મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)

Jayshree G Doshi @cook_27788835
મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદો રવો ઘી તેલ હળદર લાલ મરચું પાઉડર જીરા પાઉડર મીઠું નાખી પાણી રેડી બધું મિક્સ કરી પુરીનો કઠણ લોટ બાંધો પાંચ મિનિટ ઢાંકીને રહેવા દો હવે તેના લુઆ બનાવો
- 2
છિની પર લુવો મૂકી વેલણથી પાતરી પૂરી વણી લો.આમ કરવાથી પૂરી પર ડિઝાઇન સરસ પડે છે અને તરીએ તે વખતે ફુલતી નથી અને પૂરી ઉપર કાપા પાડવા પડે નહીં. હવે તેને દસ મિનિટ વણીને રહેવા દો. જેથી પૂરી કડક સરસ થાય.
- 3
હવે કઢાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે એક પછી એક પૂરી મૂકી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લો. આમ બધીજ પૂરી તળી લેવી.
- 4
હવે તૈયાર છે મેદાની પાતળી પૂરી. તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. ખુબ સરસ લાગે છે.
Similar Recipes
-
રવા મેંદા ની ફરસી પૂરી (Rava Maida Farsi Poori Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
-
-
-
બોમ્બે સ્ટાઇલ વડાપાઉં (Bombay Style Vadapav Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
-
-
-
-
રવા મેંદા ની પૂરી(Rava Maida Puri Recipe In Gujarati)
#RC1 રવા મેંદાની પૂરી અમારા સુરતી લોકોમા ખૂબ પ્રખ્યાત છે. કેરી ની સીઝન માં રસ સાથે ખાસ ખવાય...પણ ચા સાથે ખવાય એવી આ પૂરી પીળા કલર ની અને ખાંડ નાખી બનાવવામાં આવે છે .ટેસ્ટ માં ખૂબ જ સરસ અને સોફ્ટ હોય છે. અને આ પૂરી માટે કહેવામાં આવ્યું છે કે ચાર વેલણમાં પૂરી વણાઈ જાય એટલે રસોઇમાં પારંગત ગણાય.આ પૂરી બનાવવા લોટ બાંધવો, પૂરી વણી ને તળવી એ એક ધીરજનુ કામ છે. Twinkal Kalpesh Kabrawala -
-
મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
#DFT#Diwali2021#FestivalTime#CookpadGujrati (ફરસી પૂરી) Komal Vasani -
-
રવા મેંદા ની પૂરી (Rava Maida Poori Recipe In Gujarati)
#RC1Week 1રેનબો ચેલેન્જ પીળી રેસિપિ Vaishali Prajapati -
-
-
રવા મેંદા ની પૂરી (Rava Maida Poori Recipe In Gujarati)
#RC2રવા મેંદા ની પૂરી એ સુરત ની ફેમસ ફરસી પૂરી છે. Hemaxi Patel -
-
-
-
-
મેંદા ની પૂરી (Maida Poori Recipe In Gujarati)
દિવાળી ઉપર આપણે નાસ્તામાં મેંદા ની પૂરી બનાવી શકાય છે. Pinky bhuptani -
મેંદા રવા ની ફરસી પૂરી (Maida Rava Farsi Poori Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી Dr. Pushpa Dixit -
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#ff3#Festival Special Recipe#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SFR Sneha Patel -
નાગ પાંચમ સ્પેશિયલ બાજરાની કુલેર ના લાડુ (Naag Pancham Special Bajra Kuler Ladoo Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15430010
ટિપ્પણીઓ