રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ ની દાળ અને મગ ની મોગર દાળ ને અલગ અલગ પાણી માં ૫-૬ કલાક પલાડવી પછી પાણી નિતારી ને મિક્સર માં વાટી ખીરું તૈયાર કરવું.
- 2
હવે તેમાં મીઠું,જીરું,સમારેલા લીલા મરચાં નાંખી હલાવી મીક્સ કરી હાથ થી ફેટી લેવું.એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે ખીરા માંથી મોટા વડા મુમી તેને મધ્યમ તાપે ગોલ્ડન કલર ના તળી ગરમ ગરમ છાશ માં ૨-૩ કલાક માટે ડુબાડી રાખવા.
- 3
- 4
પછી તેને હલકા હાથે દબાવીને બહાર કાઢી લેવા.દહીં ને ફેટીને તેમાં દળેલી ખાંડ અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી હલાવી લેવું.
- 5
સરવિંગ બાઉલ માં વડા ગોઠવી ઉપર ફેટેલું દહીં રેડી ઉપર ખજૂર આમલી ની ચટણી,લાલ મરચું પાવડર,સ્વાદાનુસાર મીઠું અને શેકેલા જીરા નો પાવડર ભભરાવી ઉપર લીલા ધાણા થી ગાર્નિશ કરી ઠંડા સર્વ કરવા.
- 6
- 7
તો તૈયાર છે દહીં વડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તીખી પૂરી
#PR#wheat#guess the word#cookpadindia#cookpadgujarat આ પુરી પર્યુષણ પણ ખાઈ શકાય છે.તેમાં બધા કોરા મસાલા નો જ ઉપયોગ કર્યો છે. Alpa Pandya -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25Key word: dahivada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
બાજરી ના વડા
#EB#Week16#cookpadindia#cookpadgujarati#ff3#week3#festival special receipe શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો અને એમાં પણ શીતળા સાતમ અને આઠમ ના તહેવાર માં તો અલગ અલગ વાનગી ખાવાની મઝા આવે છે.શીતળા સાતમ ના દિવસે મારા ઘરે બાજરી ના વડા બનતા જ હોય છે.તે નાસ્તા માં ખવાય છે બહારગામ પણ લઈ જઈ શકાય છે. Alpa Pandya -
વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#guess the world daksha a Vaghela -
ઘઉં ની કડક પૂરી (Wheat Flour Kadak Poori Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta#ff3#શ્રાવણ Jayshree Doshi -
આલુ ચી પાતલ ભાજી (અળવી ના પાન)
#MAR#cooksnap theme of the week#ચણા ની દાળ#cookpadindia#cookpadgujaratiમહારાષ્ટ્ર ની બહુજ ફેમસ વાનગી છે.અળવી ના પાન મહારાષ્ટ્ર અને ગુજરાત માં બહુ જ ખવાય છે. અમારા ઘરે પણ પાતલ ભાજી બનતી જ હોય છે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
સાબુદાણા અને શીંગદાણા નો ફરાળી ચેવડો (Sabudana Shingdana Farali Chevdo Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ જન્માષ્ટમી સ્પેશિયલ#Guess The Word Jayshree Doshi -
ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta#ff3#શ્રાવણ Jayshree Doshi -
-
રગડા પેટીસ
# MDC#cookpadindia#cookpadgujarati આ રેસિપી હું મારી મમ્મી પાસે થી શીખેલી છું મને ખૂબ જ ભાવે અમે નાના હતા ત્યારે રાહ જોતા જ હોઈએ ક્યારે રગડા પેટીસ બને.તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
મીક્સ દાળ ઢોસા
#cookpadindia#cookpadgujarati મીક્સ દાળ ઢોસા પ્રોટીન થી ભરપૂર છે.તેમાં તમને મનગમતી દાળ ઉમેરી ને પણ બનાવી શકાય છે.મીક્સ દાળ ઢોસા નાસ્તા માં અને જમવામાં પણ ખાઈ શકાય છે તેની સાથે સાંભર ની જરૂર નથી અલગ અલગ ચટણી સાથે ખાઈ શકાય છે. Alpa Pandya -
-
ઓટ્સ અને મગ ની મોગર દાળ ની મસાલા ખીચડી
#cookpadindia#cookpadgujarati# oats#Healthy receive ઓટ્સ એ આપણા માટે ખૂબ જ હેલ્થી છે તેમાં થઈ અલગ અલગ વાનગી બને છે મેં આજે તેમાંથી ખીચડી બનાવી જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Alpa Pandya -
દહીં વડા (Dahi Vada recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જજૈન રેસીપી દહીં વડા એ બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં બનતી વાનગી છે....સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ પાર્ટી- પ્રસંગો માં સાઈડ ડીશ તરીકે પીરસાય છે...સાઉથ ઇન્ડિયન તેમજ અન્ય રેસ્ટોરન્ટમાં પણ સર્વ કરવામાં આવે છે...ઘરમાં થી અવેલેબલ ખૂબ થોડા મસાલાથી બની જાય છે... Sudha Banjara Vasani -
મીક્સ લોટ ના વડા (Mix Flour Vada Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#શીતળા સાતમ#cookpadgujarati#cookpadindiaશીતળા સાતમ ના દિવસે બધા ના ઘરે બાજરી કે મકાઈ ના વડા બનતાબજ હોય છે.મેં બાજરી,મકાઈ અને ઘઉં નો લોટ લઈ ને વડા બનાવ્યા.ટેસ્ટ તો સરસ જ લાગે છે.ગરમ અને ઠંડા સરસ લાગે છે. Alpa Pandya -
-
-
-
જાડા મઠિયા (Thick Mathia Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#Guess The Word Jayshree Doshi -
કાકડી,કેળાં, સફરજન નું રાયતું
#RB2#Week2#cookpadindia#cookpadgujarati#કાકડીઅમારા ઘરે અવાર નવાર રાયતું બને છે આ રેસિપી મારા husband ને સમર્પિત કરું છું એમને બહુજ ભાવે છે. Alpa Pandya -
-
ફલાફલ
#TT3#cookpadindia#cookpadgujarati ફલાફલ એ Mediterranean dish છે middle eastern નું ફાસ્ટ ફૂડ છે તે કાબુલી ચણા માંથી બને છે તેમાં ફ્રેશ હર્બ અને મસાલા નો ઉપયોગ થાય છે તેને પેટી કે રોલના શેપમાં વાળી ને તળી કે બેક કરી લેવામાં આવે છે.તેને પિતા બ્રેડ,હમસ,તાહીની સોસ,રેડ ચીલી સોસ સાથે સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
અમદાવાદ ના ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KER#અમદાવાદ#cookpadgujarati#cookpadindiaલાઈવ ઢોકળા અમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા સૌ ને પ્રિય છે.મેં સવારે નાસ્તા માં બનાવ્યા. Alpa Pandya -
-
-
ઢાબા સ્ટાઇલ દાલ ફ્રાય
#AM1 મેં જે રીતે દાલ ફ્રાય બનાવી એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15448939
ટિપ્પણીઓ (2)