મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)

#ff3
#શ્રાવણ
#Cookpadindia
#Cookpadgujrati
શ્રીકૃષ્ણ ને આપને જુદા જુદા નામ થી ઓળખી એ છીએ..મોહન પણ એમનું જ નામ છે...જ્યારે પણ ક્રુષ્ણ જન્મમહોત્સવ મનાવવા માં આવે ત્યારે 56 ભોગ નો મહા પ્રસાદ કરવા માં આવે.કોઈ પણ મોટા તહેવાર હોય એટલે મંદિર હોય કે હવેલી શ્રી કૃષ્ણ ને 56 ભોગ જરૂર ધરવામાં આવે.મોહન થાળ એટલે મોહન ને પ્યારો એવો થાળ. ભગવાન ને પણ બહુ જ ભાવતો પ્રસાદ એટલે મોહન થાળ. જન્માષ્ઠમી ના પવિત્ર દિવસે કે નોમ માં પારણાં માટે મોહનથાળ જ હોય .
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#ff3
#શ્રાવણ
#Cookpadindia
#Cookpadgujrati
શ્રીકૃષ્ણ ને આપને જુદા જુદા નામ થી ઓળખી એ છીએ..મોહન પણ એમનું જ નામ છે...જ્યારે પણ ક્રુષ્ણ જન્મમહોત્સવ મનાવવા માં આવે ત્યારે 56 ભોગ નો મહા પ્રસાદ કરવા માં આવે.કોઈ પણ મોટા તહેવાર હોય એટલે મંદિર હોય કે હવેલી શ્રી કૃષ્ણ ને 56 ભોગ જરૂર ધરવામાં આવે.મોહન થાળ એટલે મોહન ને પ્યારો એવો થાળ. ભગવાન ને પણ બહુ જ ભાવતો પ્રસાદ એટલે મોહન થાળ. જન્માષ્ઠમી ના પવિત્ર દિવસે કે નોમ માં પારણાં માટે મોહનથાળ જ હોય .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા લોટ ને ચાળી લો.લોટ માં દૂધ છાંટી ને ધાબો દહીં ને 10 મિનિટ ઢાંકી ને રાખી.હવે લોટ ને મિક્સ કરી ફરી થી ચાળી લો.હવે લોટ એકદમ દાને દાળ થાય ગયો હસે.
- 2
હવે એક કડાઈમાં ખાંડ લો.ખાંડ ડુબે એટલું પાણી ઉમેરી તેમાં ફૂડ કલર ઉમેરો અને
મીડી યમ ગેસ પર રાખી બે તાર ની ચાસણી તૈયાર કરો. - 3
હવે એક kadai માં ઘી ગરમ મૂકી ઘી ગરમ થાય એટલે ધાબો દીધેલો લોટ ઉમેરી મિક્સ કરો લોટ એક દમ ગુલાબી સેકાય જાય એટલે ગેસ પર થી ઉતારી લો.હવે આ સેકાયેલા લોટ માં ચાસણી ઉમેરતા જાવ અને મિક્સ કરતા જાવ.ચાસણી પણ થોડી ગરમ હોવી જોઈએ.જેમ જેમ ચાસણી ઉમેરાય એમ મિશ્રણ ઘાટું થતું જસે અને તૈયાર મોહન થાળ ઠંડો થાય એટલે તેમાં ઇલાયચી પાઉડર અને ડ્રાય ફ્રુટ ઉમેરી થાળી માં ઢાળી લો.
- 4
ઠંડો થાય એટલે પીસ પડી ને સર્વ કરો.તૈયાર છે મોહન ને પ્યારો એવો મીઠો મોહન થાળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોહન થાળ
#૨૦૧૯#મનપસંદ સૌ ને ભાવતો મોહન થાળ .કાના નો વહાલો મોહન થાળ. અમને સૌ ને ભાવે મોહન થાળ. Krishna Kholiya -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ આ વાનગી સાતમ આઠમ માં બધાં જ બનાવે છે.આ વાનગી ના નામ માં જ કૃષ્ણ ભગવાન નું નામ હોવાથી મેં મોહન થાળ ને કૃષ્ણ ભગવાન ના પ્રસાદ તરીકે સર્વ કયો છે. Nita Dave -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#કૂકબુકદિવાળી ના તહેવાર માં મોહનથાળ બધા જ ગુજરાતી ના ઘર માં બનતો જ હોય છે. આજે હું એકદમ સહેલી રીતે મોહન થાળ ની રેસીપી તમને બતાવી જઈ રહી છું. Kapila Prajapati -
-
મોહન થાળ (Mohanthal Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ2મોહન થાળ પહેલીવાર જ બનાવ્યો છે.. Mrs Viraj Prashant Vasavada -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#DFTદિવાળી ની મીઠાઈ ની તો વાત ઓર હોય છે તેમાંય ઘર ની હું બહાર ની કોઈ મીઠાઈ, ફરસાણ, મુખવાસ પણ ઘરે જ બનાવું છું Jayshree Chauhan -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી માં મોહનથાળ ફેવરિટ પ્રસાદ છે Kalpana Mavani -
-
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#childhood#ff3 આ વાનગી મારી બાળપણની તેમજ અત્યારની પણ ફેવરિટ છે.સાતમ-આઠમમાં લગભગ બધા જ બનાવતા હોય છે પણ ચોક્કસ માપ સાથે બનાવીએ તો મોહનથાળ એકદમ મસ્ત બને છે. મોહનથાળ ના નામ માં જ કૃષ્ણ સમાયેલા છે 🤗 તેથી મેં અહીંયા મોહનથાળ ને ભગવાનના પ્રસાદ તરીકે સર્વ કર્યો છે.😊 Varsha Dave -
મોહન થાળ (વિસરાતી વાનગી)
#ઇબુક#day11દાદી નાની ના વખત માં કાઈ પણ તહેવાર આવે એટલે મોહનથાળ પેલા બનાવે હાલ બહુ ઓછા લોકો મોહનથાળ ઘરે બનાવે છે કેમ કે મોહનથાળ માં મેઈન ચાસણી સારી બને તો જ મોહનથાળ સરો અને પોચો બને છે તો આજ હું લાવી છું મોહન થાળ ની રેસીપી આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
મોહન થાળ
#goldenapron2#week 10 rajshthani#આજે આપણે રાજસ્થાની ડીશ માં મોહન થાળ બનાવીશું. Namrataba Parmar -
-
-
-
-
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
Actul રીત અને સરળ રેસિપી સાથે બનાવેલોમોહનથાળ બહુ જ યમ્મી થયો છે .તમે પણ આ માપ થી બનાવશો તો સરસ જ થશે.. Sangita Vyas -
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#સાતમ પરણા નોમ ના પ્રસાદ માટે મોહનથાળ બનાવ્યો છે. Anupa Thakkar -
મોહન થાળ
મારી માઁ ની ફેવરેટ ને તેના હાથની સર્વશ્રેઠ રેસીપી છે આજે પણ જયારે બનાવે ત્યારે એમ થાય કે આના જેવું બીજે ક્યાંય નથી“માનો એક જ અર્થ હોય છે – અને તે માનો ચહેરો. ભગવાનને પ્રાથના કરતા નાના બાળકને પૂછીએ કે ભગવાનનો ચહેરો કેવો છે, તો એ વર્ણન કરશે તે એની માતા જેવો જ હશે.” Kalpana Parmar -
મોહન થાળ
#દિવાળી મોહનથાળ નું નામ સાંભળતા જ મારા મોમાં તો પાણી આવી જાય છે.મોહનથાળ મારી ફેવરિટ મીઠાઈ છે અને તેના વિના તો દિવાળી પણ અધૂરી લગે છે.તો આજે હું તમારી સાથે આપણી પરંપરાગત મીઠાઈ મોહનથાળ ની રેસિપી શેર કરું છું. Yamuna H Javani -
મોહનથાળ(mohan thal recipe in gujarati)
#સાતમ#મોહનથાળ એ આપણી ટ્રેડિશનલ વાનગી છે. લગભગ સાતમ પર મોટા ભાગના લોકો આ વાનગી બનાવતા હોય છે. Harsha Ben Sureliya -
મોહનથાળ એટલે ગુજરાતી મિષ્ટાન્નનો રાજા
#ફર્સ્ટ૩૧#ગુજરાતી_મોહનથાળ_મિઠાઈમોહન એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને થાળ એટલે એમને ધરવામાં આવેલો પ્રસાદ. ભાગ્યે જ કોઈ એવુ હશે જેને મોહનને પણ પ્રિય એવો મોહનથાળ નહિં ભાવતો હોય.Sangani Pooja
-
-
મોહનથાળ (Mohan Thal Recipe In Gujarati)
#trend3તહેવારમાં પ્રસાદી રૂપે બનાવી શકાતો મોહનથાળ Bhavna C. Desai -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#વેસ્ટમોહનથાળ ને પેલાના લોકો ઢેફ્લા કેતા.કોઈ પણ લગ્ન કે શુભ પ્રસંગ હોય તો આ ઢેફલા બનાવતા.વધારે તો સૌરાષ્ટ્ર મા બોવ બનાવતા આ વાનગી. Anupa Prajapati -
મોહનથાળ (Mohan Thal Recipe In Gujarati)
#trend3#Week3આજથી આશરે ૧૫-૨૦ વર્ષપેહલા જ્યારે પ્રસંગ હોય અને જમણવાર હોય ત્યારે મોહનથાળ અચૂક જ હોય. સવારે અથવા સાંજે એક ભોજન માં એનો સમાવેશ થતો જ. હવે તો મીઠાઈમાં ખુબજ વિવિધતા આવી છે એટલે યાદ ભલે ઓછો આવે છતાં એકવાર જો ખાય તો ભાવેજ અને દિલખુશ થઈ જાય. તો ચાલો આજે આપણે મોહનથાળ બનાવીશું. Archana Thakkar -
-
-
મોહન ભોગ (Mohan bhog recipe in Gujarati)
#ઈસ્ટ#સાતમમોહન ભોગ બંગાળી મીઠાઈ છે તે ખૂબ જ ટેસ્ટી હોય છે Hiral A Panchal
More Recipes
ટિપ્પણીઓ (13)