મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)

#Eb સાસુમા બનાવતા.. પણ રેસિપી નહોતી ખબર.. શ્રી અમિતભાઈ ત્રિવેદીની રેસિપી જોઈ બનાવવાની ઈચ્છા થઈ ગઈ.. આજે બનાવી.. બધાને મકાઈના વડા ખૂબ જ ભાવ્યા.. આભાર અમિતભાઈ🙏
મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)
#Eb સાસુમા બનાવતા.. પણ રેસિપી નહોતી ખબર.. શ્રી અમિતભાઈ ત્રિવેદીની રેસિપી જોઈ બનાવવાની ઈચ્છા થઈ ગઈ.. આજે બનાવી.. બધાને મકાઈના વડા ખૂબ જ ભાવ્યા.. આભાર અમિતભાઈ🙏
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈના લોટમાં ઘઉંનો લોટ અને બધા મસાલા, તલ અને મીઠુ નાંખી મિક્સ કરો.
- 2
હવે દહીં, ગોળ અને મોણ ઉમેરો..આદુ-મરચા-લસણની પેસ્ટ, તલ બરાબર મિક્સ કરો.
- 3
હવે જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો.
- 4
હવે લૂવા બનાવી પ્લાસ્ટિક શીટ પર મૂકી હાથેળી થી થેપી લો.(વણી પણ શકાય)
- 5
હવે ગોળ કટર કે વાટકી વડે કટ કરો. પાણી લગાડી ઉપર તલ લગાડી હથેળીથી પ્રેસ કરી થાળીમાં ગોઠવો.
- 6
તેલ ગરમ થાય એટલે મિડિયમ તાપ પર તળી લો. એરટાઈટ ડબામાં રાખી જયારે ઈચ્છા થાય ત્યારે મકાઈના વડાનો આનંદ માણો.
Similar Recipes
-
મકાઈના લોટ ના વડા (Makai Flour Vada Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપીઆજે શીતળા સાતમ નિમિત્તે બનાવ્યા છે પરંતુ તમે બહારગામ જાવ કે બાળક હોસ્ટેલ માં હોય તો તેમની માટે પણ બનાવી ને આપી શકાય. Dr. Pushpa Dixit -
મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#week9#RC1#CookpadIndia#COOKPADGUJRATI#MCR ગુજરાતી ઘરોમાં સામાન્ય રીતે નાસ્તા માટે વડા બનતા જ હોય છે. વડા જુદા જુદા લોટના અને જીદ્દી જીદ્દી ફ્લેવર વાળા પણ બનતા હોય છે. જેમકે મકાઈના વડા, બાજરીના વડા મેથી ના વડા, કોથમીર ના વડા વગેરે. અમારા ઘરમાં પણ આ બધા વડા વારાફરતી બનતા હોય છે અને બધાને વડા પસંદ છે. અહીં મેં મકાઈના વડા કસૂરી મેથી સાથે તૈયાર કરેલ છે. આ કોમ્બિનેશન પણ ખુબ સરસ લાગે છે. Shweta Shah -
મકાઈનાં લોટનાં વડા
@Amit_cook_1410 2nd time tried Amitbhai's recipe.. Its too yummy. Thanks for amazing recipe 🙏 Dr. Pushpa Dixit -
મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB #week9 જેમ ચરોતરમાં બાજરીના વડા પ્રસિદ્ધ છે તેમ પંચમહાલ જિલ્લામાં મકાઈના વડા પ્રસિદ્ધ છે તેના લોકોનો મુખ્ય ખોરાક મકાઈ હોવાથી તેઓ માટે વિવિધ વાનગીઓ બનાવે છે જેમાં વડા ઘરે-ઘરે મળતું મળતો નાસ્તો છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)
વડાનું નામ સાંભળતા જ આપણને બાજરીના લોટના વડા તથા મકાઈના લોટના વડા તરતજ યાદ આવી જાય છે. સામાન્ય રીતે આપણે ત્યાં રાંધણછઠ્ઠને દિવસે વડા બનાવવામાં આવે છે. પણ ઘણીવાર મુસાફરીમાં નાસ્તામાં પણ લઈ જવાતા હોય છે.આ વડા 4-5 દિવસ સુધી સારા રહે છે.મેં આજે મકાઈના લોટના વડા બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
મકાઈના વડા(makai na vada in Gujarati)
સવાર સવારમાં ગરમાગરમ ચા ન્યુઝ પેપર અને તીખા વડા મળી જાય તો સવાર સુધરી જાય અને મકાઈના વડા તો વરસાદની સીઝનમાં પણ બહુ મજા આવે અને સરળ પણ એટલા છે કે ફટાફટ બની જાય#ફ્રાય#પોસ્ટ૪૨#વિકમીલ૩#માઇઇબુક Khushboo Vora -
-
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#WEEK9#COOKPADમકાઈના વડા ગુજરાતી લોકોનો ફેવરિટ છે.આ વડા માત્ર મકાઈ નો લોટ કે સાથે બીજા લોટ મિક્સ કરી ને બનાવી શકાય છે. પણ મે અહીં લીલી મકાઈ ,મકાઈનો લોટ, ચણાનો લોટ,ઘઉંનો લોટ અને ચોખા નો લોટ નો ઉપયોગ કરી બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રીસ્પી થયા છે. Ankita Tank Parmar -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
મકાઈ ના વડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. મકાઈના વડા બનાવવા માટે મકાઈનો લોટ એકલો અથવા તો એની સાથે બીજા લોટ ભેગા કરી ને એમાં બધા મસાલા ઉમેરીને લોટ બાંધી ને એમાંથી વડા બનાવીને તળી લેવામાં આવે છે. મસાલા સાથે દહીં અને ગોળ ઉમેરવાથી વડા ને ખૂબ જ સરસ સ્વાદ મળે છે. આ વડા બનાવીને બે ત્રણ દિવસ સુધી પણ રાખી શકાય છે. ઠંડા વડા પણ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મકાઈ ના વડા ને લીલી ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
મકાઈના વડા(makai na vada recipe in gujarati)
#સાતમ રેસીપીમકાઈના વડા ગુજરાતમાં બહુ ચલણ છે અને ગુજરાતમાં મકાઈની અવનવી વેરાયટી બનતી હોય છે વડા નો ટેસ્ટ ખાટો મીઠો હોય છે અને ચા સાથે ખુબ સરસ લાગે છે ઘણા લોકો દહીંની ચટણી સાથે પણ ખાતા હોય છે Kalyani Komal -
-
મકાઈના લોટના વડા (Makai Flour Vada Recipe in Gujarati)
#EB#Week9#CookpadGujarati મકાઈ ના વડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. મકાઈના વડા બનાવવા માટે મકાઈનો લોટ એકલો અથવા તો એની સાથે બીજા લોટ ભેગા કરી ને એમાં બધા મસાલા ઉમેરીને લોટ બાંધી ને એમાંથી વડા બનાવીને તળી લેવામાં આવે છે. મસાલા સાથે દહીં અને ગોળ ઉમેરવાથી વડા ને ખૂબ જ સરસ સ્વાદ મળે છે. આ વડા બનાવીને બે ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. ઠંડા વડા પણ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મકાઈ ના વડા ને લીલી ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસી શકાય. આ વડા વઘાર પડતા રાંથણ છઠ ના દિવસે વધારે બનાવવામા આવે છે. Daxa Parmar -
-
-
મકાઈ વડા(makai vada recipe in Gujarati)
#સુપરશેફ3મકાઈ પ્રોટીન થી ભરપૂર, પચવામાં હલકી અને વરસાદની ઋતુમાં ખાવામાં ખૂબ જ સારી એટલે મેં મકાઈ માંથી મકાઈના વડા બનાવ્યા છે. Nayna Nayak -
-
મકાઈના વડા(Corn vada recipe in Gujarati)
શિયાળામાં ગરમાગરમ વાનગી ખાવાની મજા આવે છે. બટેટા વડા ,ભજીયા તો બધા ત્યાં બનતા હોય પણઆજે આપણે મકાઈના વડા બનાવશું.#GA4#week9 Pinky bhuptani -
મસાલા મકાઈના રોટલા(masala makai rotlo recipe in Gujarati)
#સુપરશેફ2મસાલા મકાઈના રોટલા ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી છે જે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
-
-
-
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR: મકાઈ ના વડાસાતમ આઠમ ઉપર બધા ના ઘરમાં પૂરી થેપલા ઢેબરા વડા બનતા જ હોય છે . તો મે આજે મકાઈ ના વડા બનાવ્યા. મારા સન ને મકાઈ ના વડા બહુ જ ભાવે . Sonal Modha -
-
-
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadgujarati #RC1 મકાઈ નો ૨ રીતે લોટ આવે છે સફેદ અને પીળી મેં પીળી મકાઈ ના લોટ નો ઉપયોગ કરી ને વડા બનાવ્યા.મકાઈ ના વડા નાસ્તા માં અને ટ્રાવેલિંગ માં ખાવા ની મઝા આવે છે તેમાં લીલા ધાણા,તાઝી મેથી ની ભાજી કે કસુરી મેથી નાખીને પણ બનાવાય છે. Alpa Pandya -
ફરાળી કઢી (Farali Kadhi Recipe In Gujarati)
આજે અગિયારસનાં ફરાળમાં ડિનરમાં લાઈટ બનાવવાની ઈચ્છા થઈ તો સામાની ખિચડી અને રાજગરાનાં લોટની ફરાળી કઢી બનાવી છે. Dr. Pushpa Dixit -
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
આ એક નાસ્તા ની નવી રેસિપી છેજે હું લઈ ને આવી છુ મકાઈના વડાનાના મોટા ને બધા ને જ પંસદ હોય છેતો આવો જોઈએ કઈ રીતે બને છેઆ વડા આપણે અઠવાડિયા સુધી ખાય સકાય છે#EB#week9#RC1#week1#yellowrecipies chef Nidhi Bole -
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
બહું હેલ્થી મકાઈ ના રોટલા અથવા તો વડા તેમ જ ખીચું પણ બનાવી શકીએ છીએ..આજે આપણે વડા બનાવીએ..#EB#week9 Sangita Vyas -
વડા (Vada Recipe In Gujarati)
#GA4#Week9#Fried વડાએ ગુજરાતી અને ફેવરિટ નાસ્તો છે. વડાસા જોડે ખાવાની બહુ મજા આવે છે. આ વાનગી લાંબા સમય સુધી બહાર રાખી શકાય બગડતી નથી. લંચ બોક્સમાં પણ આપી શકાય. Nita Prajesh Suthar -
More Recipes
ટિપ્પણીઓ (3)