રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ ઘઉં ના લોટ માંથી ભાખરી નો લોટ બાંધી લઇ એને 15 મિનિટ માટે rest આપો.
- 2
ત્યાર બાદ તેમાં થી તેના મોટા લુવા બનાવી ભાખરી વણી લો. અને આ ભાખરી ને ધીમા તાપ પર શેકી લો
- 3
હવે આ ભાખરી પર પીઝા સોસ લગાડી દો. ત્યાર બાદ તેની ઉપર બધા k વેજીટેબલ પાથરી દો અને પીઝા સિઝનિંગ છાંટી તેને તવા પર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. તો તૈયાર છે ભાખરી પીઝા.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
-
ભાખરી પીઝા(bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#Week17#chesseપીઝા એક એવી આઇટમ છે નામ સાંભળી અને બાળકોના મોઢામાં પાણી આવી જાય. પણ મેં હેલ્ધી ભાખરી પિઝા બનાવેલ છે કે બાળકો પીઝા ને નામ થી ભાખરી પણ ખાઈ શકે. Kunjal Raythatha -
-
-
-
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
# પીઝા નું નામ આવે એટલે બાળકો ના મોમાં પાણી આવી જાય છે તો મેં પણ બનાવ્યા છે ભાખરી પીઝા. બહાર ના મેંદા ના પીઝા ખાવા બહુ હેલ્થ માટે સારા નથી . આ ભાખરી પીઝા ટેસ્ટ માં એટલા સરસ લાગે છે કે બાળકો બહાર ના પીઝા માંગશે નહિ. મેં ઘઉં નો લોટ લીધો છે તેની બદલે મલ્ટીગ્રેન લોટ પણ લઇ શકાય છે. Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15341729
ટિપ્પણીઓ