ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693

#RC4
#WeeK4
ફુદીના નીંબુ પાણી વાયુ ની તકલીફ માટેઉત્તમ શરબત

ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)

#RC4
#WeeK4
ફુદીના નીંબુ પાણી વાયુ ની તકલીફ માટેઉત્તમ શરબત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 1 કપફુદીનો
  2. 1લીંબુ નો રસ
  3. 3 ટેબલ સ્પૂનખાંડ
  4. 1/2 ટી સ્પૂનસંચળ
  5. 1/2 ટી સ્પૂનમીઠું
  6. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી મિક્સર જાર માં ઉમેરી ક્રશ કરી લેવી.

  2. 2
  3. 3

    પછી મિશ્રણ ને ગર્ની થી ગાળી લેવું. અને બરફ ઉમેરી સર્વ કરવું ગ્લાસ માં. તૈયાર છે ફુદીના નિંબુ પાણી.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

ટિપ્પણીઓ (25)

Similar Recipes