ફરાળી ભેળ (Farali Bhel recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#EB
#week15
#ff2
#week2
#friedfaralirecipe
વ્રત કે ઉપવાસ કરીએ ત્યારે ફળાહારમાં અલગ-અલગ નવીન પ્રકારની આઈટમો ખાવા મળે તો ફળાહાર કરવાની પણ ખૂબ જ મજા આવે છે. ફરાળી ભેળ પણ ફળાહાર માં વપરાતી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી બનાવી ખૂબ સરળ છે અને ઘરમાં અવેલેબલ હોય તેવી સામગ્રીઓ માંથી ઝટપટ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 100 ગ્રામબટેટાનો ફરાળી ચેવડો
  2. 1 નંગબાફેલું બટેટું
  3. 1/4 કપતળેલા શીંગદાણા
  4. 1/4 કપસમારેલું સફરજન
  5. 1/4 કપદાડમના દાણા
  6. 1/4 કપસમારેલી કોથમીર
  7. 1/4 કપસમારેલું ટમેટું
  8. 1 Tbspસમારેલા લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક બાઉલમાં બટેટાનો ફરાળી ચેવડો લઈ તેમાં તળેલા શીંગદાણા, સમારેલુ સફરજન અને દાડમના દાણા ઉમેરવાના છે.

  2. 2

    ત્યારબાદ તેમાં બાફેલા બટેટા ના ટુકડા, સમારેલી કોથમીર, સમારેલું ટમેટું અને સમારેલા લીલા મરચા ઉમેરવાના છે.

  3. 3

    હવે તેમાં ખાટી મીઠી ચટણી અને રાજકોટની ફેમસ લીલી ચટણી ઉમેરવાની છે.

  4. 4

    હવે બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  5. 5

    સમારેલી કોથમીર અને દાડમના દાણાથી ગાર્નિશ કરી સર્વિંગ પ્લેટમાં લઈ તેને સર્વ કરી શકાય.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes