સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30

#EB
#Week15
#ff2
ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા

સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#EB
#Week15
#ff2
ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minutes
2 સર્વિંગ્સ
  1. ૧ કપસાબુદાણા
  2. બટાકા બાફેલા
  3. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. ૧ ચમચીખાંડ
  5. ૧ ચમચીલીંબુનો રસ
  6. મીઠુ સ્વાદ મુજબ
  7. ૧ ચમચીતપકીર નો લોટ
  8. તેલ તળવા માટે
  9. કોથમીર જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણાને ૬-૮ કલાક પલાળી રાખો

  2. 2

    એક બાઉલમાં બાફેલા બટાકા નો માવો કરી તેમાં આદુ મરચાની પેસ્ટ, સાબુદાણા, કોથમીર, લીંબુનો રસ, ખાંડ તપકીર નો લોટ અને મીઠુ નાખી સરસ મીકસ કરી દો.

  3. 3

    હવે તેલ ગરમ કરવા મૂકો. હથેળીની મદદથી ગોળ વડા બનાવી લો. ગુલાબી રંગના તળી લો.

  4. 4

    તૈયાર છે ફરાળી સાબુદાણાના ફરાળી વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes