મસાલા ચીઝી કોર્ન ભેળ (Masala Cheesy Corn Bhel Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપમકાઈ
  2. મીઠું (સ્વાદ અનુસાર)
  3. ૧ નંગઝીણી સમારેલ ટામેટાં,ડુંગળી
  4. ૧ ટી સ્પૂનચાટ મસાલો,
  5. ૨ ટેબલ સ્પૂનઝીણુ સમારેલા કેપ્સીકમ
  6. ૧ ટેબલ સ્પૂનસેઝવાન ચટણી
  7. ક્યુબ ચીઝ
  8. ૨ ટેબલ સ્પૂનસેવ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કુકરમાં મકાઈ બાફી લો.

  2. 2

    પછી તેમાં મીઠું, સેઝવાન ચટણી, ચાટ મસાલો, નાખો.પછી ડુંગળી, ટામેટાં,કેપ્સીકમ નાખવુ.

  3. 3

    પછી બધુ મીકસ કરવુ પછી ચીઝ અને સેવ થી ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes