રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા બધા વેજીટેબલ સુધારી લેવા ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થઈ ગયા બાદ બધા વેજીટેબલ થોડા ફ્રાય કરી લેવાના
- 2
ત્યારબાદ ડુંગળી અને ટામેટાં સુધારી લેવા અને પછી એક પેનમાં જરૂર મુજબ તેલ મૂકી તેમાં ચપટી જીરું તમાલપત્ર તજ લવિંગ અને ઈલાયચી નાખો ત્યારબાદ તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખો અને ડુંગળી ટામેટાં એડ કરીને ૧૦થી ૧૫ મિનિટ સુધી સાંતળવા દો
- 3
ત્યારબાદ મિશ્રણ ઠંડું થઈ જાય એટલે તેને મિક્સર જારમાં ક્રશ કરીને ગ્રેવી બનાવી લેવી ગ્રેવી થઇ ગયા બાદ એક પેનમાં જરૂર મુજબ તેલ મૂકો તેલ ગરમ થઈ ગયા બાદ ગ્રેવી નો વઘાર કરો ગ્રેવીને પાંચથી દસ મિનિટ સુધી ઉકળવા દો ત્યારબાદ તેમાં એક ચમચી કિચન કિંગ મસાલો 1/2 ચમચી ગરમ મસાલો 1 ચમચી પંજાબી શાકનો મસાલો જરૂર મુજબ મીઠું અને દોઢ ચમચી લાલ મરચું પાઉડર એડ કરો ત્યારબાદ સરખું હલાવીને 5 મિનીટ સુધી ઉકળવા દો
- 4
ત્યારબાદ તેમાં બધા વેજીટેબલ એડ કરીને સરખું મિક્ષ કરો બે મિનિટ રહેવા દો ત્યારબાદ તેને સર્વિંગ બાઉલમાં કાઢીને ગરમાગરમ સાથે સર્વ કરો તો આ રીતે તમારું સ્વાદિષ્ટ અને સ્પાઈસી વેજ કોલ્હાપૂરી તૈયાર છે
Similar Recipes
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EB#week8#kolhapuri#cookpad#cookpadgujarati#cookpadindia#spicy#momskitchen Priyanka Chirayu Oza -
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
પંજાબી ટાઈપ નું શાક બહુ જ ટેસ્ટી,નાન,પરાઠા કે રોટી સાથે ખવાય છે..#EB#week8 Sangita Vyas -
વેજ. કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EBWeek8Theme8 આ વાનગી મૂળ મહારાષ્ટ્ર ની છે પરંતુ સમગ્ર દેશમાં લોકપ્રિય છે...દરેક રેસ્ટોરન્ટમાં મળતી હોય છે...પણ ઘરે બનાવવી ખૂબ સરળ છે...ગ્રેવીમાં ખડા મસાલા સાથે ફ્રેશ નાળિયેર વપરાય છે.. Sudha Banjara Vasani -
વેજ પનીર કોલ્હાપુરી (Veg Paneer Kolhapuri Recipe In Gujarati)
#FFC5#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#food festival#coca ped Gujarati Jayshree Doshi -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EBવેજીટેબલ કોલ્હાપુરી આ ડીશ કોલ્હાપુરની ફેમસ ડીશ છે અને આ એક સ્પાઈસી સબજી છે anudafda1610@gmail.com -
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)
#EBWeek 8વેજ કોલ્હાપૂરી સ્પેશિયલ ટ્રેડિશનલ મહારાષ્ટ્રીયન ડીશ છે જે કોલ્હાપુરની સ્પેશ્યલ કોલાપુરી મસાલા માંથી બનાવવામાં આવે છે અને એકદમ સ્પાઈસી અને સ્વાદિષ્ટ તૈયાર થાય છે તો તમે પણ માણો વેજકોલ્હાપુરી... Shital Desai -
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5 : વેજ કોલ્હાપુરીપંજાબી શાક મને તો બહુ જ ભાવે 😋 વેજ કોલ્હાપુરી one of my favourite curry . Sonal Modha -
વેજ કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EB જયારે બધું શાક થોડું-થોડું હોય ને બાળકોને પંજાબી સબ્જી ખાવી હોય ત્યારે બનાવી શકાય. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (5)