મસાલા ચા (Masala Tea Recipe in Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત
શેર કરો

ઘટકો

  1. ૨ કપદૂધ
  2. અડધો કપ પાણી
  3. ૩ ચમચીચા
  4. ૪ ચમચીખાંડ
  5. ૧ ચમચીઆદુ(છીણેલું)
  6. 8-10ફુદીનાના પાન
  7. ૧ નાની ચમચીચા નો મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં પાણી નાખો, પછી તેમાં ચા ની ભૂકી, ખાંડ, ચા નો મસાલો ઉમેરી પાણી ઉકળવા દો, પાણી ઊકળે પછી તેમાં દૂધ ઉમેરો.

  2. 2

    હવે તેમાં છીણેલું આદુ અને ફુદીનાના પાન નાખી ચા ને ઉકળવા દો, એકથી બે ઉભરો આવે ત્યાં સુધી ચા ને કડક થવા દો.

  3. 3

    તો હવે તૈયાર છે આપણી મસાલા ચા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

Similar Recipes