રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#શ્રાવણ
# જન્માષ્ટમી સ્પેશ્યલ

રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#શ્રાવણ
# જન્માષ્ટમી સ્પેશ્યલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. 250 ગ્રામ રાજગરાનો કકરો લોટ
  2. જરૂર મુજબ ખાંડ
  3. 1 વાટકીઘી
  4. જરૂર પ્રમાણે ગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક પેનમાં ઘી મૂકી રાજગરાનો લોટ શેકી લેવો

  2. 2

    લોટ શેકાઈ જાય એટલે તેમાં ગરમ પાણી નાંખી બરાબર મિક્સ કરી લેવું

  3. 3

    પાણી બળી જાય એટલે તેમાં જરૂર પ્રમાણે ખાંડ નાખી ખાંડ ઓગળે ત્યાં સુધી ધીમા તાપે થવા દેવો

  4. 4

    છેલ્લે પૅન છોડે અને ઘી છૂટે એટલે શીરો તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes