કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

કેપેચીનો કોફી લોકો ખૂબ પસંદ કરે છે અને આ પ્રકારની કૉફી પીવા કેફેમાં જવાનો આગ્રહ રાખે છે. હાલ કોવિડની પરિસ્થિતિમાં બહાર જવાનું ટાળવા અને ઘરે બેઠા કેપેચીનો કોફીનો આનંદ માણવા માટે, કોઈપણ મશીન કે મિક્ષ્ચર વગર થોડી જ સામગ્રીમાં અને ઝટપટ બની જતી કેપેચીનો કોફી બનાવવાની પરફેક્ટ રીત રજૂ કરી છે.

#કેપેચીનો
#Cappuccinocoffee
#cooksnapchallenge
#coffee
#drinkrecepies
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ ચમચીકોફી પાઉડર
  2. ૨ ચમચીદળેલી ખાંડ
  3. ૨ ચમચીપાણી
  4. ૧ કપગરમ દૂધ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં કોફી, ખાંડ અને પાણી ઉમેરી બિટરની મદદથી ૩૦ મિનિટ સુધી આ મિશ્રણને બરાબર ફેટી લો.

  2. 2

    એનો ક્રીમ કલર થઈ જાય, એમાં બબલ આવવા માંડે અને ચમચીથી જલ્દી પડે નહીં તો સમજવું કે મિશ્રણ તૈયાર છે.

  3. 3

    હવે એક કપ લઈ એમાં ૨ ચમચી તૈયાર કરેલ કોફીનું મિશ્રણ ઉમેરો તેની ઉપર ગરમ દૂધ રેડો, પોણા કપ સુધી જ દૂધ ભરવું ઉપરથી કોફીનું મિશ્રણ ઉમેરો, જેથી ઉપર ફીણ દેખાય.

  4. 4

    હવે ઉપર થોડો કોફી પાઉડર છાંટી ટૂથપીકની મદદથી ડિઝાઈન કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes