ભટુરે (Bhature Recipe In Gujarati)

Monal Thakkar
Monal Thakkar @cook_27773415
Ahmedabad

ભટુરે (Bhature Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 વાડકીમેંદો
  2. 3-4 ચમચીદહીં
  3. 2 ચમચીઘઉં નો લોટ
  4. 1/2 ચમચીબેકિંગ સોડા
  5. 2 ચમચીખાંડ
  6. મીઠુ જરૂર મુજબ
  7. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદો લઈ તેમાં બધી સામગ્રી મિક્સ કરી લો

  2. 2

    હવે તેની સોફ્ટ કણક બાંધી 4 કલાક રેસ્ટ આપો

  3. 3

    હવે રેસ્ટ આપ્યા બાદ તેને બરોબર મસળી લઈ ગુલ્લા બનવી મોટી સાઈઝ ના ભટુરે વણી લો

  4. 4

    હવે એક પેન મા તેલ લઈ ભટુરે તળી લો

  5. 5

    ભટુરે સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monal Thakkar
Monal Thakkar @cook_27773415
પર
Ahmedabad
MY LOVE FOR FOOD IS "INFINITE ",MY PASSION FOR COOKING IS MY HAPPINESS.
વધુ વાંચો

Similar Recipes