ્થ્ય માટે ખુબ સારા. જેટલા કડવાં તેટલા પ્રમાણમાં સ્વાસ્થ્યપ્રદ. મોટા ભાગે ભરેલું શાક કા તો ચણા ના લોટ , નહીંતો ધાણા જીરું પાઉડર ભરી ને બનાવી એ છીએ. અહીં બાફેલા બટાકા ને મસાલો કરી ને ભર્યા છે. Buddhadev Reena -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15145958
ટિપ્પણીઓ (8)