મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)

Mittu Dave
Mittu Dave @Mittu12
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
4 વ્યકિત માટે
  1. ૧ કપમોગર દાળ
  2. ડુંગળી ઝીણી સમારેલી
  3. ટામેટું જીણું સમારેલું
  4. લીલું મરચું ઝીણું વાટેલું
  5. ૪-૫ કળી લસણ ઝીણું સમારેલું
  6. પાન લીમડા ના
  7. કટકો આદું
  8. ૨ ટે. સ્પૂન તેલ
  9. ૧ ટીસ્પૂનરાઈ -જીરુ
  10. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  11. ૧ ટી સ્પૂનલાલ મરચું
  12. ૧/૨ ટી સ્પૂનહળદર
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ૧/૨ ટી સ્પૂનહિંગ
  15. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઈ ને બાફી લો.પછી તેમાં બધો મસાલો નાખી દો ને ઉકળવા દો.

  2. 2

    પછી એક પેના માં તેલ મૂકી રાઈ ને જીરું નાખી હિંગ નો વઘાર કરી લીમડાના પાન નાખી હલાવો.

  3. 3

    પછી તેમાં ડુંગળી,લસણ, આદુ ને ઉમેરો તેને સાંતળો.પછી એ વઘાર ને દાળ માં ઉમેરો.

  4. 4

    દાળ ને થોડી વાર ઉકાળો.ને ગરમ મસાલો નાખી ગેસ બંધ કરી દો.

  5. 5

    પછી તેમાં કોથમીર નાખી સર્વ કરો.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mittu Dave
Mittu Dave @Mittu12
પર

ટિપ્પણીઓ

Similar Recipes