પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)

Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૨ વાડકીમગની ફોતરાવાળી દાળ
  2. ૧ વાડકીઅડદની દાળ
  3. ૨ ચમચીચોખાનો લોટ
  4. ૨-૩ લીલા મરચા
  5. આદુનો ટુકડો
  6. ૨ કપછીણેલુ પનીર
  7. ૫-૬ કળી લસણ
  8. ૩-૪ ચમચી તેલ ચીલા ઉતારવા માટે
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૨ ચમચીલીલા ધાણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગની ફોતરાવાળી દાળ અને અડદની દાળને બરાબર ધોઈને સાતથી આઠ કલાક માટે પલાળવી મૂકી દો.

  2. 2

    પલાળેલી દાળને મિક્સરમાં આદું મરચા અને બે ચમચી ચોખાનો લોટ ઉમેરીને બરાબર પીસી લેવું

  3. 3

    તૈયાર ખીરાને બરાબર હલાવીને મીઠું ઉમેરી ઢોસાની તવા પર એના છેલ્લા ઉતારો અને છીણેલું પનીર ઉપર મૂકો.

  4. 4

    તૈયાર પનીર ચિલ્લાને દહીં અને ધાણા ની લીલી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook
પર
I love to explore new indian cuisine..love to Cook
વધુ વાંચો

Similar Recipes