શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Meera Dave
Meera Dave @Meera259

શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ મેંદો
  2. ૧૫૦ ગ્રામ ખાંડ (સ્વાદાનુસાર)
  3. ૩-૪ ચમચીઘી
  4. ચપટીમીઠું
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ખાંડમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ખાંડ ને ગરમ કરી ઓગાળી લો

  2. 2

    મેંદાના લોટમાં મોણ માટે ઘી ચપટી મીઠું નાખી સરસ રીતે મિક્સ કરી લો

  3. 3

    ત્યારબાદ ખાંડના પાણીથી લોટ બાંધી કણક તૈયાર કરો લોટ ની થોડીક વાર રેસ્ટ આપી લોટને મસળી

  4. 4

    હવે તૈયાર કરેલા લોટમાંથી લૂઓ લઇને એક મોટો રોટલો વણી લો ત્યારબાદ તેને છરી ની મદદ થી કાપા પાડી શકરપારા તૈયાર કરો

  5. 5

    શક્કરપારા તૈયાર થાય એટલે તેને ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Dave
Meera Dave @Meera259
પર

Similar Recipes