સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને ધોઈ ડૂબે તેટલું પાણી નાંખી પાંચથી છ કલાક માટે પલાંડો
- 2
બટાકાની સિંધવ મીઠું નાખી ચારથી પાંચ સીટી મારી ઠંડા પડે એટલે તેની છાલ કાઢી એને છુન્દી કરી લો હવે બટાકામાં ઉપરની બધી સામગ્રી મિક્સ કરો અને જરૂરિયાત પ્રમાણે સિંધવ મીઠું નાખી સાબુ દાણા મિક્સ કરી તેના વડા તૈયાર કરો
- 3
તેલ ગરમ થાય એટલે બધાને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો અને તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સાબુદાણા વડા (Sabudana vada /sago vada recipe in Gujarti)
#EB#week15#ff1#post3#cookpadindia#cookpad_gujસાબુદાણા વડા અને સાબુદાણા ખીચડી એ પ્રચલિત ફરાળી વ્યંજન છે જે મહારાષ્ટ્ર નું પ્રચલિત સ્ટ્રીટ ફૂડ પણ છે. સામાન્ય રીતે સાબુદાણા વડા તળેલા હોયછે પરંતુ સ્વાસ્થ્ય માટે ની જાગૃતતા ને લીધે આપણે તળેલા વ્યંજન ખાતા રોકે છે. આજે મેં સાબુદાણા વડા ને ,તળ્યાવિના, પનીયરામ પાનમાં બનાવ્યા છે . જેથી આપણે વિના સંકોચે તેનો આનંદ ઉઠાવી શકીએ. Deepa Rupani -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 15#ff2 Tulsi Shaherawala -
-
ક્રિસ્પી સાબુદાણા વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#માઇઇબુકસાબુદાણા , બટાકા અને શેકેલા સીંગદાણા થી બનતાં આ વડા એમ તો મહારાષ્ટ્રિયન ડિશ છે પણ આપણે ગુજરાતી ઓએ પણ એને પોતાની કરી દીધી છે. Kunti Naik -
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ૧૯સાબુદાણા ઘરમાં દરેકના પ્રિય છે. ખીચડી,વડા, ખીર કે સેવ કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો ખુશ. Urmi Desai -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
હોળીના દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ.તેથી કરીને અમારે ત્યાં હોળીના ઉપવાસમાં સાબુદાણા ના વડા બને છે. Urvi Mehta -
-
-
-
-
-
ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadguj#Fastingrecipe#friedrecipeઆ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે. Mitixa Modi -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
એકાદશી સ્પેશ્યલ સાબુદાણા ના વડા ડિનર માં બનાવ્યા હતા મારા બાળકોની મનપસંદ વાનગી છે. Falguni Shah -
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
ફરાળી આ વાનગી બનાવવામાં ખૂબ જ સહેલી છે.ફરાળી આ વડા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.#FR Vibha Mahendra Champaneri -
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
વ્રત માટે બેસ્ટ ફરાળી વાનગી#AP#SM Bhavna visavadiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15393764
ટિપ્પણીઓ