મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
Junagadh ,Gujrat, Bharat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 6 નંગપાઉં
  2. 2 નંગડુંગળી
  3. 1 નંગટામેટું
  4. 7-8 નંગલસણ ની કળી
  5. 2 નંગલીલા મરચાં
  6. 1પેકેટ અમૂલ બટર
  7. 1 સ્પૂનજીરું
  8. 1/2 સ્પૂનમીઠું
  9. 1 સ્પૂનપાઉં ભાજી મસાલા
  10. ગાર્નીશિગ માટે =
  11. ઝીણી સમારેલી ડુંગળી
  12. ધાણા ભાજી
  13. સોસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી, ટામેટું, લસણ, લીલા મરચાં, ધાણા ભાજી ને સુધારી લો. પાઉં માં વચ્ચે કટ મૂકી દો.

  2. 2

    હવે કડાઇ માં બટર મૂકો ગરમ થાય એટલે જીરું, લસણ, ડુંગળી, મરચાં, ટામેટાં સાંતલો પછી તેમાં મીઠું નાંખી હલાવી લો અને 2 મિનિટ પછી પાઉં ભાજી મસાલા છાંટી બાજુ પર મૂકી દો.

  3. 3

    હવે ગેસ ઉપર પેન મૂકો, પેન માં બટર મૂકો, પાઉં માં તૈયાર કરેલો મસાલો મૂકી પાઉં ની જોડી સાથે શેકો. આ રીતે બધા પાઉં શેકી લો.

  4. 4

    લો તૈયાર છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ મસાલા પાઉં. આ મસાલા પાઉં ને ઝીણી સમારેલી ડુંગળી, ધાણા ભાજી અને સોસ સાથે પીરસો અને જમો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Similar Recipes