ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)

**શ્રાવણ**
આજે જન્મા્ટમીના ફરાળી દાબેલી બનાવી,ખૂબ જ ટેસ્ટી બની છે,હજી સ્રાવણ મહિનો છે ,તમે ટ્રાય કરજો ,
ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
**શ્રાવણ**
આજે જન્મા્ટમીના ફરાળી દાબેલી બનાવી,ખૂબ જ ટેસ્ટી બની છે,હજી સ્રાવણ મહિનો છે ,તમે ટ્રાય કરજો ,
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સમો અને સાબુદાણા મીક્ષરજાર માં નાખી ખીરું બનાવી લેવું,તેમાં,મીઠું નાખી અને ઇનો. નો પેકેટ નાખી દેવો, પેલેથી જ પાણી નાખી એક પેન ને ગેસ પર ગરમ કરવા મૂકવું,૨ વાટકી લઇ તેને તેલથી ગ્રીસ કરી તેમાં આ ખીરાનું મિશ્રણ,૧/૨ વાટકી ભરાય ત્યાંસુધી તેમાં નાખી,ગરમ કરેલા પેન માં ગોઠવવું ઉપર ઢાંકણ ઢાંકી દો,
- 2
હવે બટાકા ને મિક્સર માં બાફી લેવા,દાબેલી ના બન તૈયાર થઈ ગયા હશે તેને કુકર માંથી કાઢી લેવા,
- 3
વચ્ચે થી કાપ મૂકી ને બે ભાગ કરી લેવા,બટાકા નો મસાલો બનાવવા એક પેન માં ઘી નાખી તેમાં લીમડાના પાન જીરું નાખી વઘાર કરવો હવે તેમાં બટાકા નાખી મેસર થી મેસ કરી લેવું, તેમાં કાજુ ના ટુકડા અને કીસમીસ નાખી પછી તેમાં ફરાળી દાબેલીનો મસાલો,મીઠું નાખી બધું મિક્સ કરી લેવું,હવે બન ના એક ભાગ પર ફરાળી ગ્રીન ચટણી પાથરો બટેટાનો મસાલો પાથરવો તેની ઉપર મસાલા શીંગ ના થોડા દાણા નાખી બીજા બન પર ચટણી પથરી બટાકા ના બનાવેલ મસાલો ભરેલા બન પર ઊંધો વડી દેવો,
- 4
એક પેન માં ૨ ટીસ્પૂન તેલ નાખી ગરમ થવા દેવું,હવે તેમાં તલ નાખી તરત જ બનાવેલા દાબેલીના બન મૂકી મીડિયમ તપે આછા ગુલાબી શેકી લેવા,હવે તેને સાઈડ માં ચેવડો અને સમારેલા લીલા ધાણા માં રગદોળી ગરનીસ કરી ને પ્લેટ માં સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
#CookpadGujarati#Cookpad#cookpadindia#cookpadgujનવરાત્રીના ઉપવાસ ચાલે છે ત્યારે કંઈક નવું ચટપટુ ફરાળી ખાવાની ઈચ્છા થાય ત્યારે આ ફરાળી દાબેલી જરૂર ટ્રાય કરજો. Neeru Thakkar -
મોરૈયા ની ફરાળી દાબેલી (Moraiya Farali Dabeli Recipe In Gujarati)
#EB#week15#ff1#nonfriedfaralireceipe#cookpadindia ( ફરાળી) Bindi Vora Majmudar -
-
ફરાળી ઈડલી (Farali Idli Recipe In Gujarati)
#ff1શ્રાવણ માસ નિમિતે હું આજે ફરાળી ઈડલી ની રેસિપી લઈને આવી છું. જે એક્દમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરશો. Jigna Shukla -
-
ફરાળી ઉત્તપમ (Farali Uttapam Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન_રેસિપી#August_Special#cookpadgujarati અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તેમજ આજે કેવડા ત્રીજ નું પણ પર્વ છે. ત્યારે ઉપવાસમાં રોજ રોજ સાબુદાણાની ખીચડી અને રાજગરાના થેપલા કે મોરૈયાની ખીચડી ખાઇને કંટાળો આવી ગયો હોય તો તમે ફરાળી ઉત્તપમ પણ ટ્રાય કરી શકો છો. અને જમવામાં કંઇક નવું બનાવ્યું હોય તો આરોગવાની પણ મજા આવે. તો આજે જ ઉપવાસ માટે ઘરે ફરાળી ઉત્તપમ બનાવી શકાય છે.. આ ઉત્તપમ માત્ર 20 મિનિટમાં બની જશે અને ઘરમાં બધાંને ભાવશે પણ ખરા. Daxa Parmar -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#WEEK15ભેળ નું નામ સાંભળીએ એટલે આપણને મમરાની ભેળ યાદ આવે. પણ આજે મેં ફરાળી ભેળ બનાવી છે જેમાં બટેકુ, દાડમના દાણા, બટેટાની વેફર, બટેટાની ચિપ્સ ,એપલ, કાજુ, બદામ ,કિસમિસ આ બધી જ સામગ્રીનો ઉપયોગ કરી ફરાળી ભેળ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
ફરાળી સાબુદાણા ની ભેળ (Farali Sabudana Bhel Recipe In Gujarati)
#ff2#EB#Week15શ્રાવણ માસમાં ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી જ હોય છે.. સાબુદાણા ની ખીચડી માટે સાબુદાણા પલાળેલાહતા તો ભેળ બનાવી લીધી.. Sunita Vaghela -
ફરાળી ઇડલી વિથ ફરાળી ચટણી (Farali Idli Chutney Recipe In Gujarati)
#ff1ફરાળી ઈડલી ખૂબ જ સારી લાગે છે તે ચટણી સાથે સર્વ કરવામાં આવે છે આ શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં નવી વાનગી બનાવવાની ખૂબ મજા પડે છે અને આ એટલે તમે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ ફાઇન લાગે છે Vidhi V Popat -
ફરાળી દાબેલી
#ઉપવાસદાબેલી એ કચ્છ ની પ્રખ્યાત વાનગી છે.પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.અને બધા લોકો ઉપવ મા ખાઈ શકે તે માટે આપણે ફરાળી દાબેલી ની રીત બતાવી છે.આ દાબેલી માં ઉપયોગ માં લીધેલા બન 100% ફરાળી છે. કારણ કે આ ફરાળી બન ઘરે જ બનાવ્યા છે.સાથે ઉપયોગ મા લીધેલો દાબલી મસાલો પણ ઘરે જ પૂરી રીતે ફરાળી બનાવ્યો છે. અહીં આપેલી રેસીપી સંપૂર્ણ ફરાળી છે.તેથી આપ ઉપવાસ મા આ વાનગી ખાઈ શકો છો.આ આખી રેસીપી ફરાળી બન સાથે સંપૂર્ણ મારી ક્રિએટ કરેલી છે. Mamta Kachhadiya -
ફરાળી ઢોસા (Farali Dosa Recipe In Gujarati)
#GA4 #Week3 #faralidhosa #post3આ ટેસ્ટી ફરાળી ઢોસા વ્રત માં ખાઈ શકાય છે આની સાથે તેનો મસાલો બનાવીને મસાલા ઢોસા પણ બનાવી શકાય છે 😋 Shilpa's kitchen Recipes -
-
ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
#ff1#Cookpadindia#Cookpadgujrati#faralidabeli#fastspecial#farali#nonfriedfarali#nonfriedjainrecipe#nomnom Mamta Pandya -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#વીક4 આ ફરાળી ઢોકળા મારું પોતાનું ઇન્નોવેશન છે,, આ એક જ ફરાળી ઢોકળા બનાવી લઈએ તો બીજી વધારે ફરાળી વસ્તુઓની જરૂર પડતી નથી,,, તમો પણ ચોક્કસથી બનાવજો. Taru Makhecha -
ફરાળી ઇદડા(farali idada recipe in gujarati)
આજે શ્રાવણ માસ ના સોમવારે મેં ફરાળી ઇદડા બનાવ્યાં છે.બહું જ easy છે.તમે પણ 1 વાંર જરૂર થી ટ્રાય કરજો .પોસ્ટ 1 megha vasani -
ફરાળી ઢોંસા (Farali Dosa Recipe In Gujarati)
ફરાળ માં કંઇક નવું ખાવું હોય તો આ ફરાળી ઢોંસા એકવાર ટ્રાય કરવા જેવા છે. Bansi Thaker -
ફરાળી ટિક્કી ચાટ (Farali Tikki Chaat recipe in Gujarati)
#ff1પવિત્ર શ્રાવણ માસ ના પહેલા સોમવાર ના ફરાળ માટે આ એક ઝડપ થી બનતી.. પાચન માં પણ બઉ heavy નઈ, ખૂબ જ ઓછા તેલ માં બનાવેલી ટિક્કી ચાટ તમને ગમશે.. ટ્રાય કરજો હમ્મ.. 🥰👍🏻🙏🏻 Noopur Alok Vaishnav -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગોકુળ આઠમે ફરાળી વાનગીઓ સાથે ની ફુલ થાળી બનાવી ને ખાવાની ખૂબ મજા આવી ગઈ#શ્રાવણ Pinal Patel -
મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
#EB #week15મેં આજે મોરૈયાની ફરાળી ખીર બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
ફરાળી ઢોકળા
#goldenapron#post-9#India#post-6અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે બધાને ઉપવાસ રાખવાના હોય છે એટલા માટે હું તમારા માટે ફરાળી ઢોકળા ની રેસીપી લઈને આવું છુંજો રોજ-બરોજના મોરૈયાની ખીચડી થાય ને થાકી ગયા હોય તો આ ઢોકળા એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ મજા આવશે Bhumi Premlani -
ફરાળી પેટીસ(farali patis recipe in Gujarati)
સુપરશેફ3ફરાળી પેટીસ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે જે તમે શ્રાવણ માસ હોય કે વરસાદની ઋતુ માં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
#ઉપવાસ આ ઉપવાસ નાં મહીના માં ફરાળી ભેળ મેં ટ્રાય કરી,બહુ ટેસ્ટી બની,તમે પણ ટ્રાય કરી જુઓ. Bhavnaben Adhiya -
-
ફરાળી મસાલા ઢોંસા વિથ સંભાર (farali masala dhosa in gujarati)
શ્રાવણ મહીના માં ઉપવાસ એકટાણા કરતા હોઈએ ત્યારે જુદું જુદું ખાવાનું મન થાય એ સ્વાભાવિક છે. એક નું એક સાબુદાણા ની ખીચડી, સૂકી ભાજી, મોરૈયો ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ ફરાળી મસાલા ઢોંસા અને સંભાર ચોક્કસ ટ્રાય કરજો. કૈંક નવું અને એકદમ ટેસ્ટી લાગશે.#upwas #ઉપવાસ Nidhi Desai -
ફરાળી ઢોંસા (Farali Dosa Recipe In Gujarati)
આજે મેં ઢોસા બનાવ્યા છે તો ૧ કપ મોરૈયો જરૂર ટ્રાય કરજો Chandni Dave -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ફરાળી ભેળ #EBથીમ15ફરાળી ચેવડો અને સાબુદાણાની મિક્સ કરી ફરાળી ભેળ થોડી healthy બનાવી સાથે દહીં અને લીલા મરચાની ચટણી સુપર ટેસ્ટી ... Jyotika Joshi -
ફરાળી ઢોસા(Farali Dosa Recipe in Gujarati)
#ઉપવાસ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો બાળકો ને ફરાળી વાનગી માં પણ વેરાયટી જોઇએ. તો મેં આજે ફરાળી ઢોસા બનાવવા માટે ટ્રાય કરી છે.આજ ના શ્રાવણ માસ ના સોમવાર ની સ્પેશિયલ વાનગી. Nila Mehta -
દાબેલી ચાટ (Dabeli Chaat Recipe In Gujarati)
#MBR9Week9દાબેલી તો આપણે ઘણી બધી વખત બનાવી પણ હશે અને ખાધી પણ હશે આજે મેં દાબેલી માંથી ચાટ બનાવી છે જે ખરેખર ખૂબ જ ટેસ્ટી છે Bhavini Kotak -
ફરાળી મેંદુવડા (Farali Medu Vada Recipe In Gujarati)
#SJR આજે શ્રાવણ મહિનો અને સોમવાર અને પાછી એકાદશી તો આજે મેં ફરાળી મેદુવડા ની રેસિપી તમારી સાથે શેર કરુ છુ જે તમને જરૂર પસંદ આવશે Hiral Panchal
More Recipes
ટિપ્પણીઓ (6)