માલપુઆ (Malpua Recipe In Gujarati)

Nita Dave
Nita Dave @cook_31450824

#શ્રાવણ
#સાતમ આઠમ સ્પેશિયલ
આ એક પરંપરાગત મીઠાઈ છે. જે રાજસ્થાન અને ઉતર પ્રદેશ માં વધારે બને છે. માલ પુઆ અલગ અલગ ફ્લેવર્સ માં બનાવી શકાય છે.તેને રબડી સાથે પણ પીરસવામાં આવે છે.સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સરળતાથી બની જાય છે.

માલપુઆ (Malpua Recipe In Gujarati)

#શ્રાવણ
#સાતમ આઠમ સ્પેશિયલ
આ એક પરંપરાગત મીઠાઈ છે. જે રાજસ્થાન અને ઉતર પ્રદેશ માં વધારે બને છે. માલ પુઆ અલગ અલગ ફ્લેવર્સ માં બનાવી શકાય છે.તેને રબડી સાથે પણ પીરસવામાં આવે છે.સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સરળતાથી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. 1/4 વાટકીજીણો રવો
  3. 1 વાટકીખાંડ
  4. 1+1/2 વાટકી દૂધ
  5. 2 ટી સ્પૂનમલાઈ
  6. 2 ટી સ્પૂનક્રશ કરેલી વરિયાળી
  7. 2 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  8. કેસર જરૂર મુજન
  9. કાજ, બદામ,પિસ્તા, કિસમિસ જરૂર મુજબ
  10. 1 વાટકીપાણી
  11. ખસ ખસ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    એક વાસણમાં ધઉં નો લોટ,રવો,ઇલાયચી અને વરિયાળી પાઉડર લઈ સહેજ ગરમ કરેલું દૂધ જોઈતા પ્રમાણ માં લઇ ધટ્ટ મિશ્રણ બનાવો.તેમાં મલાઈ ઉમેરો દો.15 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    એક વાસણમાં ખાંડ અને પાણી ઉમેરી કેસર નાખી ગુલાબ જાંબુ જેવી ચાસણી બનાવો.

  3. 3

    નોન સ્ટીક પેન પર થોડું ઘી મૂકી તેમાં માલપુઆ પાથરી દો.બન્ને બાજુ કડક શેકી લો.(તમે ઘી માં તળી પણ શકો છો.) ત્યાર બાદ ગરમ ચાસણી માં ડુબાડો.

  4. 4

    હવે બધા માલપુઆ ને આ રીતે ખાંડ માં ડુબાડો. સર્વીંગ પ્લેટ માં કાઢી ડ્રાય ફ્રુટસ ની કતરણ, ખસખસ નાખી સર્વ કરો.

  5. 5

    આ માલપુઆ સ્વાદ માં લાજવાબ બને છે.સાથે હેલ્ધી પણ છે.સ્વીટ તરીકે પીરસવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Dave
Nita Dave @cook_31450824
પર

Similar Recipes