રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં ડુંગળી કેપ્સિકમ લીલું મરચું આદું અને કોબીજ ને ચોપર માં કટ કરી લો. બટાકા નાના પીસ માં સમારી લો
- 2
ચોખા ને ધોઈને 10 મિનિટ પલાળી દો
એક કડાઈ માં છુટ્ટા બાફી લો 90 % ચડાવવા. એમાં જ લવિંગ નાખી દો.. એટલે ભાત માં સુગંધ આવી જાય.
વટાણાને પણ છુટ્ટા બાફી લો. વટાણા છુટ્ટા બાફીયે ત્યારે પાણી માં થોડી ખાંડ અને મીઠું નાખવું જેથી વટાણા નો કલર ગ્રીન રહે અને ઢાંકણ ઢાંકવું નહિ.. - 3
એક તવી માં બટર અને તેલ નાખી બટાકા નાખો. થોડું મીઠું નાખો ચડી જાય એટલે બાઉલ માં કાઢી લો
- 4
હવે એમાં જ લીલા મરચાં આદું. નાખી ચડવા દો..પછી એમાં ટામેટાં નાખી થોડું ચડવા દો. પછી કેપ્સિને કોબીજ નાખો. બધા મસાલા નાખો. બટાકા ને વટાણા પણ નાખો.
- 5
પછી ભાત ઉમેરી મિક્સ કરો થોડી વાર ચડવા દો.. ગેસ બંધ કરી દો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13Tawa pulao...પુલાવ એ એક એવી વાનગી છે જે લગભગ બધા ને પસંદ જ હોય. મારા ઘર માં તો તવા પુલાવ બધા ને ખૂબ જ પસંદ છે. અમે પાવભાજી સાથે તો જરૂજ બનાવી છે. તો તમે પણ ટ્રાય કરજો જરૂર. Payal Patel -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13#cookpadguj#cookpad#cookpadindiaચોખામાંથી બિરયાની બને, ભાત બને, ખીચડી બને, પુલાવ બને, અને પુલાવ માં પણ કેટલી બધી વેરાઇટી ! કુકપેડના પ્લેટફોર્મ પર એક્ટિવ રહેવાથી જાત જાત ની રેસીપી બનાવવાની પ્રેરણા મળે છે. Neeru Thakkar -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
એકદમ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે તવા પુલાવ, ખાઈ ને મઝા આવી જાય#cookpadindia #cookpadgujarati #EB #week13 #tawapulav #spicyrice #ricereceipe Bela Doshi -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13શાકભાજી થી ભરપુર તવા પુલાવ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
તવા પુલાવ (Tava Pulao Recipe in Gujarati)
#GA4# Week19અમારા ઘરે વારંવાર આ પુલાવ બને છે અને નાના મોટા બધા ને બહુ ભાવે છે . Maitry shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13તવા પુલાવ એ એક સ્ટ્રીટ ફૂડ છે .જે બાફેલા ભાત ની અંદર મિક્ષ વેજીટેબલ નાખી મસાલા કરી તાવ પર બનાવા માં આવે છે. તવા પુલાવ પણ ઘાણી અલગ અલગ રીતે બનતા હોય છે. Archana Parmar -
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2તવા પુલાવ એ મુંબઈ ની સ્પેશ્યલ સ્ટ્રીટ ફૂડ છે. આમ તો લગભગ એ પાવ ભાજી સાથે સર્વ કરવા માં આવે છે. અને તેને તવા પર ભાજી ની ગ્રેવી અને મસાલા સાથે બનાવવામાં આવે છે. પણ જ્યારે કઈ ચટપટું તીખું અને કઈક ભારે ખાવા નું મન થાય ત્યારે ભાજી વગર આ જલ્દી થી બની જાય છે. મારા ઘરે તો આ થોડા થોડા દિવસે બનતો જ હોય છે. Komal Doshi -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#MA#tavapulao#પુલાવ#pulav#cookpadindia#cookpadgujarati#streetfoodતવા વેજ પુલાવ એ મુંબઈનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ રેસિપીમાં પાવભાજી મસાલામાં ભાતને રાંધીને બોમ્બે પાવભાજીનો સ્વાદ આપવામાં આવે છે. આ તવા પુલાવ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસિપી છે. હળવા ડિનર માટેનો એક સારો વિકલ્પ છે. મારા મમ્મીની આ મનપસંદ વાનગી છે. Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15358410
ટિપ્પણીઓ (6)