મસાલા દલિયા (Masala Dalia Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નાં ફાડા ને 2-3 વાર ધોઈ લો. તેમાં પાણી નાખી 1 કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ કુકર મા નીચે પાણી મુકી તેના પર કાઠો મુકી તેના પર દલીયા ને ડબ્બા પર મુકી દો. દલિયા માં સ્વાદ અનુસાર મીઠું અને 2 ટીપા તેલ ના ઉમેરી દો. કુકર નું ઢાંકણ બંધ કરી ગેસ પર કુકર મુકી 5 સીટી વગાડી લો.
કુકર ઠંડુ થાય એટલે દલિયા ને બહાર કાઢી લો. દલિયા ને ઠંડા થવા દો. - 2
હવે ડુંગળી, ટામેટા, કેપ્સીકમ, લીલું લસણ ને ઝીણા સમારી લો. હવે લોયા મા ગેસ પર તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને હળદર ઉમેરી દો. ત્યાર બાદ ડુંગળી ઉમેરી તેના સાંતળી લો. પછી લીલું લસણ ઉમેરી સાંતળી લો. કેપ્સીકમ ઉમેરી તેને સાંતળી લો. પછી ટામેટા ઉમેરી દો. તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, પાવભાજી મસાલો ઉમેરી દો.
- 3
બધા મસાલા બરોબર મિક્સ કરી 3મિનીટ માટે ચડવા દો. તેમાં દલિયા ઉમેરી દો. તેમાં લીલાં વટાણા અને લીંબુ નો રસ ઉમેરી બધું મિક્સ કરી લો. 2 મિનીટ માટે ચડવા દો. પછી ગેસ બંધ કરી દો. પછી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે મસાલા દલિયા.
- 4
Similar Recipes
-
-
બીટ દલિયા (Beetroot Dalia Recipe In Gujarati)
#RC3Red ♥️ recipes#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
દલિયા
#RB12#week12#My recipe BookDedicated to my father on 'Father's Day ' who loves to have this daliya in breakfast. Dr. Pushpa Dixit -
મસાલા પાઉં (Masala Pav Recipe in Gujarati)
મુંબઈ ની speciality કહેવાય છે પણ હવે તો બધે મળે છે અને બનાવાય છે..મે પણ ટ્રાય કર્યો..#EB#week8 Sangita Vyas -
-
મસાલા પાવ વિથ ભાજી જૈન (Masala Pav / Pav Bhaji Jain Recipe In Gujarati)
#EB#week8#masalapav#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે તીખા તમતમતા ચટાકેદાર ફૂડ નજર સામે આવી જાય...મારા અને મારા પરિવાર માં બધા ને મસાલા પાવ અને ભાજી પાવ બહુ પસંદ છે. આથી મેં ભાજી વાળું મસાલા પાવ બનાવ્યું છે. Shweta Shah -
-
પાવભાજી (Pav bhaji recipe in Gujarati)
#childhoodબાળપણ માં મારી પસંદીદા અને હજુ પણ એટલી જ પ્રિય એવી પાવભાજી ની રેસિપી જે હું આજે અહી શેર કરું છું એ મારું ક્રીએશન છે...હું આ રીતે કાયમ થી બનાવું છું એકદમ ટેસ્ટી બને છે અને મારા ઘર માં બધા ને ભાવે છે....Sonal Gaurav Suthar
-
-
-
-
-
પાવભાજી(Pavbhaji Recipe In Gujarati)
#વેસ્ટમે પાવભાજી માં કલર લાવવા માટે બીટ નો ઉપયોગ કર્યો છે Dipti Patel -
તવા પુલાવ (Tawa Pulav Recipe in Gujarati)
હું ઘણી જાત ના પુલાવ બનાવું છું પણ અમારા ઘર માં આ પુલાવ સૌ નો પ્રિય છે. આ પુલાવ ની ખાસિયત એ છે કે કોઈ જાત ના રાઇયતા કે કાઢી વગર એમ જ ખાઈ શકાય છે.સ્વાદ માં ખુબ જ સરસ છે.#GA4#week19 Arpita Shah -
-
વેજ દલિયા ખીચડી (Veg Daliya Khichdi Recipe In Gujarati)
પૌષ્ટિક.. ફાઇબર થી ભરપુર.. તથા ખાસ ડાયાબીટીસવાળા પેશન્ટને ખુબજ ફાયદકારક Veena Gokani -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 માં મે મૈસુર મસાલા ઢોસા બનાવ્યા છે...મૈસુર મસાલા ઢોસા મુખ્યત્વે દક્ષિણ ભારત ની વાનગી છે..મોટાભાગે મૈસુર મસાલા ઢોસા માં ઘણી ઘટ્ટ એવી લસણ ની ચટણી ને બટાકા ના માવા માં મેળવી ને ઢોસા ઉપર સ્પ્રેડ કરવા માં આવે છે ..કર્ણાટક અને બેંગલુરુ માં આ ઢોસા ને કોઈ અલગ રીતે જ પીરસવામાં આવે છે .આજે મે મૈસુર મસાલા ઢોસા માં અલગ ટ્વીસ્ટ આપેલું છે... Nidhi Vyas -
પાવભાજી (Paubhaji Recipe In Gujarati)
#વેસ્ટઆજે હું તમને મુંબઇ નાં ફેમસ પાવભાજી ની રેસિપી શેર કરવાની છું.પાવભાજી મારી ફેવરિટ છે જ્યારે જ્યારે પણ મુંબઇ જાવ ત્યારે સ્યોરલિ જેટલા દીવસ ત્યાં હોઇ એટલા દીવસ ડેઇલી પાવભાજી ખાવા તો જવ જ છું. Avani Parmar -
-
-
દલિયા ખીચડી
#જૂનસ્ટારજો બાળકો શાક ન ખાતા હોય તો આ રીતે આપી શકાય. સવારે હેવી નાસ્તો કે સાંજના ભોજનમાં લઈ શકો તેવી હેલ્થી ડીશ છે. Bijal Thaker -
-
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EBWeek 8મસાલા પાવ એ મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તેનો ખરો સ્વાદ બટર માં સેકાયેલા પાવ અને તેના સ્ટફિંગ માં છે. Archana Parmar -
-
-
More Recipes
ટિપ્પણીઓ (8)