ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686

#ff3
#childhood
#શ્રાવણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૩૫ મીનીટ
  1. ૨ કપમેંદો
  2. ૧૦-૧૨ નંગમરીનો પાઉડર
  3. ૧ (૧/૨ ચમચી)અધકચરુ વાટેલુ જીરુ
  4. મીઠુ ટેસ્ટ મુજબ
  5. તેલ જરુર મુજબ
  6. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ મેંદો લઈ તેમાં મરી પાઉડર, જીરુ વાટેલું, મીઠુ તથા તેલનું મોણ લઈ સરસ મીકસ કરી દો. પાણીથી પૂરી જેવો લોટ બાંધી લો. તેને ૧૫-૨૦ મીનીટ રેસ્ટ આપો.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.લોટમાંથી નાની નાની પુરીઓ બનાવી લો. તેમાં નખથી અથવા કાંટા થી કાણા પાડી લો.

  3. 3

    હવે તેલ ગરમ થઈ જાય એટલે પૂરી ને તળી લો. આછી ગુલાબી અને ક્રિસ્પ થઈ જાય એટલે બહાર કાઢી લો.

  4. 4

    તો તૈયાર છે ફરસી પૂરી. તેને મુસાફરી તથા સાતમ આઠમમાં, દિવાળી ના તહેવારમાં ખાવાની વધારે મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

ટિપ્પણીઓ

Similar Recipes