દાળવડા (Dalvada Recipe In Gujarati)

Vandana Vora @cook2011
રાંધવાની સૂચનાઓ
- 1
બધા અનાજ ને પાંચ કલાક પલાળી વાટી લો
- 2
એક નાની ડુંગળી ખમણી ને નાખો
- 3
આદુ મરચા ની પેસ્ટ અને મીઠુ નાખો
- 4
પ્રિહીટ ઈયરફ્રાયર માં ગ્રીસ કરેલ બાસ્કેટ માં વડા ગોઠવો
- 5
બંને સાઈડ તેલ નું બ્રશ કરો અને દસ, દસ મિનિટ પકાવો
- 6
પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળવડા (dalvada recipe in gujarati)
#સાતમ#વેસ્ટદાળવડા તો ગુજરાતી ઓ નું ફેવરિટ ફરસાણ છે જેને ઘર માં નાના મોટા બધા જ ખાય છે. તેને ચોમાસા ની ઋતુ માં વધારે ખવાય છે.તમેં લોકો પણ જરૂર બનાવજો ઘર માં બધા ને મજા પડી જશે. Swara Parikh -
દાળવડા (Dalvada recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ18ગુજરાત નું અને ખાસ કરી ને અમદાવાદ શહેર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ દાળવડા થી સૌ કોઈ જાણકાર છે. વરસાદી મોસમ માં વધુ ખવાતા દાળવડા તળેલા લીલા મરચાં અને ડુંગળી સાથે સ્વાદિષ્ટ લાગે છે. વરસાદ આવતા ની સાથે દાળવડા અને ગરમ ચા ની ફરમાઈશ આવી જ જાય છે.બહાર થી ક્રિસ્પી અને અંદર થી નરમ અને સ્પોનજી દાળવડા ઘરે પણ બહાર જેવા જ બની શકે છે. Deepa Rupani -
-
દાળવડા (Dalvada Recipe in Gujarati) (Jain)
#SF#street_food#Dalvada#magdal#deepfry#Ahmedabad#monsoon_special#cookpadindia#cookpadgujrati શહેર કોઈ પણ હોય તે નાનું હોય કે મોટું હોય તેનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તો હોય જ છે. સ્ટ્રીટ ફૂડ એટલે કે તે શહેરની મોટાભાગની ગલીઓમાં તે ખુમચા પર કે લારી પર વેચાતું હોય અને શહેરીજનો રોડ ઉપર જ ઉભા ઉભા ખાઈને તેનો આનંદ માણતા હોય. હું ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરથી છું અને અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કે દાળવડા..... અમદાવાદના ના ઘણા બધા વિસ્તારમાં ઘણી બધી જગ્યા ના દાળવડા પ્રખ્યાત છે. અમદાવાદમાં વર્ષો પહેલા પોળનું કલ્ચર સંપૂર્ણ રીતે અસ્તિત્વમાં હતું, ત્યારે પણ દાળવડાની બોલબાલા હતી અને આજે પણ છે. આ દાળવડા સામાન્ય રીતે કાંદા, તળેલા મરચાં, લીંબુ સાથે સર્વ કરવામાં આવે છે જ્યારે કેટલીક જગ્યાએ ખાટી મીઠી ચટણી તથા પાઉં પણ તેની સાથે સર્વ કરવામાં આવે છે. અમારા ઘરે જ્યારે બહારગામથી મહેમાન આવે ત્યારે અમદાવાદના ચોક્કસ જગ્યા ના દાળવડા ની ફરમાઈશ તો હોય જ. મેં પણ એ જ પ્રકારના દાળવડા અહીં તૈયાર કર્યા છે. દાળવડા એ બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા જાળીદાર હોય તો ખાવાની મજા પડી જાય છે. ચોમાસાની ઋતુમાં વરસાદ પડી ને બંધ થાય ત્યારે તો અમદાવાદમાં દરેક દાળવડા ની લારી ઉપર લાંબી લાઇનો લાગી જતી હોય છે. Shweta Shah -
-
-
-
-
-
-
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#HRPost 3 દાળવડા એ ભજિયાં નું જ સ્વરૂપ છે.સ્વાદ માં થોડા ક્રંચી અને ટેસ્ટી બને છે. Varsha Dave -
-
અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
#CTઅમદાવાદ માં પશ્ચિમ અમદાવાદ ના ગોતા બ્રિજ ની નીચે અંબિકા દાળવડા પ્રખ્યાત છે. મેં આજે અમારા સિટી ની રેસિપિ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.આશા છે બધા ને ગમશે.ભૂલચૂક હોય તો માફ કરશો. પ્રખ્યાત વાનગી બનાવવી એ સહેલી નથી હોતી. એટલે મેં જાતે જ એમાં થોડા ફેરફાર સાથે મારી વાનગી બનાવી દીધી.સરસ બની એટલે તમારી સાથે હું શેર કરું છું Kshama Himesh Upadhyay -
મસાલા વડાઈ(Masala Vadai Recipe In Gujarati)
#સાઉથપ્રાદેશિક વાનગી ઓની શ્રેણી માં આજે મેં તામિલનાડુ ની સ્નેક માં પીરસવામાં આવતી વાનગી બનાવી છે જે ખુબજ સ્વાદિષ્ટ બની છે Dipal Parmar -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
ચા સાથે ખાવામાં ઘણા સરસ લાગે છેઅહી મે ફ્રેશ નાળિયેર ની ચટણી સાથે સર્વ કર્યા છે. Sangita Vyas -
-
-
-
દાળવડા (dalvada in recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનચોમાસા માં ગરમ વસ્તુ ખાવા નું મન બવ થાય...એમાં પણ તળેલું મળી જાય તો વરસાદ માં મોજ પડી જાય...જનરલી દાળવડા સાથે ડુંગળી ખવાતી હોઈ પણ મેં ડુંગળી નાખી ને બનાવ્યા. KALPA -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#Famવરસાદ ચાલુ થાય અને દાળવડા અને ભજીયા ખાવા ની ઈચ્છા થઈ જાય. અમારા ઘરે દાળવડા એ ઓલટાઇમ ફેવરિટ છે.હું અલગ અલગ દાળ ને ભેગી કરી ને મારુ વેરીએસન કરી ને બનાવતી હોઉં છું. Alpa Pandya -
-
-
અમદાવાદ સ્પેશ્યલ દાળવડા (Ahmedabad Special Dalvada Recipe In Gujarati)
#KERઆ દાળવડા અમદાવાદ નાં ખુબ જ પ્રખ્યાત છે. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી છે. Arpita Shah -
-
-
દાળવડા (Dalvada Recipe in Gujarati)
દાળવડા બધાં ના ફેવરીટ છે વિન્ટર મા તુવેરા નુ શાક બાળકોને પસંદ ન પડે તો લીલવા ની કચોરી ,વડા ,પકોડી બનાવી આપી શકાય. Bindi Shah -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
# બ્રેકફાસ્ટ રેસીપી#ગુજરાતી સ્ટ્રીટ ફુડ#ક્રિસ્પી,કુરકુરે, ગરમાગરમ ચણા ના દાળવડા Saroj Shah -
દાળ વડા(Dal vada recipe in Gujarati)
#trend2#week2પોસ્ટ - 2 આ વાનગી આમ તો ગમે ત્યારે બનાવી શકાય છે પરંતુ ગુજરાત માં અને ખાસ કરીને વરસાદ દરમ્યાન ખાસ બનાવવામાં આવે છે...રોડ પર લારી ઓ માં પણ પડાપડી થઈ જાય છે જો મોડા પડ્યા તો તળિયા ઝાટક થઈ જાય...સો કામ બાજુ પર મૂકી અમદાવાદીઓ દાળવડા ની લારીએ પહોંચી જ જાય...😀 ...આજે આપણે ઓથેન્ટિક એવા સ્ટ્રીટ ફૂડ જેવા જ દાળવડા બનાવતા શીખીશું...😋👍 Sudha Banjara Vasani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15176082
ટિપ્પણીઓ