દૂધીના ઢોકળા ફરાળી (Dudhi Dhokla Farali Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાડકીમોરૈયો
  2. ૧ વાડકીસાબુદાણા
  3. ૨ ચમચીરાજગરાનો લોટ
  4. ૩ ચમચીખાટું દહીં
  5. ૧/૪દુધી નો કટકો
  6. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. પાણી જરૂર મુજબ
  9. ૨ ચપટીખાવાનો સોડા
  10. વઘાર કરવા માટે
  11. ૩ ચમચીતેલ
  12. ૧/૨ ચમચીજીરૂ
  13. ૧ ચમચીતલ
  14. ૭-૮ મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક મિક્સર જારમાં મોરિયા અને સાબુદાણા ને લઈ ને ક્રશ કરી લો. તેમાં દહીં ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી એક કલાક માટે રેસ્ટ આપો.

  2. 2

    આ મિશ્રણમાં છીણેલી દુધી,મીઠું,આદુ મરચાની પેસ્ટ અને ખાવાનો સોડા ઉમેરી બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરો.

  3. 3

    ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકો. ત્યાં સુધી ઢોકળાંની થાળીને તેલ થી ગ્રીઝ કરી તેમાં ખીરું પાથરી દો ઉપરથી લાલ મરચું ભભરાવો અને ઢોકળીયામાં દસથી પંદર મિનિટ માટે થવા દો.

  4. 4

    ઉપરથી વઘાર કરી ગરમાગરમ સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes