દૂધી નું જ્યુસ (Dudhi Juice Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી,કોથમીર, ફુદીનો પાણીથી ધોઈ લો. કોથમીર અને દૂધીને છીની સમારો.
- 2
હવે તેને મિક્સર જારમાં એડ કરી તેમાં લીંબુ નો રસ,સંચળ પાઉડર, મીઠું અને બરફના ટુકડા નાખી મિક્સરમાં પીસી લો. તેને ગરની થી gari લો.
- 3
સર્વિંગ ગ્લાસમાં લઈ ફુદીનો અને લીંબુની સ્લાઈસથી સર્વ કરો.
Similar Recipes
-
-
-
આમળા દૂધીનું જ્યુસ (Amla Dudhi Juice Recipe In Gujarati)
#SJC#cookpedgujarati#cookpedindia દુધી આમળાનું જ્યુસ વેઈટ લોસ માટે બહુ જ ઉપયોગી છે તેનાથી વેટ લોસ થાય છે વિન્ટરમાં તો ખૂબ જ ફાયદા છે કોલેસ્ટ્રોલ માટે આ જ્યુસ બેસ્ટ છે. Hinal Dattani -
દુધી ફુદીના નો જ્યુસ (Dudhi Mint Juice Recipe in Gujarati)
#GA4#Week21# bottle Gourd(દૂધી)#post. 2.Recipes નો 175.આ સીઝન માં દરેક શાકભાજી સરસ આવે છે અને દુધી એકદમ કુંમળી અને પતલી આવે છે.દુધી શરીરમાં ન્યુટ્રીયશ પુરા પાડે છે અને દુધી શરીરમાંથી ફેટ પણ ઓછી કરે છે એટલે કાચી દુધીનો ફુદીના વાળો જ્યુસ બહુ સરસ લાગે છે Jyoti Shah -
દૂધી કાકડી ફુદીના નું જ્યુસ (Dudhi Cucumber Pudina Juice Recipe In Gujarati)
#WDCદૂધી-કાકડી-ફુદીનાનું જ્યુસ એ ડીટોક્શ ડ્રીંક છે. આ ડિટોક્સ ડ્રીંક સવારે પીધા પછી ૧/૨ કલાક સુધી બીજું કંઈ નહિ ખાવું-પીવું. તો શરીરમાં આંતરડાની સરસ સફાઈ થઈ શકે. નિયમિત પીવાથી સ્કીન પણ સરસ થઈ જાય છે. ગરમીમાં ઠંડક આપે છે. Dr. Pushpa Dixit -
કમરખ નું શરબત (Starfruit Juice Recipe In Gujarati)
#SM@dollopsbydipa inspired me for this Hemaxi Patel -
વોટરમેલન જ્યુસ (Watermelon juice recipe in Gujarati)
ઉનાળામાં તરબૂચ નું જ્યુસ શરીરને ઠંડક આપે છે અને ખૂબ જ રિફ્રેશિંગ લાગે છે. આ એક ખૂબ જ સરળ અને જલ્દીથી બની જતી રેસીપી છે. લીંબુ, ફુદીનો અને સંચળ ઉમેરવાથી આ જ્યુસ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઉનાળામાં આરોગ્યપ્રદ ઠંડક આપનાર શરીરની સ્ટેમિના ટકાવી રાખનાર બીલાનું શરબત ખૂબ જ ઉપકારક છે આ શરબત પીવાથી ઉનાળામાં લૂ લાગતી નથી અને પેટમાં લાંબો સમય સુધી ઠંડક રહે છે એસીડીટી માં પણ રાહત થાય છે આમ ઉનાળામાં આ શરબત ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi -
-
-
લીંચી લીંબુ નું શરબત (Litchi Lemon Sharbat Recipe in Gujarati)
#Weekend#Cookpadindia#Cookpadgujarati#Coolerસામાન્ય રીતે લીચી એ ઉનાળામાં મળતું ફળ છે.લીચી શરીરની રોગપ્રતિકારણ શક્તિ માટે સારુ છે. લીચીમાં રહેલું વિટામિન C શરીરમાં આયર્ન એબ્ઝોબ કરવામાં મદદરૂપ થાય છે જેનાથી રોગપ્રતિકારણ શક્તિ વધે છે. લીચીમાં રહેલા વિટામિન રેડ સેલ્સ ડેવલોપ કરવા માટે અને પાચન ક્રિયા માટે જરૂરી છે. આનાથી બીટા કેરોટીનને લિવર અને અન્ય અંગોમાં સ્ટોર કરવામાં મદદ મળે છે. ફોલેટ શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરે છે.લીચી એનર્જીનો સ્ત્રોત છે. થાક અને કમજોરી લાગતી હોય તેવા લોકો માટે લીચી ઘણી ફાયદાકારક છે. આ સિવાય હિમોગ્લોબિન પણ વધારે છે. લીચીમાં કેન્સરની કોશિકાઓ સામે લડવાના ગુણ હોય છે. દરરોજ લીચીનું સેવન કરવાથી કેન્સરના સેલ્સ વધી નથી શકતા. Neelam Patel -
-
ડીટોક્ષ ગ્રીન જ્યુસ (Detox Green Juice recipe in Gujarati)
#SJR#fresh_green#Juice#super_healthy#winter#Detox#COOKPADINDIA#cookpadgujrati શિયાળો એટલે આખા વર્ષનો સ્વાસ્થ્ય સંગ્રી લેવાના દિવસો શિયાળામાં શરીરને જેટલું સ્વસ્થ બનાવવું હોય તેટલું બનાવી શકાય છે આ માટે સૌપ્રથમ શરીરમાં રહેલો કચરો દૂર કરવો જરૂરી બને છે અહીં તેના માટે મેં એક ડીટોક્ષ જ્યુસ તૈયાર કર્યો છે જે સવારે ભૂખ્યા પેટે લેવાનો અને તે લીધા પછી બે કલાક સુધી બીજું કશું લેવું નહીં જેનાથી ધીમે ધીમે કરીને શરીરની બધી જ ગંદકી અંદરથી સાફ થઈ જાય છે અને ધીમે ધીમે નવો લીધેલા આહારનું યોગ્ય સ્વરૂપમાં, પોષક તત્વો તથા લોહી સ્વચ્છ અને નવું બને છે. Shweta Shah -
આમલા જીન્જર ઈમ્યુનીટી બુસ્ટર જ્યુસ (Amla Ginger Energy Juice recipe in Gujarati)
#MW1#amla શિયાળાની સિઝનમાં ખૂબ સારા મળતા આમળા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમળા એક બહેતરીન ઔષધિ પણ છે. શિયાળામાં આમળા ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આમળામાં વિટામીન સી ખૂબ સારા પ્રમાણમાં હોય છે. આમળાનો રસ પીવાથી કોલેસ્ટેરોલમાં, હાર્ટ પ્રોબ્લેમમાં, શરીરની પાચનક્રિયામાં ઘણી બધી રીતે ફાયદો થાય છે. આમળાના રસમાં ફાઈબર પણ સારા પ્રમાણમાં હોય છે. જેને લીધે બોડીના ટોક્સિક પણ દૂર થાય છે. આવા ગુણકારી આમળામા આદુ ઉમેરી તેને વધુ હેલ્ધી બનાવતો જ્યુસ પણ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ જ્યુશ ને વધુ ટેસ્ટી બનાવવા મે તેમાં ફૂદીનો પણ ઉમેર્યો છે. Asmita Rupani -
-
-
દ્રાક્ષ નું જ્યૂસ (Draksh Juice Recipe In Gujarati)
#MDC#CookpadGujarati#CookpadIndia#MothersDay#DadicateToMaa Komal Vasani -
દૂધી - પાલક નું જ્યુસ (dudhi - palak nu juice recipe in Gujarati)
# માઇઇબુક#પોસ્ટ4નરણા કોઠે પીવાથી આના બહુ બધા લાભ છે.....સ્કિન પ્રોબ્લેમ, પેટ ની ગરબડ જેવા ઘણા બધા રોગો માટે લાભદાયક રહેશે. Sonal Karia -
દૂધી - ફુદીના નો જ્યુસ (Dudhi Fudina Juice Recipe In Gujarati)
#GA4 #Week21Morning booster Hetal Shah -
-
આલૂબુખારા જ્યુસ (Aloobukhara Juice Recipe In Gujarati)
#RC3મેં આજે આલુ બુખારા નો જ્યુસ બનાવ્યો છે, બહુ જ ટેસ્ટી લાગે છે. આલુ બુખારાને અંગ્રેજીમાં પ્લમ તરીકે ઓળખવામાં આવે છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ ફળ છે. તે તાજી અથવા સૂકા ખાવામાં આવે છે. આલુ બુખારાના ઘણા આરોગ્ય લાભો છે.પ્લમ્સમાં પુષ્કળ પોષક તત્વો જોવા મળે છે. તેમાં વિટામિન સી, કે, એ અને ઘણા બધા ફાઇબર હોય છે. આની સાથે તેમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ પણ હોય છે. Harsha Israni -
-
-
-
-
વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ગરમી ની મોસમ આવી ગય છે શરીર માં પાણી ની જરૂર વધારે હોય છે આપણે જુદાં જુદાં જુયૂસ પીતા હોય થી આજે આપણે વોટરમેલન જુયસ બનાવી યે Jigna Patel -
જામફળનું જ્યુસ(Guava juice recipe in gujarati)
#Weekend chefજામફળ શિયાળા માં આપણા સ્વાસ્થ્ય માટે કોઈ વરદાન થી ઓછું નથી .જામફળના સેવન થી આપણા શરીરને ઘણી બધી બીમારીથી લડવાની તાકાત મળે છે .હૃદય ને સ્વચ્છ રાખે છે ,ડાયાબિટીસ ના દર્દી માટે ઉત્તમ ગણાય છે ,સ્કિન કેર અને કફ માં રામબાણ ઈલાજ છે ,આપણી આંખ ,વાળ ,ત્વચા ને ખુબ પોષણ આપે છે .આમ જામફળ ના ઘણા ફાયદા છે . Rekha Ramchandani -
ગ્રીન જ્યુસ (Gujarati Juice Recipe In Gujarati)
#SJC#MBR3દિવસની શરૂઆત જો ગ્રીન જ્યુસ થી કરવામાં આવે તો આખો દિવસ તાજગીનો અહેસાસ થાય છે. ગ્રીન જ્યુસ અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેથી શરીર સ્વસ્થ રહે છે.કોથમીર, ફુદીનો, મીઠા લીમડાના પાન, કાકડી મિક્સર જારમાં લઇ તેમાં સંચળ પાઉડર,મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ ઉમેરી ક્રશ કરીને જ્યુસ સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. તેમાં બીજા લીલા શાકભાજી પણ ઉમેરી શકાય છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15205419
ટિપ્પણીઓ