મોરૈયો (Moraiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી અને હળદર નાખી તરત જ પાણી નાખવું
- 2
પાણી થોડું ગરમ થાય એટલે તેની અંદર છીણેલી દૂધી અથવા બટેકા દાણાનો ભૂકો નાખીને મિક્સ કરવું પછી તેમાં જરૂર મુજબ સિંધવ મીઠું નાખી મિક્સ કરી તેની અંદર ધોયેલો મોરૈયો નાખી ગેસ એકદમ ધીમો કરી ઉપર ડીશ મૂકી તેની ઉપર પાણી મૂકી મોરૈયા ને કુક કરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ મોરૈયો (Vegetable Moraiya Recipe In Gujarati)
#ff2#EBWeek 15#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB15 Week શ્રાવણ મહિનામાં ફરાળી વસ્તુ તરીકે મોરૈયા નો ઉપયોગ વધારે થાય છે મોરૈયો પચવામાં હલકો છે જલ્દી થી અને સરળતાથી બની જાય છે અને મોરૈયા ખાવાથી પેટ પણ જલ્દી ભરાઈ જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB15#Week15#Thim15Aaje me મોરૈયો બનાવિયો છે અમે બંને જણાં શ્રાવણ મહિનો રહીએ છીએ તો મે aaje મોરૈયો બનાવ્યો છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
-
-
મિક્સ વેજ મોરૈયો (Mix Veg Moraiya Recipe In Gujarati)
#EBWeek15આ એક એવી ફરાળી વાનગી છે જે હેલ્થ માટે ખૂબ સારી છે ટેસ્ટ માં બેસ્ટ છે અને બધાને પસંદ પડે છે Kalpana Mavani -
-
-
-
મોરૈયો(Moraiya Recipe In Gujarati)
#EBweek15મોરૈયો એ ઉપવાસ માં ખવાતી પ્રચલિત વાનગી છે. જલ્દી થી અને ઓછી વસ્તુ થી બની જાય છે. Jyoti Joshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15441369
ટિપ્પણીઓ