કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

shivangi antani
shivangi antani @shivangi
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. ૨ ગ્લાસઠંડુ દૂધ
  2. 4 સ્પૂનખાંડ
  3. 1.5 સ્પૂનચોકોલેટ સિરપ
  4. 2 સ્પૂનનેસ્લે કોફી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બે ગ્લાસ ઠંડુ દૂધ લેવું.

  2. 2

    હવે આ દૂધમાં ખાંડ નાખી હલાવી લેવું.

  3. 3

    હવે આ મીઠા દૂધમાં કોફી ઉમેરવી અને હેન્ડ મીકસી થી મિક્ષ કરી લેવું.

  4. 4

    હવે આ કોફી મિક્સ મિલ્ક માં ચોકલેટ સીરપ નાખવું. બસ તો આ કોલ્ડ કોફી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shivangi antani
shivangi antani @shivangi
પર

Similar Recipes