સ્ટર ફ્રાઈડ વેજીટેબલ્સ (Stir Fried Vegetables Recipe In Gujarati)

Urmi Desai @Urmi_Desai
એકદમ ઓછી સામગ્રી વડે ઓછા સમયમાં બનતી આ વાનગી સ્ટર ફ્રાઈડ વેજીટેબલ્સ ખાવામાં ક્રંચી લાગે છે. આ વાનગી સાઈડ ડિશ તરીકે બનાવી શકાય છે.
સ્ટર ફ્રાઈડ વેજીટેબલ્સ (Stir Fried Vegetables Recipe In Gujarati)
એકદમ ઓછી સામગ્રી વડે ઓછા સમયમાં બનતી આ વાનગી સ્ટર ફ્રાઈડ વેજીટેબલ્સ ખાવામાં ક્રંચી લાગે છે. આ વાનગી સાઈડ ડિશ તરીકે બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.
- 2
એક પેનમાં બટર ઓગળે એટલે બધા વેજીટેબલ્સ ઉમેરો બરાબર મિક્સ કરી 3 થી 4 મિનિટ સુધી હાઈ ફલેમ પર સાંતળો.
- 3
હવે સીઝનીંગ અને મીઠું ઉમેરો બરાબર મિક્સ કરી 1 થી 2 મિનિટ સુધી સાંતળો.
- 4
હવે તૈયાર સ્ટર ફ્રાઈડ વેજીટેબલ્સ સર્વીંગ બાઉલમાં કાઢી સર્વ કરો.
Similar Recipes
-
બેક્ડ વેજીટેબલ્સ ઈન વ્હાઇટ સોસ (Baked Vegetables In White Sauce Recipe In Gujarati)
Happy World Baking Day#Cooksnspઆજે વર્લ્ડ બેકીંગ ડે પર મેં અહીં બેક્ડ વેજીટેબલ ઈન વ્હાઇટ સોસ બનાવ્યા છે.એકદમ સરળતાથી બની જાય એવી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. બાળકોથી લઈને ઘરની દરેક વ્યક્તિને પંસદ આવે એવી આ વાનગી છે. Urmi Desai -
થ્રેડેડ પનીર (Threaded Paneer Recipe in Gujarati)
#GA4#Week6#Paneerસ્ટાર્ટર તરીકે એકદમ ઓછી સામગ્રી વડે બનતી આ વાનગી બાળકોને ખૂબ પંસદ આવશે. Urmi Desai -
વેજીટેબલ ઈન પેપરીકા સોસ વીથ પાલક રાઈસ (Paprika Sauce Recipe in Gujarati)
#GA4#Week22#Sauceઅહીં મેં વેજીટેબલસ બટરમા હાફ કૂક સ્ટર ફ્રાય કરી લીધા છે. જે ખાવામાં એકદમ સરસ ક્રંચી લાગે છે. અને પેપરીકા સોસમા સ્ટર ફ્રાય વેજીટેબલ ઉમેરીને સાથે પાલક રાઈસ બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે.જે ડીનર માટે એકદમ પરફેક્ટ વાનગી છે. રેગ્યુલર દાલ-રાઈસ થી અલગ પ્રકારની આ વાનગી છે જેમાં વેજીટેબલને સોસમા ઉમેરી પાલક રાઈસ સાથે સર્વ કર્યા છે. Urmi Desai -
વેજીટેબલ સ્ટર ફ્રાય (Vegetables stirfry recipe in Gujarati)
લીલા શાકભાજીમાંથી ભરપૂર પ્રમાણમાં ફાઈટોકેમિકલ્સ મળે છે જે હોર્મોન્સ રેગ્યુલેટ કરવામાં, શરીરના કોષોને થતી હાનિ દૂર કરવામાં અને રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરવામાં ઉપયોગી છે. લીલા શાકભાજી લીવરના ડિટૉક્સ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. લીલા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે શરીરના ટોક્સિન્સ દૂર કરવામાં ઉપયોગી છે. વેજીટેબલ સ્ટર ફ્રાય એ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ઘી ડીશ છે જે રાઈસ અને નૂડલ્સ સાથે સર્વ કરી શકાય. વધારે હેલ્ધી બનાવવા માટે વેજિટેબલ સ્ટર ફ્રાય ને પ્લેન દલિયા સાથે પણ સર્વ કરી શકાય.#MW1 spicequeen -
સ્પગેટી (Spaghetti Recipe in Gujarati)
#goldenapron3 #week_21 #Spicy#સ્નેકસ#માઇઇબુક #પોસ્ટ_૨સ્પગેટી એક જ સામગ્રી વડે બે અલગ અલગ વાનગીઓ બનાવીને ઘરમાં દરેકને ભાવતી વાનગી બનાવી છે.બાળકોને માટે ક્રીમી ચીઝ સ્પગેટી અને મોટાઓ માટેસ્પાઈસી સ્પગેટી. Urmi Desai -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
પંજાબી વાનગી બનાવવી હોય તો સમય લાગે છે.અહી મેં કૂકરમા ગ્રેવી તૈયાર કરી છે. જેથી ઓછા સમયમાં આ વાનગી બનાવી શકાય છે. Urmi Desai -
સ્ટફ્ડ મશરૂમ (Stuffed Mushroom recipe in Gujarati)
સ્ટફ્ડ મશરૂમ એક એવી ડિશ છે જેમાં અલગ-અલગ પ્રકારના ફીલિંગ વાપરી શકાય. આ ડિશ સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય. આ ડિશ સામાન્ય રીતે ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે, એને પેનમાં પણ બનાવી શકાય. ગરમાગરમ જ સ્વાદિષ્ટ લાગે છે.#સુપરશેફ3#પોસ્ટ1 spicequeen -
ચીઝ herb રાઈસ વિથ એક્ઝોટિક વેજ ઈન રેડ ચીલી સોસ
#જોડી#સ્ટારઆ એક ફ્યુઝન ડિશ છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આશા કરું છું આપને પસંદ આવશે. Disha Prashant Chavda -
ગ્રીલ્ વેજીટેબલ (Grill Vegetables Recipes In Gujarati)
#GA4#Week15#Grill#cookpadgujarati#cookpadindia દોસ્તો શાકભાજીઓને રાંધીને ખાવા કરતાં જેટલા કાચા ખાઈએ એટલી તેની ન્યુટ્રીશન વેલ્યુ જળવાઈ રહેતી હોય છે ગ્રીલ્ડ વેજીટેબલ એક બેસ્ટ ઓપ્શન છે. SHah NIpa -
મશરૂમ રિશોટો (Mushroom Risotto Recipe in Gujarati)
#GA4#Week5#Italianરિશોટો એ અરબોરીઓ ચોખા વડે બનતી ઈટાલીયન રાઈસ ડીશ છે જે લસણ, મરી અને ચીઝ નાખી બનાવવામાં આવે છે. મેં અહીં કૃષ્ણ કમોદ ચોખા વડે બનાવી છે. જેનો દાણો નાનો હોય છે જે દેખાવમાં અરબોરીઓ ચોખા જેવા હોય છે. ઓછી સામગ્રી વડે ઓછા સમયમાં બની જાય એવી આ વાનગી ગાર્લિક બ્રેડ સાથે સર્વ કર્યા છે Urmi Desai -
વેજી ફૂટલોંગ (Veggie footlong Recipe in Gujarati)
#GA4#Week10#Cheeseવેજીટેબલ, સોસીસ અને ચીઝના સંગમ વડે બ્રેડને સજાવી ઓવનમા બેક કરી બનાવ્યા ફૂટલોંગ. જે ડીનર માટે એકદમ પરફેક્ટ વાનગી છે. બાળકોથી લઈને મોટાઓને પણ આ વાનગી જરૂરથી પંસદ આવશે. Urmi Desai -
સેઝવાન વેજ સ્ટર ફ્રાય (Schezwan veg stir fry recipe in Gujarati)
#goldenapron3Week 17 Disha Prashant Chavda -
-
સ્ટરડ ફ્રાય વેજીટેબલ (Stir Fried Vegetable Recipe In Gujarati)
કોઈ વાર મરી મસાલા વાળુ છોડીને આવી સોતે કરેલી સબ્જી ખાવી જોઈએ..મારી રીતે મે આજે આ બનાવ્યા છે.અને બહુ જ યમ્મી થયા છે. Sangita Vyas -
સેઝવાન મસાલા બ્રેડ (Sezwan Masala Bread Recipe in Gujarati)
#Cookpadindiaવધેલા બ્રેડ માંથી બનાવેલ નાસ્તાની એક નવી વાનગી જે ઓછી સામગ્રી ઉમેરી ઓછા સમયમાં બની જાય છે. Urmi Desai -
-
મીની મસાલા ઈડલી (Mini Masala Idli Recipe in Gujarati)
ઈડલી નાના મોટા દરેકને ભાવતી વસ્તુ છે. ઓછા સમયમાં ઓછી સામગ્રી વડે બનતી આ વાનગી કોઈ પણ સમયે બનાવી શકાય છે. સવારના નાસ્તામાં કે સાંજે ઓછી ભૂખ લાગે ત્યારે પણ આ વાનગી બનાવી શકાય છે.ઈડલી બનાવીને રાખી હોય તો ફક્ત 5 મિનિટ માં જ બની જાય છે.ઈડલી પચવામાં પણ સરળ છે.મારા દીકરાને ભાવતી વાનગી છે. Urmi Desai -
ચીઝ ગાર્લિક હર્બ પાસ્તા (Cheese Garlic Herb Pasta Recipe In Gujarati)
એકદમ ઓછી સામગ્રી થી બનતી આ રેસીપી છે. બાળકો ને ખુબ પસંદ આવશે. Disha Prashant Chavda -
કોર્ન રાઈસ બેક્ડ ડિશ
આ રેસિપી અન્ય પુલાવ કરતા થોડી અલગ છે. અહીંયા વ્હાઇટ સોસ સાથે આ રાઈસ બનાવવામાં આવ્યા છે. અને ચીઝ નાખી ને બેક કર્યા છે. Disha Prashant Chavda -
બ્રેડ ટીક્કી ((Bread Tikki Recipe In Gujarati)
આ વાનગી મેં શેફ Viraj Naik ભાઈની રેસિપી લઈને બનાવી છે, જે ખરેખર એકદમ સરળ અને ઝડપથી બની જાય છે તેમજ સ્વાદમાં પણ બેસ્ટ છે.મેં એમની રેસિપીમા થોડા ફેરફાર કરી આ વાનગી બનાવી છે.બચેલા બ્રેડ અને ઘરમાં જ સરળતાથી મળી જાય એવી સામગ્રી વડે સરળતાથી અને સહજતાથી બનતો આ નાસ્તો બાળકો થી લઈને મોટા દરેકને પંસદ આવશે. Urmi Desai -
ક્રીમી ચીઝ સ્પગેટી (Creamy cheese spaghetti Recipe in Gujarati)
#સ્નેકસ #માઇઇબુક #પોસ્ટ_૧આ વાનગી મેં #Jasmin_Mottaજીની રેસીપી ફોલો કરીને થોડા ફેરફાર સાથે બનાવી છે જે એકદમ ટેસ્ટી બની છે. મારાં બંને બાળકોને ખૂબ જ પસંદ આવી છે. Urmi Desai -
ક્રીમી મશરૂમ સૂપ (Creamy Mushroom Soup Recipe In Gujarati)
મશરૂમ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી હોય છે. આમ તો મશરૂમનુ શાક દરેકને ભાવે છે પણ કદાચ કોઈ તેના ફાયદા જાણતુ નહી હોય. એંટી ઓક્સીડેંટ્સ, પ્રોટીન, વિટામિન ડી, સેલેનિયમ અને જિંકથી ભરપૂર મશરૂમનો ઉપયોગ અનેક દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. તેમા રહેલા પોષક તત્વ તમારા શરીરને અનેક ખતરનાક બીમારીઓથી બચાવી રાખે છે. આ ઉપરાંત તે ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે આવો જાણીએ અનેક ગુણોથી ભરપૂર મશરૂમનુ સેવન કરવાથી તમે કંઈ બીમારીઓથી બચી શકો છો. Urmi Desai -
અરાબિતા પાસ્તા
#ડિનર#સ્ટારઆ એક ઇટાલિયન વાનગી છે. ટોમેટો સોસ માં આ પાસ્તા બનાવવા મા આવે છે. સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને પસંદ આવે છે Disha Prashant Chavda -
-
આલુ_ચાટ
#goldenapron3 #week_૧૩ #પઝલ_વર્ડ #ચાટએકદમ ઓછા સમયમાં અને ઓછી સામગ્રીથી બનતી ચાટ છે એટલે ગમે ત્યારે આ વાનગી બનાવી શકાય છે. Urmi Desai -
-
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
જયારે તમને સુ બનાવ એવો પ્રશ્ન થયા ને ત્યારે આ રેસિપી તમે બનાવી શકો છો. આ એકદમ ઝડપથી બનતી વાનગી છે. આ વનગી ખુબ જ ઓછી સામગ્રી ઓછા સમયમાં બનતી વાનગી છે. તો ચાલો બનાવીએ ચીઝ ચીલી ટોસ્ટ.#GA4#week23 Tejal Vashi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15315082
ટિપ્પણીઓ