ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835

#ff2
# fried Ferrari recipe

શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 1 કપસામો
  2. 1બટાકુ
  3. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. સ્વાદ મુજબ સિંધવ
  5. 500 ગ્રામદહીં
  6. 5 ચમચીદળેલી ખાંડ
  7. 1 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  8. 4 ચમચીખાટી મીઠી ચટણી
  9. 4 ચમચીકોથમીર ફુદીના ની ચટણી
  10. કોથમીર
  11. 1 ચમચીદાડમના દિયા
  12. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  13. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કુકરમાં ઘી ઉમેરી જીરું તતડે એટલે ધોયેલો સામો,સમારેલુંબટાકો,સિંધવ અને સામા કરતા ડબલ પાણી રેડી એક સીટી વગાડી બાફી લેવું. કૂકર ઠંડું પડે એટલે તેને ખોલી બીજી બધી સામગ્રી ના મસાલા મિક્સ કરી ગોળા વાળવા.

  2. 2

    હવે તેને એક કઢાઈમાં ગરમ તેલમાં ધીમા તાપે તળી લેવા.પછી ગરમ જ પાણીમાં નાખી તરત જ હાથેથી દબાવી બહાર કાઢી લેવા. હવે દહીંને ફેંટી તેમાં દળેલી ખાંડ,સિંધવ,શેકેલા જીરાનો પાઉડર નાખી મિક્સ કરો. હવે તૈયાર છે ફરાળી દહીં વડા.

  3. 3

    પછી ફરાળી દહીં વડા ને સર્વિંગ પ્લેટ મા લઈ તેના ઉપર દહીં,ખાટી મીઠી ચટણી,કોથમીર ફુદીના ની ચટણી, જીરુ પાઉડર અને કોથમીર નાખી સર્વ કરો ઉપરથી દાડમના બીયા લાલ મરચું પાઉડર નાંખો અને કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર

Similar Recipes