એગલેસ વૅનિલા કેક (Eggless Vanilla Cake Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

#AsahiKaseiIndia
#baking

* ફાધર ડે સ્પેશિયલ કેક ....આ કેક મે એકદમ સહેલી રીત થી બનાવી છે.

એગલેસ વૅનિલા કેક (Eggless Vanilla Cake Recipe In Gujarati)

#AsahiKaseiIndia
#baking

* ફાધર ડે સ્પેશિયલ કેક ....આ કેક મે એકદમ સહેલી રીત થી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
500 ગ્રામ
  1. 1 કપમેંદો
  2. 1/4 કપતેલ
  3. 1/2 કપદહીં
  4. 1/2 કપદળેલી ખાંડ
  5. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  6. 1/4 ચમચીબેકિંગ સોડા
  7. 1/2 ચમચીવેનિલા એસનસ
  8. 1 કપવ્હિપીંગ ક્રીમ
  9. 2 ટેબલ સ્પૂનપાઇનેપલ ક્રસ
  10. ડેકોરેશન માટે
  11. 2ટીપા Blue ફૂડ કલર
  12. મનપસંદ ટોપર
  13. 2 ટેબલ સ્પૂનખાંડ નુ પાણી

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    એક વાસણ મા દહીં, તેલ અને વેનિલા એસનસ મીક્ષ કરો..5 મિનિટ સુધી ફેટો..એ વાસણ ઉપર ગરણી મૂકી મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા,મીક્ષ કરો.ઊમેરો.

  2. 2

    મિશ્રણ ને રીબીન કનસીસટનસી જેવુ બને એટલે તેલ થઈ ગ્રીઝ કરેલા કેક ટીન મા બટર પેપર મૂકી મિશ્રણ ભરી એર બબલ નીકળે એટલે 180* પ્રીહીટ થયેલા માઇક્રોવેવ મા કનેક્શન મોડ પર 20 મિનિટ બેક કરો.

  3. 3

    એક વાસણ મા વ્હિપિંગ ક્રીમ લઇ stiff pick આવે ત્યાર સુધી બીટીગ કરો.એમા વેનિલા એસનસ ઊમેરો.

  4. 4

    કેક ઠંડી થાય પછી એને 2 કે 3 ભાગ કરો.કેક બોર્ડ પર ક્રીમ લગાવો.પહેલો ભાગ મૂકી ખાંડ મિક્સ પાણી લગાવી વ્હિપિંગ ક્રીમ કોટ કરો. મે પાઇનેપલ ક્રશ લગાવ્યો છે.(optional છે.) પછી ઉપર કેક નો બીજો ભાગ મૂકો.આવી રીતે કેક ના ભાગ મૂકી રિપીટ કરો.કેક ને ક્રીમ થી કોટ કરો.

  5. 5

    10 મિનિટ ફ્રીઝ મા મૂકો.10 મિનિટ બાદ ફાઇનલ કોટ કરો.મે ક્રીમ મા blue કલર ઉમેરી ને મનપસંદ ડીઝાઇન કરી છે.

  6. 6

    ઉપર મનપસંદ કેક ટોપર ની મદદ થી ફાધર ડે ની કેક....વેનિલા કેક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes