એગ પાટુડી (Egg Patudi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકીમાં ઇંડા તોડો. થોડું મીઠું ઉમેરો અને
લીલા મરચાંને અને ડુંગળી નાખો.
તેમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, જીરું પાઉડર, ધાણા પાઉડર અને કોથમીર મરચા ચટણી ઉમેરી બરાબર વિસ્ક કરો - 2
- 3
નોન-સ્ટીક પેનમાં એક ચમચી તેલ ગરમ કરો.. મિશ્રણ રેડવું અને સમાનરૂપે ફેલાવો.
તાપ ઓછી કરો. ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી અથવા ઇંડા રંધાય ત્યાં સુધી રાંધવા. - 4
- 5
ગ્રેવી બનાવવા માટે
એક પેન માં તેલ નાખો ડૂંગળી મરચાં સાંતળી લો - 6
- 7
એમાં લીલી ચટણી નાખો ગોટી નાખો અને મેશ કરી લો પછી પાણી ઉમેરો ગ્રેવી તૈયાર છે
- 8
- 9
તેના ઉપર બનાવેલી ઓમલેટ પાથરી સર્વ બ્રેડ સાથે કરો
- 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
એગ મિલી જુલી(Egg Milly Jully Recipe In Gujarati)
આ આઇટમ માં બે જાત ની ગ્રેવી હોઈ છે અને બંને ના કલર અલગ હોઈ છે. એક રેડ ગ્રેવી અને બીજી ગ્રીન ઓર યેલો કહી શકો. બંને ગ્રેવી ના ટેસ્ટ એકદમ અલગ. સુરતમાં જેમને એગ ની આઇટમ ખાધી હસે એમને ખ્યાલ હસે ત્યાં લીલા લસણ નો ઉપયોગ ખૂબ થાય. અને લીલા લસણ નો ટેસ્ટ જ અલગ આવે ઈંડા ની આઇટમ માં.#GA4#Week24 Shreya Desai -
એગ દમ બિરયાની (Egg Dum Biryani Recipe In Gujarati)
#GA4#Week 16આ વાનગી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. મારા પરિવાર ની મનપસંદ છે. ઠંડીમાં માં ખાવાની મજા આવે છે. satnamkaur khanuja -
-
-
એગ મસાલા ઉત્તપમ (Egg Masala Uttapam Recipe In Gujarati)
કોરોના વાઇરસ ની મહામારી મા પૌષ્ટિક અને ઉચ્ચ પ્રોટીન વાળો આહાર ખૂબ જરૂરી છે, મમ્મી તરફ થી આ રેસીપી મળી છે જે ખૂબ જ ઓછા સમય મા બને છે અને આ એક સંપૂર્ણ તાજગી આપનાર વાનગી છે Snehal -
-
એગ ફિંગર્સ (Egg Fingers Recipe In Gujarati)
#GA 4#Week 17શિયાળા માં ગરમ ગરમ ખાવાની મજા આવે છે. satnamkaur khanuja -
-
-
ભરેલા લીલા મરચા (Bhrela Lila Marcha Recipe In Gujarati)
#RC4#week4#લીલી Varsha Karia I M Crazy About Cooking -
-
બાફેલા ઈંડા(boil egg Recipe in Gujarati)
#MW1 ઇંડામાં શરીરને produce ઊર્જા ઉત્પન્ન કરવા માટે જરૂરી તમામ પોષક તત્વો હોય છે. તંદુરસ્ત રોગપ્રતિકારક શક્તિ: ઇંડામાં રહેલું વિટામિન એ, વિટામિન બી -12 અને સેલેનિયમ રોગપ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખવા માટે ચાવીરૂપ છે... જે હાલમાં આપના દરેક માટે ખૂબ જ ઉપયોગી છે ...માટે અત્યારના સમયમાં ઓનલી બૉઇલ એગ જ ખાવા પ્રિફર કરવામાં આવે છે...જેથી શરીર ની રોગપરતિકારકશક્તિ વધે... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
એગ સલાડ (Egg Salad Recipe in Gujarati)
#goldenapron3#week3મેં સલાડ બનવાનું પસન્દ કર્યું છે. madhuben prajapati -
ટોઠા (Totha Recipe In Gujarati)
આ લીલી તુવેર ની બનાવેલી છે અને ગુજરાત મહેસાણા મા બહુ ફેમસ છે #TT2 Dhruti Raval -
-
-
-
-
ગ્રીન ગાર્લિક હર્બલ એગ ઓમલેટ (Green Garlic omelette Recipe in Gujarati)
#GA4#Week22#હર્બલ_એગ 🥚🍳#મારા ભાઈ ની પ્રેરણા થી આ ડીશ થઈ છે આ ડીશ ખૂબ જ હેલ્ધી છે POOJA MANKAD -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15323906
ટિપ્પણીઓ