મેંગો સ્ટફ્ડ આઈસક્રીમ (Mango Stuffed Icecream Recipe in Gujarati

#trending
#MangoIcecream
મન મસ્ત મગન....
મન મસ્ત મગન...
બસ તેરા નામ દોહરાએ...
મેંગો-કેરી- આંબો-આમ જે ક્યો એ પણ છે તો અમૃત જ ને 😍 કોઈ પણ રૂપ માં કેરી ખાવી એ ગુજરાતીઓ ની ગુણવત્તા. લાસ્ટ યર થી ટ્રેંડીંગ માં આવેલી આ આઈસક્રીમ મેં પણ બનાવી 😋😋
મેંગો સ્ટફ્ડ આઈસક્રીમ (Mango Stuffed Icecream Recipe in Gujarati
#trending
#MangoIcecream
મન મસ્ત મગન....
મન મસ્ત મગન...
બસ તેરા નામ દોહરાએ...
મેંગો-કેરી- આંબો-આમ જે ક્યો એ પણ છે તો અમૃત જ ને 😍 કોઈ પણ રૂપ માં કેરી ખાવી એ ગુજરાતીઓ ની ગુણવત્તા. લાસ્ટ યર થી ટ્રેંડીંગ માં આવેલી આ આઈસક્રીમ મેં પણ બનાવી 😋😋
રાંધવાની સૂચનાઓ
- 1
કેસર કેરી ની ગોટલી વચ્ચે થી ધીમે ધીમે રઈ ને કાઢી લેવી. એક પેન માં દૂધ ને ઉકાળવું પછી એમાં મિલ્ક પાઉડર અને ખાંડ એડ કરવા એની કોંસીસ્ટંસી જાડી થવા દેવી.
- 2
પછી એને ઠંડુ પાડવા દેવું. ઠંડુ થઇ જાય એટલે એને કેરી ના વચ્ચે ના ભાગ માં ભરી દેવું. કેરી ને એક કપ કે ગ્લાસ માં રાખવી અને એને ૮ ૧૦ કલાક ફ્રીઝર માં મુકવી.
- 3
ફ્રીઝ થયેલી કેરી ને કાઢી ધીમે થી એની છાલ કાઢી લેવી અને આઈસ્ક્રીમ ના રોલ કટ કરી ઉપર ડ્રાયફ્રૂઇટ અને કેસર નાં તાંતણા છાંટી સર્વ કરવી ઠંડી ઠંડી કૂલ કૂલ આઈસ્ક્રીમ.
Similar Recipes
-
મેંગો આઈસક્રીમ (Mango icecream Recipe In gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મેંગો આઈસક્રીમ બનાવવાની રેસીપી કહીશ.. અમારા ધરમાં મેંગો આઈસક્રીમ બધા ને ખૂબજ ભાવે .. જેથી મેં અને મારા મમ્મી એ બંને મળીને બનાવતા હતા પણ આજે એકલી એ તેના જેવો બનાવવાની ટ્રાય કરી છે.. જે સરસ બન્યો છે. તો તમે પણ આ રીતે જરૂર થી બનાવજો.. Dharti Vasani -
મેંગો આઈસક્રીમ (Mango Icecream Recipe in Gujarati)
#virajઆજે વિરાજ ભાઈ ની recipe જોઈને મેંગો આઈસક્રીમ બનાવી.ખૂબ જ સરસ બની છે . Deepika Jagetiya -
-
મેંગો ગુલાબજાંબુ સ્ત્ફદ રસગુલ્લા (Mango Gulab jambu stuffed rasgulla Recipe in Gujarati)
#GA4#week24#cookpadturns4કેરી એક એવું ફળ છે જે દરેક ને પસંદ છે..કેરી ને કોઈ પણ રૂપ માં કે કોઈ પણ વાનગી માં ઉમેરીને એનો સ્વાદ વધારી શકાય છે..તેથી મે મેંગો ગુલાબજાંબુ સ્ટફ્ડ રસગુલ્લા બનાવ્યા છે.જેમાં મેંગો ગુલાબજાંબુ માં ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ કર્યું છે. Anjana Sheladiya -
મેંગો કોકોનટ બરફી (Mango Coconut Barfi Recipe in Gujarati)
મેંગો ની સીઝન છે તો વિચાર આવીયો કે મેંગો તી કોપરાપાક બનાવીયે Deepal -
મેંગો આઈસક્રીમ (Mango Icecream Recipe in Gujarati)
#AsahikaseiIndiaઆ રેસિપી મે @AsahikaseiIndia ji ને પ્રેરાઈ ને મેંગો આઈસ્ક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસ્ક્રીમ મારા ઘરમાં બધાનો ફેવરીટ છે. સમર સીઝનમાં અલગ - અલગ આઈસ્ક્રીમ બનાવીને ખાવાની મજા જ અલગ છે. Jigna Shukla -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#APR#KR#Cookpadગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને અત્યારે તો મે મહિનો એટલે ખૂબ જ ગરમી પડે છે. તો સૌને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય. આઇસ્ક્રીમ નું નામ સાંભળી મોઢામાં પાણી આવી જાય. તો આવી જ સરસ મેં મેંગો આઈસક્રીમ બનાવી છે. Ankita Tank Parmar -
મેંગો ફિરની (Mango Firni recipe in gujarati)
#કૈરીમેંગો ફિરની એ ભારતીય રેસીપી છે.જે દૂધ,ચોખા,કેરી,ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ઉનાળા ની ડેઝર્ટ રેસીપી છે.જેમાં ઈલાયચી,સૂકામેવા નાંખી વધારે સ્વાદિષ્ટ બનાવી છે.આ રેસિપી ને ઠંડી પિરસવા માં આવે છે. મેંગો ફિરની ને તાજા કેરી ના ટુકડા નાંખી પિરસવા માં આવી છે. Rani Soni -
મેંગો પુરણપોળી
#મેંગોમેંગો ફેલ્વર ની આઈસ્ક્રીમ, પેંડા,બરફી, લસ્સી, રસગુલ્લા,શીરો,કેક...હવે માણો મેંગો ફેલ્વર ની પુરણપોળી. Jasmin Motta _ #BeingMotta -
મેંગો આઈસક્રીમ ગોલા (Mango Icecream Gola Recipe In Gujarati)
#કેરી#goldenapron3#week17#mangoમેંગો અને આઈસ્ક્રીમ બન્ને સૌને પસંદ હોય છે ગરમી માં બન્ને સાથે મળે તો એ આંનંદ જ અલગ હોય છે તો થઈ જાવ તૈયાર બધા મેંગો આઈસક્રીમ નો આનંદ માણવા Archana Ruparel -
-
અલ્ફોન્સો મેંગો સ્ટફ્ડ કુલ્ફી
#મોમમારી મમ્મી ને રોજ કુલ્ફી ખાવાનો શોખ હતો. મેંગો કુલ્ફી એમની પ્રિય હતી. એમની યાદમાં આજે મેં બનાવી મેંગો સ્ટફ્ડ કુલ્ફી,મઘર ડે પર. Jasmin Motta _ #BeingMotta -
મેંગો કસ્ટર્ટ કુલ્ફી (Mango Custard Kulfi Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા પીણા, આઈસક્રીમ કે કુલ્ફી ખાવાની મજા પડે છે. તેમા પણ જો આઈસક્રીમ કે કુલ્ફી ઘરે જ બનાવી હોય તો તેની શુદ્ધતા માટે પણ કોઈ સંદેહ રહેતો નથી. તો આજે તમારી સાથે શેયર કરું છું બહુ જ ઓછી સામગ્રી થી ઘરે જ બનાવી શકાય એવી મેંગો કસ્ટર્ડ કુલ્ફી.. તમે પણ ચોક્કસ બનાવજો.. Jigna Vaghela -
મેંગો ક્રીમી આઈસક્રીમ (Mango Creamy Icecream Recipe In Gujarati)
#KR#cookpadgujratiઉનાળા ની ગરમી માં ઠંડક આપતો અને બધા ને ભાવતો મેંગો અને તેનો આઈસ્ક્રીમ ખાવા ની ખુબજ મજા આવે છે અને ખુબજ ટેસ્ટી લાગે છે😋🍨🍧 Hina Naimish Parmar -
મેંગો આઈસક્રીમ
#કૈરી 😋😋😋 ice cream નામ પડતાજ નાના-મોટા સૌને મોંમાં પાણી આવી જાય છે. અને ખાવાનું મન થઈ જાય છે. અને તેમાં પણ આવી ગરમી હોય ૪૮ ડિગ્રી તેમાં કોઈ આપણને ice cream આપે તો જલસા જ પડી જાય, અને તેમાં પણ આવી પરિસ્થિતિમાં બહારથી લઈને ખાવો તેના કરતા ઘરે જાતે કરીને આઇસ્ક્રીમ ખાવો વધુ હિતાવહ છે જેનાથી શરીર ને કોઈપણ જાતનું નુકસાન થતું નથી અને સ્વાદિષ્ટ અને ચોખ્ખો પણ ખરી... તો ચાલો જોઈએ તેની રેસિપી.. Khyati Joshi Trivedi -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ#cookpadindia#Cookpadgujaratiમેંગો મસ્તાની Ketki Dave -
મહારાષ્ટ્રિયન મેંગો પીયુશ (Maharashtrian Mango Piyush Recipe In Gujarati)
#MAR#cookpadindia#Cookpadgujaratiમહારાષ્ટ્રિયન મેંગો પીયુશ Ketki Dave -
મેંગો મોદક (Mango Modak Recipe In Gujarati)
#FD #HappyFriendshipDay#મેંગો મોદક #MangoModak#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapહાફૂસ કેરી માં થી સ્વાદિષ્ટ મેંગો મોદક નો સ્વાદ માણો ... Manisha Sampat -
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો શ્રીખંડ એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું. Sonal Modha -
ક્રીમી મેંગો
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં ડેર્ઝટ માં ક્રિમી મેંગો બનાવ્યા છે એ પણ વિથઆઉટ ક્રીમ... ટેસ્ટ માં પણ એકદમ મસ્ત છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો Dharti Vasani -
મેંગો કોકોનટ લડ્ડુ=(mango coconut ladu in Gujarati)
#માઇઇબુક#post14#વિકમીલ૨ફ્રેન્ડસ, કેરી ફળો નો રાજા છે અને ઉનાળા ની સીઝન માં મળતું આ ફળ બઘાં નું પ્રિય છે. મેંગો માંથી અલગ અલગ પ્રકારની વાનગી ઓ બનાવી શકાય છે . મેં અહીં મેંગો કોકોનટ ડિલીસીયસ લડડુ બનાવેલ છે જેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરેલ નથી તેમ છતાં પરફેક્ટ ટેકસ્ચર સાથે બનતાં આ યમ્મી લાડુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
આ રેસિપી મેં નિધીબેન એ લાઈવ બતાવેલું તે જોઈને બનાવ્યો છે. બહુ જ મસ્ત બન્યો છે આઇસ્ક્રીમ. થેન્ક્યુ સો મચ નિધીબેન.... Sonal Karia -
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
હમણાં કેરી ની સિઝન છે તો કેરી ખાઈ ને આનંદ માણી લેવો. આમ પણ મને કેરી બહું જ ભાવે, આજે મારે એકાદશી નો ઉપવાસ હતો તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
મેંગો પનીર ખીર (વ્રત સ્પેશ્યલ)
#SPબધાની ભાવતી ખીર , આજે મેં નવા વેરીએશન સાથે બનાવી છે. મેંગો અને પનીર નું કોમ્બો બહુજ ફેમસ અને વરસો થી ચાલતું આવ્યું છે અને એ પણ ડેઝર્ટ માં તો મઝા પડી જાય છે.આ રીચ અને ક્રીમી ખીર , બહુજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે જે સીઝન માં એકવાર ચોક્કસ બનાવવા જેવી છે.Cooksnap@daxaparmar Bina Samir Telivala -
મેંગો કેસર પેંડા (Mango Kesar Peda Recipe In Gujarati)
#AsahiKaseiIndia કેરી ની સીઝન માં આપણે કેરી ની ખૂબ નવી નવી રેસિપીઓ બનાવીએ છીએ. આજે અહીં હું મેંગો નાં કેસર પેંડા ની રેસિપી શૅર કરું છુ. Asha Galiyal -
મેંગો કસ્ટર્ડ ઓરિયો ટાર્ટ (Mango Custard Oreo Tart Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#mangoઉનાળા ની સીઝન માં ફળો નો રાજા કેરી આવે એટલે ઘર માં બસ કેરી ના ટુકડા, કેરી નો રસ અને કેરી માંથી બનતી વાનગીઓ ની મજા જ કંઈક અલગ હોય છે.આજે અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવી તેને ઓરિયો બિસ્કીટ થી બનાવેલી ટાર્ટ માં સર્વ કર્યું છે. Neeti Patel -
-
-
મેંગો આઈસક્રીમ (Mango ice cream recipe in gujarati)
નેશનલ આઈસ ક્રીમ ડે પર મેં બનાવ્યો બધા નો પ્રીય એવો મેંગો આઈસક્રીમ. Harita Mendha
More Recipes
ટિપ્પણીઓ (5)