એપલ બીટ કેરટ જયુસ (Apple Beet Carrot Juice Recipe In Gujarati)

Rinku Patel @Rup9145
#RC3 A - એપલ, B- બીટ,C- કેરટ .આ ત્રણેય હેલ્ધી વસ્તુ માથી બનતી.....પાવરપેક્ડ,સુપર હેલ્ધી રેસીપી .આયન,વિટામિન A,વિટામિન C...ખનીજતત્વો નો ખજાનો.
A B C જયુસ
એપલ બીટ કેરટ જયુસ (Apple Beet Carrot Juice Recipe In Gujarati)
#RC3 A - એપલ, B- બીટ,C- કેરટ .આ ત્રણેય હેલ્ધી વસ્તુ માથી બનતી.....પાવરપેક્ડ,સુપર હેલ્ધી રેસીપી .આયન,વિટામિન A,વિટામિન C...ખનીજતત્વો નો ખજાનો.
A B C જયુસ
રાંધવાની સૂચનાઓ
- 1
એપલ,બીટ,ગાજર ને ધોઇ નાના ટુકડા મા સમારી લેવા.ફુદીના ના પાન સાફ કરી ધોઇ લેવા.
- 2
બધી સામગી્ ને મીક્ષર જાર મા પાણી સાથે પીસી લેવી.
- 3
ગ્લાસ મા લઇ લીંબુ ની ચીરી અને ફુદીના ના પાન થી ગાનીશ કરી સવઁ કરવું.આ એક નેચરલ ટેસટી હેલધી પીણું છે.જો બાળકો માટે એમા થોડી દળેલી સાકર ઉમેરવી હોય તો ઉમેરી શકાય....નાના મોટા સહુ ને ભાવે એવું જયુસ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એપલ બીટ કેરટ જ્યુસ (Apple Beet Carrot Juice Recipe In Gujarati)
#cookpadindia#cooksnapoftheday#happy winterA B C એપલ બીટ કેરટ જ્યુસ Noopur Alok Vaishnav -
કેરટ કોર્ન એન્ડ બીટ ટોમેટો સૂપ (Carrot Corn Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3 આંખો ને ગમી જાય એવું આ રેડ ,ટેસટી,હેલ્ધી પાવરપેક્ડ સુપ એકદમ સીમ્પલ ,ઇઝી ટુ કુક રેસીપી છે.ટોમેટો સૂપ વીથ કેરટ,કોનઁ એન્ડ બીટ Rinku Patel -
મિન્ટી એપલ સલાડ.(Minty Apple Salad Recipe in Gujarati)
#GA4#Week5 સલાડ . Post1 આ સલાડ માં છાલ સાથે એપલ નો ઉપયોગ કર્યો છે.ફાયબરયુક્ત હેલ્ધી સલાડ નો તમે બ્રેકફાસ્ટ તરીકે અને ડાયેટ ફુડ તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
બીટ ઓટ્સ ખીચડી (Beet Oats Khichdi Recipe in Gujarati)
#GA4#Week7 Oats, Khichdi ખીચડી તો બને છે.મેં ઓટ્સ સાથે બીટ અને શાકભાજી નો ઉપયોગ કરી પીંક હેલ્ધી ખીચડી બનાવી છે. Bhavna Desai -
ગાજર બીટ જ્યુસ (Gajar Beetroot Juice Recipe In Gujarati)
આજે ગાજર બીટ જ્યુસ બન૨વ્યું. ડીટોક્શ ડ્રીંક છે. ખૂબ હેલ્ધી છે. Dr. Pushpa Dixit -
આંબળા બીટ નો મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#WEEK4#ફૂડ ફેસ્ટિવલ1#આંબળા-બીટ નો મુખવાસ#આંબળા રેસીપી#બીટ રેસીપી Krishna Dholakia -
-
બીટ, ગાજરનો અને ટમેટાનું હેલ્ધી જ્યુસ (Beet Carrot Tomato Healthy Juice Recipe In Gujarati)
#KS3#કંદસર્વશ્રેષ્ઠ કંદ બીટ લોહતત્વ વધારવામાં ફાયદાકારક છે.ગાજરનો ઉપયોગ પહેલાના જમાનામાં ઓષધી તરીકે થતો. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.બીટ અને ગાજર નો જ્યુસ ખૂબ જ હેલ્ધી હોય છે વિટામિન એ અને સી થી ભરપુર છે. આ બધી વસ્તુ માં વિટામિન એ ભરપૂર હોવાથી આંખોની રોશની માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ જ્યૂસ પીવાથી શરીર એનર્જેટિક લાગે છે અને સ્ફૂર્તિ આપે છે. Hetal Siddhpura -
બીટ ગાજર રાઇતું (Beet Carrot Raita Recipe In Gujarati)
#RC3Red recipesરેઇન્બો ચેલેન્જ આ રાઇતું જ્યારે ભાવતું શાક ન હોય ત્યારે બેસ્ટ ઓપશન છે...હિમોગ્લોબીન...વિટામિન A અને C તેમજ ફાઈબર રીચ છે...બીટના ઉપયોગ થી એકદમ લાલ કલરફુલ બને છે...બાળકો પણ લઈ શકે છે...ભોજન સાથે સાઈડમાં કે બ્રેકફાસ્ટ સાથે પીરસી શકાય છે. Sudha Banjara Vasani -
હેલ્ધી એપલ શીકંજી (Healthy Apple Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૪હેલ્ધી એપલ શીકંજી Ketki Dave -
એબીસી જ્યૂસ (ABC Juice Recipe In Gujarati)
#SJC#MBR3#cookpadindia#cookpadgujaeati એપલ બીટ ગાજર ના જ્યૂસ ને ABC juice પણ કહે છે सोनल जयेश सुथार -
બીટ કેરેટ થેપલા (Beet Carrot Thepla Recipe in Gujarati)
#પરાઠાથેપલાબીટ ,ગાજર અને લીલા ધાણા નો ઉપયોગ કરી આ થેપલાં બનાવ્યા છે. તેમા દરેક પ્રકારના વિટામીન અને ફાયબર નું પ્રમાણ વધુ હોય છે. આ થેપલાં દેશી ઘી નો ઉપયોગ કરી બનાવ્યા છે.ખૂબ જ હેલ્ધી છે. ડીનર કે નાસ્તા માં ઉપયોગ કરી શકો. Bhavna Desai -
-
બીટ ગાજરનું જ્યુસ (Beetroot Carrot Juice Recipe In Gujarati)
આ જ્યુસ હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક છે. રોજ સવારમાં એક કપ આ જ્યુસ પીવાથી હિમોગ્લોબીન સુધારે છે અને લોહી ચોખ્ખું થાય છે. Vaishakhi Vyas -
એપલ ઓરેન્જ એન્ડ પેર જ્યૂસ (Apple Orange Pear Juice Recipe In Gujarati)
#BWઆ ત્રણેય ફ્રૂટસ્ વિન્ટર માં ઉપલબ્ધ હોય છે..Bye bye winter માં આજે આ ત્રણેય ફ્રુટ્સ નું કોમ્બિનેશનકરી healthy juice બનાવ્યો છે અને turst me, બહુ જ ટેસ્ટી અને સ્વીટ બન્યો છે.. Sangita Vyas -
એપલ જ્યુસ (Apple Juice Recipe In Gujarati)
#weekendchefAn apple a day, keeps the doctor away...A refreshing healthy juice to nourish the body n immune systemSonal Gaurav Suthar
-
-
કાકડી ટામેટાં નું જયુસ (Cucumber Tomato Juice Recipe In Gujarati)
Refreshment drnik આ જયુસ ગરમી મા પીવાથી રાહત મળે છે. તો આજે મેં કાકડી ટામેટાં નું જયુસ બનાવ્યું. Sonal Modha -
ઓ બી સી જ્યૂસ (Orange Beet Carrot Juice Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati#immunityboosterઓ બી સી જ્યૂસ..ઓરેન્જ ,બીટ અને ગાજર માં ફૂલ ઇમ્યુનીટી સોર્સ હોય છે ,એટલે કે વિટામિન્સ ,મિનરલ્સ, આયરન અને ફાઇબર નો ખજાનો . Keshma Raichura -
મિક્ષ વેજીટેબલ જયુસ(Mixed Vegetable juice recipe in Gujarati)
#GA4#Week5શિયાળામાં જયારે બધા જ વેજીટેબલ સારા આવતા હોય તો આ જયુસ પીવાથી ઘણા benefit તથાય છે.આ જયુસ વિટામીન ,પ્રોટીન થી ભરપુર હોય છે. megha vasani -
બીટ જ્યૂસ (Beet Juice Recipe In Gujarati)
#rainbowchallenge#week3#redrecipes#RC3#cookpadgujarati#cookpadindia#beetjuice#juice#beetroot#drink Mamta Pandya -
એપલ આટા કેક.(Apple Aata Cake Recipe in Gujarati.)
#શુક્રવાર# પોસ્ટ ૩ Cookpad પર આજે મારી ૧૦૦મી રેસીપી પોસ્ટ કરતા આનંદ થયો.આજે મે એપલ આટા કેક કૂકર માં બનાવી છે.આ કેક મે ઓવન,ઇંડા,મેંદો કે કન્ડેન્સ્ડ મિલ્ક વગર બનાવી છે. Bhavna Desai -
-
એ બી સી જ્યૂસ (A B C Juice Recipe In Gujarati)
એપલ, બીટ અને કેરટ નો જ્યૂસ બનાવ્યો .સાથે 1/2 ટામેટું નાખ્યું જેથી ટેસ્ટ વધારે inhanceથશે..very healthy ,..અને શિયાળો શરૂ થઈ ગયો છેતો આવા raw veggies કે ફ્રેશ ફ્રુટ ના જ્યૂસ પીવાલાભદાયી છે. Sangita Vyas -
-
આંબળા બીટ ના ગટાગટ (Amla Beetroot Gatagat Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#આંબળા - બીટ ના ગટાગટ#આંબળા - બીટ નો મુખવાસ#Gooseberry#Beetroot#pachak goli બાળકો જો બીટ કે આંબળા ન ખાય તો આ પ્રકાર ના ગટાગટ બનાવી આપો...સામે થી માગી ને ખાશે.... Krishna Dholakia -
એપલ બીટ હલવા(Apple beetroot halwa recipe in Gujarati)
ટેસ્ટી અને હેલ્ધી વિન્ટર મા લેવા થી ખુબજ સારું.#CookpadTurns4 Bindi Shah -
બીટ વેજીટેબલ સૂપ.( Beet Vegetable soup recipe in Gujarati)
#GA4#Week5 બીટરૂટ Post2 બીટરૂટ માં આર્યન,ફાયબર જેવા વિટામીન હોય છે.સાથે બીજા શાકભાજી નો ઉપયોગ કરી વધારે હેલ્ધી બનાવ્યું છે.કલરફૂલ સૂપ બાળકો ને પણ પસંદ આવશે. Bhavna Desai -
પાલક અને બીટનુ જયુસ (Spinach & Beetroot Juice Recipe In Gujarati)
#GA4#Week2#Spinach. આ જયુસ હેલ્ધી જયુસ છે જે પીવાથી વીટામીન B12 મળે છે. Devyani Mehul kariya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15278323
ટિપ્પણીઓ (4)
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊