કારેલા કાંદા નું શાક (Karela Kanda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલાં ને ધોઈ સમારી લેવા 2 ચમચી મીઠું નાખી મિક્સ કરી 20 મિનિટ રહેવા દો. ત્યાર બાદ કારેલા ને નીચોવી બધું પાણી કાઢી લ્યો. કાંદા ને સ્લાઇસ માકાપી લ્યો.
- 2
હવે કઢાઈમાં તેલ ગરમ કરી હિંગ નો વઘાર કરી કારેલા ઉમેરી દો હલાવી લઈ કાંદા ઉમેરી હળદર ઉમેરી મિક્સ કરી ધીમા થી મધ્યમ તાપે શાક ચડવા દો.70 ટકા થઈ જાય એટલે બીજા મસાલા અને ખાંડ મિક્સ કરી 3 થી 4 મિનિટ થવા દો શાક થાય એટલે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાંદા કારેલા નું શાક (Kanda karela nu shak Recipe in Gujarati)
કાંદા કારેલા ના ગુજરાતી શાક ની વિશેષતા એ છે કે એમાં ગોળ અથવા ખાંડ ઉમેરી એને થોડું મીઠું બનાવવા માં આવે છે. ગોળ ની મીઠાશ અને કારેલા ની કડવાશ મળી ને શાક ને બહુ જ સરસ સ્વાદ મળે છે. કાંદા ની પણ એક અલગ મીઠાશ અને ફ્લેવર શાક ને બહુ જ સ્વાદિષ્ટ બનાવે છે.#વેસ્ટ#પોસ્ટ9 spicequeen -
-
-
-
-
-
-
-
-
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 Falguni Chauhan ( The 🏡 Chef ) -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6(વરસાદ આવતો હોય કારેલા નું શાક ખાવુ જોયે ઉની ઉની રોટલી ને કારેલા નું શાક ) Marthak Jolly -
-
-
-
-
-
-
કારેલા ડુંગળી બટાકા નું ભરેલું શાક (Karela Dungli Bataka Bharelu Shak Recipe In Gujarati)
#EB#week6 Ushma Vaishnav -
-
-
-
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6મોસ્ટલી કારેલા નું શાક બહુ ઓછાં લોકો ને ભાવતું હોય છે. પણ આ રીતે બનાવી તો આંગળા ચાટી ને ખાય એવુ બને છે કરેલા ના શાક ની ગણતરી પૌષ્ટિક વાનગી માં કરી સકાય કરેલા ના ઘણા ફાયદા છે Varsha Karia I M Crazy About Cooking -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 ઉનાળા ની સીઝન માં આ શાક કેરી ના રસ ની સાથે બનતું હોય છે.આપણા લગ્નપ્રસંગો માં પણ આ શાક હોય છે. Alpa Pandya -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#week5કારેલા નું શાક(ગોળ વાળુ અને ગોળ વગરનું) patel dipal -
-
કારેલા નું બટાકાથી ભરેલું શાક (Karela Bataka Bharelu Shak Recipe In Gujarati)
#EB#Week6 Binita Makwana
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15152044
ટિપ્પણીઓ (15)