ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#ડ્રાય નાસ્તા રેસીપી
#વીકએન્ડ રેસીપી
#છટ્ટ સાતમ રેસાપી

ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)

#ડ્રાય નાસ્તા રેસીપી
#વીકએન્ડ રેસીપી
#છટ્ટ સાતમ રેસાપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40,50મીનીટ
20નંગ
  1. 250 ગ્રામમેંદો
  2. 50 ગ્રામમગ ની પીળી દાળ
  3. 1 ચમચીઆખા ધણા
  4. 1 ચમચીમરી ના દાણા
  5. 1 ચમચીવરિયાળી
  6. 1 ચમચીઅમચુર પાઉડર
  7. 1/2 ચમચીહલ્દી
  8. 1/2 ચમચીતજ લવીગ ના પાઉડર
  9. 3 ચમચીઘી મોણ માટે
  10. મીઠુ સ્વાદ પ્રમાણે
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

40,50મીનીટ
  1. 1

    પૂર્વ તૈયારી..મગ ની પીળી દાળ ને 5,6કલાક પલાળી ને પાણી નિથારી દેવુ અને આખા ધણા,કાળી મરી,વરિયાળી ને અધકચરા વાટી લેવુ..

  2. 2

    કચૌરી ના ઉપરી પડ માટે...મૈદા ના લોટ મા મુઠ્ઠી મોણ અને સ્વાદ મુજબ મીઠુ નાખી ને કડક લોટ બાન્ધી લેવુ. અને ઢાકી ને 15મીનીટ રેસ્ટ આપવુ..

  3. 3

    સ્ટફીગં માટે..કઢાઈ મા તેલ ગરમ કરી ને અધકચરા ધણા વરિયાળી,મરી ના વઘાર કરી ને પલાળી ને પાણી નિથારેલી દાળ,મીઠુ,નાખી ને સ્લો ફલેમ પર કુક કરી લેવી 15મીનીટ મા કુક થઈ જાય છુ આગુળી થી દબાબી ને ચેક કરી લેવી,હલ્દી,મરચુ,અમચુર પાઉડર તજ,લવીગ ના પાઉડર નાખી મિક્સ કરી નીચે ઉતારી ને ઠંડા કરી ને મસળી ને નાના નાના ગોળા બનાવી લેવુ.સ્ટફીગં તૈયાર છે

  4. 4

    લોટ ના લુઆ બનાવી ને કટોરી જેવુ કરી ને વચચે સ્ટફીગં ના ગોળા મુકી ને સીલ કરી ને બંદ કરી દેવુ અને હથેલી વડે દબાબી પ્રેસ કરી ને નાની પૂરી ના શેપ આપી ને તેલ મા તળી લેવી

  5. 5

    કઢાઈ મા તેલ નાખી ને ગૈસ પર ગરમ કરવા મુકો તેલ ગરમ થાય ફલેમ સ્લો કરી ધીમા તાપે કચૌરી ને તળી લેવી. બધી બાજૂ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય તેલ મા થી નિકાળી પછી ઠંડા કરી લેવી કચૌરી ને તળતા 20 મીનીટ થાય છે એક વાર મા કઢાઈ મા 4,,5કચૌરી તળવી.. ખાસ્તા કચોરી હમેશા ધીમા તાપે ક્રિસ્પી તળવી,તો ઠંડા થયા પછી પણ ક્રિસ્પી,અને ખસ્તા રહે છે. અઠવાડિયા સુધી સારી રહે છે. નોધં.ખસ્તા કચૌરી તળતા બહુ ધીરજ રાખવુ ઉતાવળ કરવી નહી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes