મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલ માં ચણા નાં લોટ ઉમેરી ને તેમાં 4 ચમચી ગરમ દૂધ અને 4 ચમચી ગરમ ઘી ઉમેરી ને ધાબો આપી દો.15 મિનિટ માટે લોટ ને ધાબો દહીં ને રાખી દો.
- 2
હવે આ લોટ ને થોડી જાડી ચારણી વડે ચાળી લો. એક પેન મા ઘી ઉમેરી ને ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ ઘી મા ધાબો આપેલો લોટ ઉમેરી ને ધીમા ગેસ પર આલોટ ને ડાર્ક બ્રાઉન રંગ નો સેકી લો.ત્યારબાદ તેને ગેસ બંધ કરી ને નીચે ઉતારી ને હલાવતા રહો.
- 3
એક પેન મા ખાંડ ઉમેરી ને તેમાં ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો.1 તાર ની ચાસણી થાય પછી ગેસ બંધ કરી ને ચાસણી ને સેકેલ લોટ મા ઉમેરી ને લોટ અને ચાસણી ને મિક્સ કરી દો. તેમાં ઇલાયચી પાઉડર ઉમેરી દો.
- 4
હવે ગ્રીસ કેટલી પ્લેટ માં આ લોટ ને ઉમેરી ને બધું એકસરખું પાથરી અને તેની ઉપર પીસ્તા ની કતરણ પાથરી ને તેના ચપ્પુ વડે પીસ કરી લો.
- 5
ઠંડા થયેલા મોહન થાળ ને પ્રસાદી માં કાન્હા ને ભોગ ધરાવી દો.
Similar Recipes
-
-
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ff3#festivalspecialrecipe#શ્રાવણ#satamathamspecial#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલચકો મોહનથાળ Ketki Dave -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiમોહનથાળ એ દરેક તહેવારો માં બનતી પારંપારિક મીઠાઈ છે .અને નાના મોટા સૌ ને પ્રિય હોય છે.આજે હું માવા વગર ,બહાર જેવો જ એકદમ સોફ્ટ મોહનથાળ કેમ બને એની રેસિપી લઈને આવી છું. અને ચાસણી વાળી બધી મીઠાઈ આ રીતે બનાવશો તો પરફેક્ટ બનશે. Keshma Raichura -
મોહનથાળ(Mohanthal recipe in gujarati)
મોહનથાળ એ ગુજરાત માં દિવાળી ટાઈમ માં બનતું સ્પેશિયલ..પરંપરાગત અને યમી રેસિપી છે..😍😍😋😋😋રાજસ્થાન માં પણ આ સ્વીટ બનાવવામાં આવે છે😍😍😋😋 Gayatri joshi -
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવતી એક મિઠાઇ છે. આ વાનગી બનાવવાની પદ્ધતિના જાણકાર વ્યક્તિ પણ જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે. તો તમે આ પરફેક્ટ રીતે ઘરે બનાવો એકદમ મસ્ત-મસ્ત ‘મોહનથાળ’#કૂકબુક#પોસ્ટ૩ Nidhi Sanghvi -
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
@cook_19537908 આ મોહનથાળ મેં લીનીમા બેન પાસેથી શીખ્યો હતો.આજે મેં રેસીપી પોસ્ટ કરી છે.#DFT Nasim Panjwani -
-
-
ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
#DFT#cookpadindia#Cookpadgujaratiઢીલો મોહનથાળ Ketki Dave -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFT#Post-2દિવાળીના તહેવારની સ્પેશિયલ વાનગી મોહનથાળધાબો દીધા વગર 30 મિનિટની અંદર તૈયાર થતો સ્વાદિષ્ટ અને સોફ્ટ મોહનથાળ Ramaben Joshi -
-
મોહનથાળ મોદક (Mohanthal Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiમોહનથાળ મોદકEkadantaya vakratundaya Gauri tanaya dheemahiGajeshanaya bhalchandraya Shree ganeshaya dheemahi.. Ketki Dave -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ff3મોહનથાળ રેસિપી હું સાતમ અને જન્માષ્ટમી ના ત્યેહવાર માટે બનાવું છું.જે મને અને અમારા ઘરે બધાં ને ખૂબ જ ભાવે છે sm.mitesh Vanaliya -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
ગુજરાતી પારંપરિક મીઠાઈ. દિવાળી માં ખાસ કરી ને બનાવાય છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ (6)