ઈન્સટેન્ટ રવા ઓટ્સ ઢોકળા (Instant Rava Oats Dhokla Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
ઈન્સટેન્ટ રવા ઓટ્સ ઢોકળા (Instant Rava Oats Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા રવા,ઓટ્સ મા પાણી નાખી ને 5મીનીટ ઢાકી ને મુકી દો. સ્ટીમર /ઢોકળિયા મા પાણી ગરમ કરવા મુકો. પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી લો
- 2
હવે રવા,ઓટ્સ ના ખીરુ ને હલાવી લો જરુર મુજબ પાણી એડ કરો,ખીરુ બહુ ગાઢા ને પાતળા નથી કરવાના રીબન ફોલ્ડ કન્સીસટેન્સી રાખવી હવે મીઠુ,ફુટસાલ્ટ એડ કરી ને તેલ થી ગ્રીસ કરેલી પ્લેટ મા પોર કરી ને ઢોકળિયા મા સ્ટીમ કરવા મુકી દો લગભગ 15મિનિટ મા સ્ટીમ થઈ ને ફ્લાફી થઈ જાય છે ટુથપીક થી ચેક કરી લેવુ. પ્લેટ ને કાઢી ને ઠંડુ થવા દો
- 3
- 4
વઘારિયા મા તેલ ગરમ કરી ને રાઈ,મરચા તલ ના વઘાર કરી ને સ્ટીમ કરેલા ઢોકળા પર નાખવુ અને છરી થી મનપસંદ આકાર મા પીસ કાપી લેવુ.
- 5
તૈયાર છે રવા ઓટ્સ ના ઇન્સ્ટન્ટ ઢોકળા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
#RC2 રવા ના ઢોકળા નાસ્તા ની ભટપટ બનતી રેસીપી છે . ફરસાણ તરીકે લંચ કે ડીનર મા પણ પીરસી શકાય છે , ખુબ હેલ્ધી અને ઓછી સામગ્રી થી બનતી કયુક એન્ડ ઈજી રેસીપી છે. ઓછા તેલ ,અને સ્ટીમ્ રેસીપી હોવા થી હેલ્ધી ,ટેસ્ટી છે Saroj Shah -
ઓટ્સ રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
#Fam#Breakfast recipe#weekent recipe#sunday special# kinjal ben ની રેસીપી જોઈ ને મે હેલ્ધી,સ્વાદિષ્ટ, ફ્રેશ ઢોકળા બનાયા છે . Saroj Shah -
વેજી - પાલક ઓટસ રોસ્ટી
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#હેલ્ધી ,ટેસ્ટી#ઓઈલ લેસ સમર મીલ રેસીપી Saroj Shah -
બ્રેડ રવા ટોસ્ટ (Bread Rava Toast Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી સ્નેકસ#ટી ટાઈમ નાસ્તા બ્રેડ થી બનતી ભપપટ રેસીપી છે ,હેલ્ધી ,ટેસ્ટી છે. Saroj Shah -
ઓટ્સ ના વેજી પેનકેક (Oats Veggie Pancake Recipe In Gujarati)
#GA4#Week7#ઈવનીગ સ્નેકસ#લંચબાસ રેસીપી #કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
બેસન ની ઝીણી સેવ (Besan Jini Sev Recipe In Gujarati)
#દિવાળી સ્પેશીયલ#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
ફરાળી મોરૈયા ના ઢોકળા (Farali Moraiya Dhokla Recipe In Gujarati)
#ff2#fried Jain recipe Jayshree G Doshi -
રાગી વેજ અપ્પમ (Ragi Veg Appam Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#ઈન્સટેન્ટ,કવીક એન્ડ ઈજી રેસીપી#સાઉથ ઈડિયન ફયુજન રેસીપી Saroj Shah -
-
સોજી ના વેજી પેનકેક (Sooji Veggie Pancake Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
-
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
# નાસ્તા રેસીપી #બેસન રેસીપી#બ્રેક ફાસ્ટ રેસીપી#યલો રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
ઓટ્સ અને રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
@Bina_Samir ની આ Recipe બહુ healthy લાગી એટલે મેં પણ બનાવ્યા અને સાચે જ બહુ સરસ થયા..ઢોકળા ઘણા પ્રકાર ના બનાવી શકાય છે..આ healthy version છે.. Sangita Vyas -
રોસ્ટેડ મમરા મખાના મમરી (Roasted Mamra Makhana Mamri Recipe In Gujarati)
#ટી ટાઈમ નાસ્તા#લંચબાકસ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
દુધી ના રાયતા (Dudhi Raita Recipe InnGujarati)
#કવીક એન્ડ ઈજી રેસીપી#સાઈડ ડીશ#ટેસ્ટી એન્ડ ડીલીશીયસ Saroj Shah -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
ઈવનીગ ટી ટાઈમ રેસીપી બાલકો ની ફેવરીટ રેસીપીકવીક એન્ડ ઈજી રેસીપી છોટી છોટી ભુખ ની મનપસંદ રેસીપી Saroj Shah -
લેફટઓવર ફ્રાય ઈડલી (Leftover Fried Idli Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#વેસ્ટ માથી બેસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપીમે રાત્રે ડીનર મા ઈન્સટેન્ટ રવા ઈડલી બનાવી થી.5,6ઈડલી બચી ગઈ સવારે મે રવા ઈડલી ને વઘારી ને બ્રેકફાસ્ટ મા use કરી લીધી . બધી ગયેલી ઇડલી ના ઉપયોગ થઈ જાય અને સરસ મજા ના નાસ્તા પણ થઇ જાય Saroj Shah -
મરચા નો સંભારો (Marcha Sambharo Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindiaમરચા ના સંભારો કવીક એન્ડ ઈજી રેસીપી લંચ અથવા ડીનર મા સાઈડ ડીશ તરીકે પીરસાતી રેસીપી છે ,જે ખાવાના શોકીનો ના સ્વાદ મા અભિવૃદ્ઘિ કરે છે Saroj Shah -
કોલસ્લો સલાડ (Coleslaw Salad Recipe In Gujarati)
#salad recipe#કવીક એન્ડ ઈજી રેસીપી#Testy and healthy Saroj Shah -
ઓટસ-રવા અપ્પે (Oats Rava Appe Recipe In Gujarati)
#બ્રેક ફાસ્ટ રેસીપીઅપ્પે સાઉથ ઈન્ડિયન રેસીપી છે જે ચોખા અને દાળ થી અપ્સમ પાત્ર મૉ બનાવા મા આવે છે. પરન્તુ લગભગ બધા રાજયો મા લોગો ને પોતાની અનુકુલતા , સ્વાદ પ્રમાણે અપનાવી લીધા છે હવે અપ્પે સ્નેકસ, ની મનપસંદ વાનગી બની ગઈ છે મે સુપર હેલ્ધી ઓટસ,રવા અને વેજીટેબલ મિકસ કરી ને અપ્પે બનાવયા છે. Saroj Shah -
-
-
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EBWeek-14#ff1Non fried jain recipe ushma prakash mevada -
-
ઓટ્સ રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#cookpad#cookpadgujarati Neeru Thakkar -
-
કાચા કેળા ની કટલેસ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2#Jain recipe#ફરાળી રેસીપી#કેળા ના અવનવી વાનગી મા કેળા ની સ્વાદિષ્ટ કટલેસ સેલો ફ્રાય કરી ને બનાવી છે Saroj Shah -
ઈડળા(Idala recipe in gujarati)
# weekend recipe#ફરસાળ,#સ્ટીમ્ડ રેસીપી# ફ્રેશ#સિમ્પલ# ઈજી રેસીપી#ગુજરાતી ફેવરીટ સાઉથ ઈન્ડિયન વાનગી Saroj Shah -
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા(Instant Rava Dhokla Recipe In Gujarati)
તે એક સ્વાદિષ્ટ નરમ અને સ્પોંજી ઢોકળા છે જે રવા (સૂજી, સોજી) માંથી તૈયાર કરવા માં આવે છે. નાસ્તાની જેમ સામાન્ય રીતે કોથમીર ની ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસવામા આવે છે . તેને ઘરે બનાવવાની બે રીત છે, પરંપરાગત આથોની પદ્ધતિનો ઉપયોગ કરીને અથવા ઈનોનો ઉપયોગ કરીને. આ રેસીપી બીજા અભિગમને અનુસરે છે.ઉપરાંત, સોજી સાથે નરમ અને સ્પોંજી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવી એ એક કળા છે અને ઘણા નવા નિશાળીયા તેને યોગ્ય કરવામાં નિષ્ફળ જાય છે. જો કે, આ રવા ઢોકળા રેસીપી થી તમે પણ સરસ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો Nidhi Sanghvi -
સૂજી/રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
આ ઢોકળા બનાવામાં ખૂબ સરળ તથા ઝટપટ બની જાય એવી વાનગી છે.. Megha Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15396906
ટિપ્પણીઓ (2)