આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. બાફેલાં બટાકાં
  2. ૧ વાટકીચણા નો લોટ
  3. 3/4 વાટકીચોખા નો લોટ
  4. ૧ ચમચીમરચું પાઉડર
  5. ૧ ચમચીમરી પાઉડર
  6. ૧ ચમચીચાટ મસાલો
  7. ૧/૨ ચમચીફુદીના પાઉડર
  8. ૧/૨ ચમચીજીરૂ પાઉડર
  9. ૧/૨ ચમચીગરમ મસાલો
  10. ૧/૨ ચમચીહળદર પાઉડર
  11. ૧/૨ ચમચીહિંગ
  12. ૧/૨ ચમચીસંચળ પાઉડર
  13. ૧ ચમચીતેલ
  14. મીઠુ સ્વાદ મુજબ
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પેલા બટાકાં ને બાફી લો ને મસાલા બધા રેડી કરી લેવા ને બટેકા ને ખમણી થી મેસ કરવા

  2. 2

    હવે બાફેલાં બટાકાં ના ખમણ મા ચણા નો લોટ ને ચોખા નો લોટ મિક્ષ કરવો ને મસાલા પણ કરી લેવા.

  3. 3

    હવે મોણ નાખી લોટ બાંધવો આમાં પાણી એડ નઈ કરવાનું બટાકાં ના મૌસચર થી જ લોટ બાંધવો ને બટેકા નુ પ્રમાણ હોય એજ રીતે લોટ નુ પ્રમાણ લેવું ને લોટ ને જરાક તેલ નાખી મસળવો.

  4. 4

    હવે સંચા ને તેલ થી ગ્રીસ કરી તેમાં લોટ ભરી સેવ પાડવી

  5. 5

    હવે તેમાં જે પરપોટા થાય તે પૂરા થવા આવે ત્યારે તેને પલટાવી.

  6. 6

    આ રિતે રેડી છે આપણી બાળકો ની મન પસંદ ચટાકેદાર આલુ સેવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes