સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)

shital Ghaghada
shital Ghaghada @shital1234
Dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2 લોકો માટે
  1. 3 નંગટામેટા
  2. 1/2 બાઉલ સેવ જીણી
  3. મસાલા
  4. 1 ચમચીમરચું પાઉડર
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચીધાણાજીરું
  7. થોડી ખાંડ
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. વઘાર માટે
  10. તેલ જરૂર પ્રમાણે
  11. 1/2 ચમચીરાઈ
  12. 1/4 ચમચીજીરું
  13. 2લવિંગ
  14. 2તજ ની કટકી
  15. લીમડો

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    ટામેટા ને નાના સુધારવા. તેલ મુકો ગરમ થાઈ એટલે રાઈ, જીરું, લવિંગ, તજ, લીમડો નાખો. ટામેટા વધારો તેમાં બધો મસાલો કરો.

  2. 2

    થોડી વાર ચડવા દો. પછી જરુર મુજબ પાણી નાખો. ઉકળે એટલે તેમાં સેવ નાખો. થોડી વાર ચડવા દો.

  3. 3

    હવે રેડી છે આપણું સેવ ટામેટા નું શાક.સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shital Ghaghada
shital Ghaghada @shital1234
પર
Dubai

Similar Recipes