રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

30 minutes
4 persons
  1. 2 કપરવો
  2. 4 ટેબલ સ્પૂનચોખા નો લોટ
  3. 1/2 કપદહીં
  4. 7-8 નંગકાજુ
  5. 1 ટેબલ સ્પૂનચણા ની દાળ
  6. 1 ટેબલ સ્પૂનઅડદ ની દાળ
  7. 7-8 નંગમીઠા લીમડાનાં પાન
  8. 1 ટેબલ સ્પૂનતેલ
  9. 1 ટી સ્પૂનરાઈ
  10. 1 ટી સ્પૂનજીરુ
  11. 1/2 ટી સ્પૂનહીંગ
  12. 1પેકેટ ઈનો પાઉડર
  13. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં રવો ચોખાનો લોટ દહીં અને મીઠું લઇ મિક્સ કરી પાણીથી ઈડલી નું બેટર બનાવી લેવું. પછી તેને 20થી 25 મિનિટ માટે રેસ્ટ આપો. કાજૂને નાના ટુકડામાં સમારી લેવા.

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ અને હીંગનો વઘાર કરવો. પછી તેમાં ચણાની અને અડદની દાળ ઉમેરી દાળને શેકવી. પછી તેમાં કાજુ અને લીમડો નાખી વઘાર તૈયાર કરી ઈડલીના બેટર માં ઉમેરવો.

  3. 3

    હવે બધું બરોબર મિક્સ કરી તેમાં ઈનો નું એક પેકેટ નો પાઉડર ઉમેરી બરોબર મિક્સ કરી લેવું. ઈડલી ના કુકર પાણી ગરમ કરવા મૂકી ઈડલી ની ટ્રે ને તેલ થી ગ્રીઝ કરી લેવી.

  4. 4

    સ્ટીમ કરી લેવી.

  5. 5

    પછી ઈડલી ને ટ્રેમાંથી કાઢી સર્વિંગ પ્લેટ માં લઈ ચટણી સાથે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes