કચોરી (Kachori Recipe In Gujarati)

Damini Saidava @Daminisaidava
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ મા મુઠી પડતુ મોં નાખી ભાખરી થી ઢીલો લોટ બાંધવો
- 2
તુવેર ના દાણા ને અધકચરા વાટવા તેને એક કઢાઈ મા તેલ મુકિહિંગ તજ લવિંગ નો વઘાર કરી સન્તરવા, ચઢી જાય એટલે તેમા મીઠુ મરચુ ગરમમસાલો ધાણા જીરું કોથમીર વાટેલા આદુમરચા ખાંડ કોથમીર બાફેલા બટકા નો છુંદો બધુ નાખી મસાલો સાંતર્વો મસાલો તૈયાર થાય એટલે તેની ગોળીઓ બટકાવદ જેવડી વારવી પછી મેંદા ના લોટમાંથી લુઆ કરી તમ તૈયાર કરેલી ગોલી મુકી કચોરી વારવી & તેલ ગરમ કરી બધી કચોરી તરી લેવી આ કચોરી સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
કચોરી નુ નામ સાંભળતા મોંમા પાણી આવી જાય છે Jenny Shah -
-
-
-
-
-
-
કચોરી(Kachori Recipe in Gujarati)
#GA4#week9#friedલીલવાની કચોરી એને લીલી તુવેર ની કચોરી પણ કહેવામાં આવે છે.જે ગુજરાતીનુ ખૂબ જ ફેમસ ફરસાણ છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ઘર ના બઘા ને ભાવે એવી લીલવા ની કચોરી બનાવી છે. Patel Hili Desai -
કચોરી (Kachori Recipe in Gujarati)
શિયાળામાં તુવેર ના દાણા ફ્રેશ મળે છે. એટલે તુવેર ના દાણા ની કચોરી ખાવાની મજા આવે છે. Richa Shahpatel -
લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#WDગુજરાત માં લિલવાની કચોરી એ એક પરંપરાગત કચોરી છે. જે દરેક ઘર માં શિયાળો આવતાં બનતી જ હોય છે.આજે woman's day ના દિવસે હું આ રેસીપી એકતા બેન ને અર્પણ કરુ છું. તેમને cookpad વિશે ઘણી બધી માહિતી આપી છે અને તેમના માર્ગદર્શન હેઠળ ઘણી બધી માહિતી શેર પણ કરી છે. Thank you ektaben, poonamben n dishaben. Komal Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
લીલવાની કચોરી(lLilva Ni kachori recipe in gujarati)
#ફટાફટલીલવાની કચોરી એ એક પ્રકાર નું ફરસાણ જ છે મને તો ગરમ કરતા વધારે ઠંડી ભાવે છે દૂધ અને ટામેટા કેચપ સાથે. 😋 Swara Parikh -
-
-
-
તુવેર ની કચોરી(Tuver ni kachori recipe in Gujarati)
#GA4#Week13#તુવેરશિયાળામાં લીલું શાકભાજી ખુબ જ સરસ મળે છે. અને લીલી તુવેર ને જોઈ ને બસ કચોરી ની જ યાદ આવી જાય છે. એમાં પણ જો લીલા ધાણા મરચાં લસણ ની ચટણી સાથે હોય તો મજા આવી જાય છે. Reshma Tailor -
-
તુવેરની કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#Week13#tuver#post1કચોરી લીલી તુવેર હવે તો બારેમાસ મળે પણ શિયાળા ની સીઝન માં તાજી તુવેર ની સુગંધ થી જ લેવા નુ મન થાય. આજે મેં લીલી તુવેર ની કચોરી બનાવી છે. જેને દીકરી ની ઈચ્છા થી ઘૂઘરા નો શેઈપ આપ્યો છે. Minaxi Rohit -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15146937
ટિપ્પણીઓ (10)