કાચા કેળાં ની ફરાળી પેટીસ (Raw Banana farali Pettis recipe in gu

Parul Patel @Parul_25
કાચા કેળાં ની ફરાળી પેટીસ (Raw Banana farali Pettis recipe in gu
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળા અને બટાકાના ટુકડા કરીને વરાળથી બાફી લો. વધારે કુક ન થાય તેનું ધ્યાન રાખવું. વધારે બફાઈ જાય તો પેટીસ છૂટી પડી જશે.
- 2
કેળા અને બટાકા બફાઈ ગયા છે હવે તેને છોલીને પછી છીણી લો જેથી ગાંઠ ના રહે.
- 3
કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને ગાજર ને સાંતળી લો. પછી તેમાં કેળાં અને બટાકાની છીણ એડ કરો અને બાકીના મસાલા કરી દો બરાબર હલાવી લો. પેટીસ માટે સ્ટફિંગ રેડી છે.
- 4
સ્ટફિંગ માંથી નાના-નાના બોલ્સ વાળી ને થોડું પ્રેસ કરીને પેટીસ નો શેપ આપો. પેનમાં ઘી મૂકીને બધી પેટીસ ને બંને બાજુ સરખી શેલો ફ્રાય કરી લો.
- 5
તૈયાર છે કાચા કેળાની ફરાળી પેટીસ તેને લીલી ચટણી અને દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રો બનાના ફરાળી પેટીસ જૈન (Raw Banana Farali Pattice Jain Recipe In Gujarati)
#EB#week15#ff2#jain farali pettice રો બનાનામાંથી મેં જૈન ફરાળી પેટીસ બનાવી છે જે ટેસ્ટમાં બહુ જ સરસ બને છે Jyoti Shah -
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
-
કાચા કેળાની જૈન ફરાળી પેટીસ (Raw Banana Jain Farali Pattice Reci
#EB#week15#ff2#jain#childhood કાચા કેળા ની પેટીસ જૈન ફરાળી છે .જો ફરાળી ન બનાવવી હોય તો તેમાં શીંગ,તલ,અને પૌવા પણ એડ કરી શકાય,કાચા કેળા ની પેટીસ બનાવામાં મસાલા થોડા આગળ પડતાં કરવા તો જ ટેસ્ટી બનશે. सोनल जयेश सुथार -
કાચા કેળા ની ટિક્કી (kacha kela ni tikki recipe in Gujarati)
#GA4#week2અગિયારસ છે એટલે મેં બનાવી કાચા કેળાની પેટીસ Marthak Jolly -
😋 કેળાં ની વેફર 😋
#જૈન#ફરાળીકેળાની વેફર ઉપવાસ માં ખાવામાં આવે છે.. અને ખાવામાં ખુબજ ટેસ્ટી પણ લાગે છે..દોસ્તો તો ચાલો આજે આપણે કેળાની વેફર બનાવશું. Pratiksha's kitchen. -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
કાચા કેળાં ની ફરાળી કટલેસ (kacha kela ni farali cutlet recipe in gujarati)
#ઉપવાસઅહીં મે કાચા કેળાની ફરાળી કટલેસ બનાવી છે. જેમાં શેકેલા સિંગદાણા ના પાઉડર ના ઉપયોગ થી કટલેસ નું સ્ટફિંગ બનાવ્યું છે. આ કટલેસ ફરાળમાં ખાઈ શકાય છે. Parul Patel -
-
ફરાળી પેટીસ
વ્રત અને ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી હોય છે તેમાં સૌથી વધારે ફરાળી પેટીસ બધાને ભાવતી હોય છે.#SJR Rajni Sanghavi -
મોરૈયાના ફરાળી વડા (Moraiya Farali Vada recipe in Gujarati)
#EB#week15#ff2#week2#friedfaralirecipe શ્રાવણ મહિનો આવે એટલે ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. તેમાં પણ શ્રાવણ મહિનાના સોમવારે તો લોકો ઉપવાસ કરે અને ફળાહાર કરે. ઉપવાસ દરમ્યાન ફળાહારમાં ખાઈ શકાય તેવા મોરૈયાના ફરાળી વડા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ વડા બનાવવા માટે મોરૈયા ઉપરાંત સીંગદાણા, ખમણેલું ટોપરું અને બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મોરૈયાના વડા ને ફરાળી લીલી ચટણી સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ફરાળી પેટીસ
#EB#Week15#ff2#Fried Faradi Receipe# Cookpadindia#Cookpadgujaratiઅટયરે ઉપવાસ માં આ પેટીસ ખાવા ની મઝા આવે છે. Alpa Pandya -
કાચા કેળાં ની સૂકી ભાજી (Raw Banana Sabji Recipe In Gujarati)
#GA4#Week2કીવર્ડ: Banana/કેળાં.આજે અગિયારસ માં પણ ખાઇ શકાય એવી કાચા કેળાં નું શાક બનાવ્યું છે.જે ખૂબ સ્વાદિષ્ટ બને છે. બટાકાં ની સૂકી ભાજી જેવું જ લાગે છે.એને ભાખરી રોટલી સાથે તો ખાય જ શકાય છે પણ ઉપવાસ માં દહીં જોડે એકલું પણ એટલું જ સરસ લાગે છે. Kunti Naik -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
શ્રાવણ મહિનામાં રોજ અલગ ટાઈપ ની વાનગીઓ બનાવવી પડે છે મેં ફરાળી પેટીસ ટ્રાય કરી છે બહુ જ સરસ બને છે Falguni Shah -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SJR#FDS#jainrecipe#શ્રાવણસ્પેશિયલ શ્રાવણ માસની શરૂઆતની સાથે જ બધા વ્રતનું પ્રારંભ થાય છે કોઈપણ વ્રત હોય કે ઉપવાસ હોય તો એમાં આપણે અલગ અલગ વસ્તુ બનાવતાં હોય છે તો આ ફરાળી પેટીસ તમે કોઈપણ વ્રતમાં ઘરે બનાવી શકો છો Tasty Food With Bhavisha -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#ff2 #EB ઉપવાસ સ્પેશિયલ ફરાળી ફા્ઇડ વાનગી Rinku Patel -
કાચા કેળાની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#PR#jainparyushan#cookoadindia#cookpadgujarat#જૈનપર્યુષણ પર્વ દરમિયાન બટેકા ના સ્થાને કાચા કેળા બેસ્ટ છે.કાચા કેળાની સૂકી ભાજી સ્વાદ માં ખબજ સરસ બને છે. सोनल जयेश सुथार -
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
#EBWeek15#ff2ફરાળી રેસીપીસ આ વાનગી બાળકો તેમજ વડીલો બધાની પ્રિય છે...ઉપવાસમાં ફરાળી ડીશ તરીકે બ્રેકફાસ્ટ અને ડિનર માં બને છે તેમજ બીન ઉપવાસી લોકો પણ નાસ્તામાં એન્જોય કરે છે... Sudha Banjara Vasani -
ફરાળી પેટીસ..🔥😍😋 (Farali Pattice Recipe In Gujarati)
#ઉપવાસ #ફરાળીચેલેન્જShravan Fast Special.. 🎯 મેં આ પેટીસ બનાવી આજે શ્રાવણ માસના પહેલા સોમવારે.. #ઉપવાસ માં ફરાળી સ્પેશિયલ.. અને ચોમાસામાં તળેલું અને સ્પાઈસી ડિશ એન્જોય કરવા..😋😋 Foram Vyas -
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#trend4#week4નવરાત્રી માં ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે ...તોઉપવાસ માં ખવાતી અને ખુબ જ ટેસ્ટી એવા ફરાળી ઢોકળા .. Twinkal Kalpesh Kabrawala -
ફરાળી ડિનર
#ફરાળી#જૈનઆપણે લોકો વાર-તહેવારે ફરાળ કરતા હોઈયે છીએ. મેં બધા ના ડિનર જોયા તો મને થયું ચાલ ને હું ફરાળ નું ડિનર મુકું!!!તેથી મેં ફરાળી ડિશ ની રેસીપી માં ફરાળી પેટીસ, ફરાળી ચેવડો અને શીંગ પાક ની રેસીપી મૂકી છે. Yamuna H Javani -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#EB#week15અહીંયા ફરાળી પેટીસ માં મેં કાચા કેળાનો ઉપયોગ કર્યો છે અને આ પેટીસ ને ડીપ ફ્રાય નથી કરી કરી છે જેથી આપણને ફરાળમાં બહુ હેવી પણ પડતી નથી અને બટેકા ની જગ્યાએ કેળાનો ઉપયોગ કર્યો છે એટલે એમ પણ થોડી હેલ્ધી છે તો ચાલો આપણે ફરાળી પેટીસ ની રેસીપી જોઇએ Ankita Solanki -
પાણીપુરી ફલેવર કાચા કેળા પૌંવાની પેટીસ(Panipuri Flavour Kacha Kela Pauva Pattice Recipe In Gujarati)
#ff2 (પાણીપુરી ફલેવર ની કાચા કેળા -પૌંવા ની પેટીસ)My innovative recipeApeksha Shah(Jain Recipes)
-
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani -
ફરાળી અપ્પમ(Farali Appam recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી_ચેલેન્જપોસ્ટ - 2 જ્યારે ઉપવાસ હોય કે શ્રાવણ માસ જેવા તહેવારો હોય ત્યારે આપણા ઘરમાં ફરાળી વાનગીઓ બનતી હોય છે પરંતુ તળેલી વાનગીઓ ઘણી વાર આપણે avoid કરતા હોઈએ... છીએ કારણ ચોમાસામાં પાચનક્રિયા મંદ થઈ જતી હોય છે આવા સમયે મેં શેલો ફ્રાય અપ્પમ બનાવ્યા છે આશા છે સૌને પસંદ પડશે...ચાલો બનાવીયે... Sudha Banjara Vasani -
-
-
ફરાળી પેટીસ (farali petish recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસ નિમિત્તે આજે મેં ફરાળી પેટીસ બનાવી છે. ફરાળી પેટીસ બનાવી ખૂબ જ સરળ છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
કાચા કેળા ની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 જય જિનેન્દ્ર ...હર હર મહાદેવ....શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બધા ને ત્યાં બનતી હોય છે...તો મેં આજે ફરાળ માં પણ ખવાય અને જૈન ધર્મી જે ચુસ્ત હોય છે...એમને પણ ખાઈ શકાય એવી કાચા કેળા માં થી બનતી સૂકી ભાજી બનાવી છે.કૂકપેડ નો આભાર. Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15402693
ટિપ્પણીઓ (12)